________________
૧૦૮
',
(૪) શ્રેયાંસનાથનુ· ચૈત્યવદન શ્રેયાંસ જિનવર ગ્યારમા, ચિત્તમાં વસે મારા સદા, પ્રભુ ચાર કલ્યાણક સાહ, સિંહપુરી નગરી સદા, વિ જીવનુ... હું. આદરુ, ક્લ્યાણ એવી ભાવના, માતા લહે જબ જીનજી આવે, કુક્ષિ કરવા પાવન...... શ્રેયાંસ નામ તિણે વ્યુ, દેવા કરે મહાત્સવ તિહાં, કલ્યાણક ભૂમિ ફરસવા, હું ભાવના કરતા ઇહાં, જો ચિત્તમાંહે તું વસે, પ્રભુ પ્રેમથી એક માહરા, સંસાર સુખને તુચ્છ ગણુતા, પ્રેમ પાસે તાહર........ નવ માંગતા હુ` રાજ્ય દોલત કે કુટુ ંબ પરિવારને, શ્રેયાંસ તુજને વિનવું, કરનારા મુજ વિકારને, મહાગાપ નિર્યામક વલી છા, સાથવાહ માહણુ તમે, જ્ઞાન નિલ તે લહે જે, ભક્તિમાં તારી રમે.........
ચૈત્યવ‘દનમાળા
(3)
only... q....
ખડ્ગી લંછન નાથજી, તુજ નામે ભય જાય, એક મને આરાધતાં, ભવભવનાં દુ:ખ આસ ધરે જે તાહરી, નહિં કરીએ નિરાશ, દાયક જાણી આવીચા, પૂરજો મારી આસ......... તાહરી આણા શિર ધરું, કરુ. ભક્તિ ત્રણ કાળ, શ્રેયાંસ જિન વિનવું, કીર્નિચ‘દ્ર
સ'ભાળ.........
(૫) શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવ`દન વાસુપૂજ્ય ચિત્તમાં વસ્યા, મનહર મોટા દેવ, અણુહુત કાડિ એક સૂર, નિશ દિન કરતાં સેવ.......... દીજિયે દરિસણુ જ્ઞાન મુજ, મહેર કરી મહારાજ, ચારિત્ર તપ ત એ કરી, ભવાદિષ પાર ઉતાર.........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org