SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંપ્રહગ્રંથ-૨ ૪૩ વૈદિક ધર્મોના હતાં અને છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને જન્મ આ નગરીમાં થયેલું જે પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ પણ અહીં જ જમેન્યા. આ નગરીનું જૈન શાસ્ત્રોમાં “વિનિતા નગરી' નામથી વિધાન મળે છે. જૈન અને વૈદિક ધર્મોને આ સ્થળની અનેક ચડતી પડતી જોવા મળી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના અજ્ઞાન તપસ્યાને કારણે બળતા નાગને બચાવી શ્રી નવકાર મંત્ર સંભળાવી ધદ્રનું પદ આ નગરીમાં જ અપાવેલું. હાલમાં ૧૧ નાના મેટા શિખરબંધી વી. જીનમંદિરે છે. તેમનાં ઠઠેરી બજારમાં શ્રી કસરીયાજી દાદાના મંદિરમાં તેમનું સ્ફટિક બિંબ છે. ગંગા નદીની જળ સપાટીથી આ નગર ૨૫૦ ફૂટ જેટલું ઊંચું છે. બનારસ ટુ રેલવે સ્ટેશન છે. અહીં અનેક વસ્તુઓ, સ્થળો જેવાં કે ગૌતમ બુદ્ધ મંદિર, મ્યુઝીયમ, હિંદુ વિશ્વવિદ્યાલય, વેધશાળા, પાઠશાળા, ઘાટમાં ખાસ મણિકર્ણિકા ઘાટ આદિ સ્થળે જોવા લાયક છે. અહીંને એક ઝવેરીના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની હીરાની દશનીય મુતિ છે. શહેરમાં ધર્મશાળા, ઉપાશ્રય છે. ૫. રતનપુરી – રત્નપુરી હાલમાં નવાઈ નામે ઓળખાય છે. શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકે આ ભૂમિમાં થયેલ. હાલમાં અને બે જીન મંદિર છે. એકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ રંગની પ્રતિમા, અને બીજામાં શ્રી આદિનાથ પ્રભુની સફેદ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. શ્રી ધનાથ પ્રભુના ચારે કલ્યાણકના પગલાં છે. ધર્મશાળા છે. હાલ સ્ટેશનથી ૩ કિ. મી. દૂર આ સ્થળ છે. નદીના કાંઠે આવેલ છે. તેના પ્રાચીન નામે અમવન, અરગલપુર, ઉગ્રસેનપુર વિ. થી ઓળખાય છે. હાલમાં ૧૧ જીનમંદિર, ઉપાશ્રયો અને ૨ ધર્મશાળા છે. રાશન મહોલ્લામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનું સંવત ૧૬૩૯ નું મંદિર છે. જેની ધર્મશાળાની બાજુમાં શ્રી વિજય ધમાલમી જ્ઞાન મંદિર છે. જેમાં ૮૦૦૦ જેટલાં હસ્ત લિખિત પુસ્તકોની પોથીઓ, ૨૨૦૦૦ જેટલાં ચાલુ અને પ્રાચીન પુસ્તકોને વિશાળ સંગ્રહ ધરાવે છે. આ ભંડારમાં અકબર બાદશાહે પિતાને ગ્રંથ ભંડાર શ્રી હીર વિજયસૂરિને આપેલ. અકબર બાદશાહે સૂરિશ્વરથી પ્રભાવિત થઈ માંસાહાર આદિ છોડી અંહિસા પાળવા ફરમાન કાઢયાં જે કેટલીક પેઢીગત મુસ્લીમ રાજાઓએ પાળ્યા. આજે પણ આ ફરમાને સંગ્રહવામાં આવેલ છે. શહેનશાહ અકબર પછી જહાંગી રે ઉત્તરાવસ્થામાં પિતાની પ્રિયતમા નૂરજહાની યાદમાં પ્રજનો અખૂટ ખજાને ખચી તાજમહેલનું સર્જન કર્યું છે, જ્યારે આબુ દેલવાડામાં મંત્રીશ્વરોએ પિતાનું નીતિમય નાણુ ખચી, સોના જેટલું મેંઠું કેતરકામ વેજી પ્રજાને મુક્તિ માગના અનુયાયી બનવા પ્રભુ મંદિરના સર્જન કર્યા છે. ૧. ઋજુવાલુકા :- આ નદીનું નામ છે, જ્યાં પ્રભુ મહાવીરે જ્ઞાન પ્રાપ્ત કરેલું. સમેતશિખર પાસે આ નદી છે. પણ ચેકસ સ્થળ માટે શંકાઓ ચાલે છે. આજી નામની નદી છે જે ઉજવાલિયા જુવાલુકા અપભ્રંશ મનાય. આજી નદીનું વર્ણન સ્થાનાંગ સુત્રમાં છે તેથી તે કલ્પના પણ બેસતી નથી. શા આ નદી ૧૨ કોષ દૂર બતાવે છે જ્યાં જભીયગામ, પાસે વ્યાવૃત્ત ચિત્ય, સ્યામક ગૃહસ્થનું ખેતર અને શાલવૃક્ષ છે. હાલમાં જમક જંભી ગામનું અપભ્રંશ નામ મનાય, ત્યાં પાસે બ્રોકર નદી છે. આ ગામનું નામ બાકડ, સમેતશિખરના રસ્તે ગિરડીથી પાકા માગે છે. બ્રોકર નદીજ જુવાલુકા માનવી પડે છે. સંવત ૧૯૩૦માં બાબુ ધનપતસિંહે ધર્મશાળા બંધાવી તીર્થને પણ ઉદ્ધાર કર્યો છે. હાલમાં આ સ્થળનેજ પ્રભુ મહાવીરનું કેવળ પ્રાપ્તિ ધામ મનાય છે. ૨. મધુવન - મધુવન સમેતશિખરની તળેટીમાં છે, જ્યાં હરકેર શેઠાણી તથા બાબુ ધનપતસિ હની બનાવેલી બે વેતાંબર ધર્મશાળા અને ભોજનશાળા છે. દિગંબર, તેરાપંથી, વીસપંથી વી. ની. ધર્મશાળા અને ૯ વેતાંબર મંદિરે છે. મધુવન જવા પારસનાથ હિલ સ્ટેશનથી જવું પડે, જેને સ્થાનીક માણસે ઇસરી પણ કહે છે. સ્ટેશન પાસે નાનું દેરાસર, શેઠ આણંદજીની કલ્યાણજીની પેઢી અને વિશાળ ધર્મશાળા છે. મધુવન ૨૦ કિલોમીટર છે, જયાં જવા સાધને મળે છે. મધુવનનું કુદરતી સ્થાન શાંત, વૃક્ષોથી ઘીચ અને ઠંડકવાળુ હોઈ અતિ રળિયામણું લાગે છે. ૩. ગુણાયા - નવાદા રટેશનથી ગુણીયા ૩ કિલો મીટર છે. પ્રભુ મહાવીર તેમના સમયમાં ગુણશીલવનમાં પાસેના ગુણશીલ યક્ષના ચિત્યમાં ઊતરતા. આ સ્થળે ભગવાન મહાવીરનાં ૧૧ ગણધરો ૬. ચંદ્ર પુરી- બનારસથી કાદિપુર રેલ્વે સ્ટેશન ૨૦ કિ. મી. છે. જ્યાંથી ત્રણ કિલોમીટર ચંદ્રપુરી નામે ગામ છે. ત્યાં શ્રી ચંદ્ર પ્રભુ ભગવાનના ચાર કલ્યાણકે જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ થયેલા, જેની સ્મૃતિ રૂપે પાદુકાઓ વિદ્યમાન છે. અહીં શ્રી રોડ આણંદજી કલ્યાણજીએ તાજેતરમાં જીર્ણોદ્ધાર કરાવતાં એક નાનકડું જીન મંદિર ઊભું છે. જે ગંગાના રેલ પ્રસંગે કિનારે આવેલ આ સ્મૃતિ મંદિર તણાઈ ગયેલું. ધર્મશાળા છે. - ૭, સિંહપુરી – (સારનાથ ):- ચંદ્ર પુરીથી પાછા વળતાં ૧૪ કિલોમીટર અને સારનાથ રેલવે સ્ટેશનથી ૧ કિ. મીટરે આ તીર્થ છે. અહીં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું દર્શન દેતુસમોસરણ મંદિર અને ધર્મશાળા માત્ર આજે વિદ્યમાન છે. શ્રી શ્રેયાંસકુમારના મંદિરમાં જીવનચરિત્રનું ચિત્રણ કર્યું છે. દા.ત માતાને સ્વપ્ન, જન્મ, યુવાનવયે દીક્ષા અને સમવસરણ પાસે અશોક વૃક્ષ નીચે દીક્ષા પ્રસંગે મુખ્ય છે. સ્વપ્ન કલ્યાણક, મેરૂ પર્વત ઉપર અભિષેકના દ દશનાય છે. અહીં પાસે એક “ધમેખતુપ” છે જે ઉપરના ધર્માશાક સાથે સંબંધ ધરાવે છે. આ સ્તૂપ ૯૦ ફૂટ ઊંચે અને ૩૦૦ ફૂટ ઘેરાવાવાળા છે. ૮. આગ્રા – આગ્રા મેટું રેલવે સ્ટેશન છે. અને યમુના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy