________________
ચૈત્યવંદનમાળા
૧૦૯.
-
-
-
-
ચંપાપુરી સિધ્યા તમે, બારમાં જિન સુખકાર, ધર્મવિજય મેહે દીજિયે, મુક્તિ વધુ ભરતાર...૩....
(૬) કુંથુનાથનું ચૈત્યવંદન
ગજપુર નયરી સોહે સુંદર, શ્રીદેવીને નંદન, ધર નરપતિને લાડલે, દુમન સહુ નિકંદને, શ્રીપતિ ધરણપતિ તિમ, યતિપતિ શિરદાર જે, કુંથુ જિનેસર વિનવું, આવાગમન મુજ વારજે... ૧ હાથી ઘોડા ને પદાતિ, ન્ય સહ ત્યાગી કરી, ષટ્રખંડ રિદ્ધિ છાંડી સળગી, સંયમ સિર વરી, પામ્યા કેવલ આપ સ્વામી, તેમ મુજ વિચારજો, કુંથુ જિનેસર વિનવું, આવાગમન મુજ વાર....૨.. નિગોદમાંહે જિમ વસ્યા, પ્રભુ આપણે એક તાનમાં, તું મેક્ષમાં હું સબડતે, અહિ મેહ કેરા ગાનમાં, રે રહ્યા દિલમાં ઘરો, બસ એટલું અવ ધારજે, કુંથુ જિનેસર વિનવું, આવાગમન મુજ વાર...૩....
સિરિ નંદન વંદન કરું ટાળે ભવ ફેર, ઘર નરપતિ સુત વાહલે, જે નાથ હમે...૧.... ષટખંડ રિદ્ધિ છોડીને, લાવી મન વૈરાગ, ઘાતી કર્મ ચૂરે કરી, થયા તમે વીતરાગ૨.. ત્રિગડે તેજે દીપ, તાર્યા નર ને નાર, કીર્નિચંદ્ર કહે વિભુ, મુજને પણ તુ તાર૩...
(૭) મુનિસુવ્રતસ્વામીનું ચૈત્યવંદન વિશમાં જિનેસરને સમરું, સંતાપ તાપ દૂર કરે, તુજ આણ દિલમાં જે ધરે, તે સિદ્ધિ સુખ સહેજે લહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org