________________
૧૨૪.
ત્યવદનમાળા
સર્વ મલી એ સંખ્યા સાર, ચૌદશે બાવન ગણધાર, પુંડરીક ને ગૌતમ પ્રમુખ, જસ નામે લહીએ બહુ સુખ.૮ પ્રહ ઉઠી જપતાં જય જયકાર, ઋદ્ધિ વૃદ્ધિ વાંછિત દાતાર, રત્નવિજય સત્યવિજય બુધરાય,
સ સેવક વૃદ્ધિવિજય ગુણ ગાયા શ્રી અરિહંત પ્રભુના પંચકલ્યાણકના ચૈત્યવંદને
વ્યવન કલ્યાણકનું ચિત્યવંદન દેવતણું વિમાન છેડી, જિનજી જબ ચ્યવન લહે, અંધકારનું શાસન તુટેને, તેજ ધારા બહુ વહે બત્રીસ લાખ વિમાન માલિક, સૌધર્મેદ્ર દેખતાં, સાત પગલાં સામે ચાલી શકસ્તવથી સેવતાં...૧ ગજવર વૃષભને સિંહ વલી, લક્ષમી સપને જેવતા, ફૂલ કેરી માલા દેખી, ચંદ્ર સૂરજ આવતા, વનરાજ મધ્યે શોભતે તે, ધજા દેખે આઠમે, પૂર્ણ કલશો આગલે ને, પ સરવર દશમે...૨ રત્નાકરુ વિમાન વલી, રાશિ તિહાં રત્ન તણી, ધૂમ્રસેર વિણ અગ્નિ જાતે, જિન માત કેરા મુખ ભણું, ચ્યવન કલ્યાણક સમે જિન માત સવિ એ દેખતી, ધર્મસૂરિ પસાયથી મુજ, વાણું જિનગુણ ગાવતી...૩
જન્મ કલ્યાણક નું ચિત્યવંદન જિન જન્મ થાવે સુખ પાવે, સકલ જીવ બહુ પરે, દિકકુમરી છપ્પન મિલી આવે, સૂતી કરમ રંગે કરે, જિનરાજને હલાવતા મુખ કમલ જેહના વિકસે, જિન જન્મ કલ્યાણક પ્રસંગે, મેરૂ મહિમા વન વસે...૧
છે કલમાન વલી, જિન મા
,
રાશિ તિ, સરોવર
વનવણ અગ્નિ
છે ખતી.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org