________________
ત્યવંદનમાળા
૧૨૭
૧૮ દેષ રહિત તીર્થકરનું ચૈત્યવંદન ક્રોધ માન મદ લોભ માયા, અજ્ઞાન અરતિ રતિ, હિંસાદિક નિદ્રા અને, મત્સર ને અપ્રીતિ...૧... શોક ભય અને પ્રીતિ, રતિકીડા પ્રસંગ, દોષ અઢાર પ્રગટે નિકટ, નહિં જેને અંગ...૨... દેવ સર્વ શિર શેહરો એ, તે કહિએ નિરધાર, જ્ઞાનવિમલ પ્રભુ ભુવન, પૂણ્ય તણે ભંડાર૩ દાન લાભ ભોગપભેગ, બલ પણ અંતરાય, હાસ્ય અરતિ રતિ ભય દુર્ગછા, શોક ષ કહેવાય...... કામ મિથ્યાત્વ અજ્ઞાન નિદ્રા, અવિરત એ પાંચ, રાગ દ્વેષ દોય દોષ એ, અઠ્ઠારસ સાચ...૨... એ જેણે દૂર કર્યા, તેને કહિયે દેવ, જ્ઞાનવિમલ પ્રભુ ચરણની, કીજે અનિશ સેવ...૩
વીશ જિનનાં વર્ણનું ચૈત્યવંદન પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દેય રાતા કહિયે, ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજજવલ લહિયે...૧... મલ્લિનાથ ને સુવિધિનાથ, દે નીલા નિરખ્યા, મુનિસુવ્રત ને નેમિનાથ, દો અંજન સરીખા... ૨ સેળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ, ધીરવિમલ પંડિત તણે, જ્ઞાનવિમલ કહે શિવ...૩
વીશ જિનનાં લંછન નું ચૈત્યવંદન
વૃષભ લંછન ઋષભદેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલે, શિવપુરને સાથી...૧... અભિનંદન લંછન કપિ, ક્રેચ લંછન સુમતિ, પત્ર લંછન પદ્મપ્રભુ, સેવ્ય દે સુગતિ...૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org