________________
રત્યવંદનમાળા,
શત સુમતિને ગણધરા, ઇગસય અધિકા સાત, પંચાણુ ત્રાણું તથા, સુડશીઈ ઈગશીહ વાત....૨. છેહતર છાસઠ સગવન, પચાસ ત્રેતાલીશ, છત્રીસ પણતીશ કુંથુન, અર ગણધર તેત્રીશ..... ૩... અઠવીશ અષ્ટાદશ સુવ્રત, નમી સત્તર ગણધાર, એકાદશ દશ શિવ ગયા, વીર તણું અગિયાર....... અષભાદિક ચાવીશના, એક સહસ સય ચ્યાર, અધિકેરા બાવન કહ્યા, સર્વ મલી ગણધાર........ અક્ષય પદ વરિયા સેવે, સાદિ અનંત નિવાસ, કરીએ સમુચિત વંદના, જબ લગ ઘટમાં સાસ૬...
(૩) સરસતી આપે સરસ વચન, શ્રી જિન થતાં હરખે મન, જિન ચેવિશે ગણધર જેહ, પભણું સંખ્યા સુણે તેહ૧ ઋષભ ચોરાશી ગણધર દેવ, અજિત પંચાણું કરે નિત સેવ, શ્રી સંભવ એકસો દોય, અભિનંદન એકસો સોળ હૈયાર એસો સુમતિ શિવપુર વાસ, પદ્મપ્રભુ એકસો સાત ખાસ, સ્વામી સુપાર્શ્વ પંચાણું જાણુ, ચંદ્રપ્રભુ ત્રાણું ચિત્ત આણ.૩ અઠ્યાસી સુવિધ પુષ્પદંત, એકાશી શીતલ ગુણવંત, શ્રેયાંસ જિનનાં છોતેર સુણે, વાસુપૂજ્ય છાસઠ ભવિ ગણે.૪ વિમલનાથ સત્તાવન કહ્યા, અનતિનાથ પચાસજ લહ્યા, તેંતાલીશ ગણધર ધર્મ નિદાન, શાંતિનાથ છત્રીશ પ્રધાન.૫ કુંથુ જિનવર કહું પાંત્રીશ, અરજિન આરાધે તેત્રીશ, મલી અઠ્ઠાસી આનંદ અંગ, મુનિસુવ્રત અષ્ટાદશ ચંગ. ૬ નમિનાથ સત્તર સંભાલ, એકાદશ નમે નેમી દયાલ, દશ ગણધર શ્રી પાર્વકુમાર, વર્ધમાન એકાદશ ધાર.૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org