SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ જેનરત્નચિંતામણ સમૂહયાત્રા કરવામાં આવે છે. શ્રી અભિનંદન સ્વામી દાદાની વર્ષગાંઠ વૈશાખ વદ ૨ ના રોજ ઉજવવામાં આવે છે. હવા ઉપર આ ગામ આવેલું છે. જેના પચાસ ઘરે છે– ૨૦૧૧માં પ્રાચીન જિનાલયને જિર્ણોદ્ધાર કરાવી ફરી પ્રતિષ્ઠા કરાવી-જેને ઉપાશ્રય વગેરેની સુવિધા છે. જન સંધના મુખ્ય વ્યવસ્થાપક શ્રી હર્ષદભાઈ રમણલાલ કાર્ય કરી રહ્યાં છે. વિશેષ માહિતી માટે તેમને, ભાવસારવાડ મેડાસા (ઉ. ગુ.) એ સરનામે સંપર્ક સાધ. બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાના ડુવા ગામે જૈન મંદિરમાં સંપ્રતિ મહારાજના વખતની અમીજરા પાર્શ્વનાથની મૂર્તિની સં. ૧૮૪૧માં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. ૨૦૦ વર્ષ પૂરા થતાં ૨૦૪૧માં ભારે મોટો ઉત્સવ યોજાયો હતો. ગામમાં ભોજનશાળા, ઉપાશ્રય, ધર્મશાળા છે. ધાનેરાથી એસ. ટી. દ્વારા જવાય છે. ડવાથી ભીલડીયાજી જવા માટે પ્રાચીન ભોંયરું હતું જેની નિશાનીઓ આજે પણ મોજૂદ છે. ફુવાથી બે કિલોમીટર દૂર પ્રાચીન નગરી જે આજે અસવાડી તરીકે ઓળખાય છે ત્યાં પ્રાચીન સમયની મહાકાળીની મૂતિ પણ મેજૂદ છે. અત્રે પદ્મ પ્રભુનું જિનાલય પણ અતિ પ્રાચીન છે. જૈન સંઘના અગ્રણી શેઠ શ્રી હાલચંદભાઈ સારો રસ લઈ રહ્યાં છે. વાવ શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છેઃ સંવત ૧૪૩૨ વર્ષે ફાગણ સુદિ ૨ ભૃગુવાસરે અંચલગ છે શ્રીમત મહેન્દ્રસૂરિ ગચ્છશિતઃ પિપ્લાચાર્ય અભયદેવ સૂરિણામ પ્રદેશેન ઉસવંશે સાહ મેપાકિન. આ ગેડી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ઘણા સમયથી ગામના પશ્ચિમ છેડે હતું જે જીર્ણ થવાથી શ્રી અજીતનાથ ભગવાનના જિનાલયની બાજુમાં નૂતન જિનાલયનું નિર્માણ શ્રી સંઘે કર્યું. જેમાં વિ. સં. ૨૦૩૦ વૈશાખસુદ ૧૦ ના શુભદિને પૂ. આ. મા. શ્રીમદ્ વિજય ભદ્રસૂરિશ્વરજી મ. સા. તથા પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે મહામહોત્સવપૂર્વક મડાસા સાબરકાંઠા જિલ્લાનું મોડાસા સાતસો વર્ષ પહેલાની પ્રાચીન નગરી ગણાય છે. અમદાવાદથી શામળાજી – દિલ્હી જવાના રેડ s, "Y" પારાયકાwinning with ગામ શાળા imulant liE, સંયમ સૂત્ર ', # આમા જ દૈતરણી નદી છે. આત્મા જ ફટશામલી વૃક્ષ છે. આમાં જ કામદૂધા ગાય છે અને આત્મા જ નંદનવન છે. # દજેય યુદ્ધમાં જે હજાર યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો એ વિજય પરમવિજય છે. # બાહ્ય ચુદ્ધોથી શું વળ્યું? પોતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરો. પિતા વડે પોતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. (– “સમણુસુત્ત” માંથી સાભાર) Ajilliant in it!''* * *111111 :/'૧'- ''''''' TAT TET T AT MA UMG DS. COM ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy