________________
૧૨૮
ચૈત્યવંદનમાળા
સુપાર્વ લંછન સાથીઓ, ચંદ્રપ્રભ લંછન ચંદ, મગર લંછન સુવિધિ પ્રભુ, શ્રી વત્સ શીતલ જિર્ણોદ૩... લંછન ખડગી શ્રેયાંસને, વાસુપૂજ્ય ને મહિષ, સૂવર લંછન વિમલદેવ, ભવિયા તે નમે શીષ...૪ સિંચાણે જિન અનંતને, વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધર્મ ને મર્મ...૫ કુંથુનાથ જિન બેકડે, અરજિન નંદાવર્ત, મહિલ કુંભ વખાણિએ, સુવ્રત કચ્છપ ધર્ત... નમિજિનને નીલે કમલ, પામીએ પદકજ માંહી, શંખ લંછન પ્રભુ નેમછ, દીસે ઉંચે ત્યાંહી....૭ પાર્શ્વનાથ ચરણ સર્ષ, નીલ વરણ શોભિત, સિંહ લંછન કંચન તન, વર્ધમાન વિખ્યાત...૮.. એણીપરે લંછન ચિંતવીએ, ઓળખીએ જિનરાય, જ્ઞાનવિમલ પ્રભુ સેવતા, , લહમીરતન સૂરિરાય ૯. આદિદેવ લંછન વૃષભ, અજિત જિન હસ્તિ મેહ, સંભવનાથ ને હય ભલે, અભિનંદન હરિ સેહે...૧ સુમતિનાથને કેચ પક્ષી, પદ્મપ્રભુ રક્ત કમલ, સુપાર્વ જિનને સાથીઓ, ચંદ્રપ્રભુ શશિ નિર્મલ......૨ સુવિધિ જિનેસર મલ્યનુએ, શીતલ જિન શ્રીવત્સ, ખડગી જિનવર શ્રેયાંસને, પ્રણમે મન ધરી રંગ...૩ વાસુપૂજ્ય મહિષ નું, વિમલ જિન સૂવર જોય, સીંચાણે પક્ષી અનંતને, શ્રી ધર્મને વજ હોય....૪ શાંતિજિન મૃગલે ભલે, શ્રી કુંથુ વળી છાગ, નંદાવર્ત શ્રી અરપ્રભુ શ્રી મલ્લી કુંભ ચંગ...૫ મુનિસુવ્રતને કાચબાએ, નીલકમલ નમિરાય, દક્ષિણાવર્ત શંખજ જ, શ્રી નેમિનિને પાય....૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org