________________
ચૈત્યવંદનમાળે
૧૩૯
ઘણું કષ્ટ હવે જિનરાજ દેવ પાયે, ત્યારે સર્વ સંસારનું દુખ વાગે, જ્યારે શ્રી જિનરાજનું મુખ દીઠું, મારે લેયણ રૂ૫ડે અમિય વાહ્યું.૭. આવી કામધેનુ મુજ ઘર માંહિ, ભરી રત્ન ચિંતામણું હેમ થાલી, મારે ઘર તણે આંગણે ક૯૫ વૃક્ષ, ફલ્ય આપવા વાંછિત દાન વૃક્ષ....... ગયે રંગ સંતાપને સર્વ માઠી, જરા જન્મ મરણ તણે ત્રાસ નાઠે, તારે શરણે આવ્યા પછી લાજ કીજે, કર્યા અપરાધ તે સર્વ ખમીજે ઘણું વિનવું હું શું દેવાધિદેવા, મને આપ જે ભ ભવ સ્વામી સેવા, ગ્રહી વિનંતી ભાવથી જેહ ભણશે, સકલ સુખને સ્વામી સદા સુખ કરશે૧૦
પંચ પરમેષ્ઠિનું ચૈત્યવંદન બારગુણ અરિહંત દેવ, પ્રકૃમિજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે ... આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય, સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય ૨... અષ્ટોત્તર શત ગુણ મલિએ, એમ સમરે નવકાર, ધીરવિમલ પંડિત તણે, નય પ્રમે નિત્ય સાર૩....
ઉપદેશક ચૈત્યવંદન કે કાંઈ ન નીપજે, સમકિત તે લુંટાય, સમતા રસથી ઝીલિએ તે, વૈરિ કોઈ ન થાય....૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org