SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-ર ૩૫ ૧૦૯. ઘાટકોપર પંતનગર જૈન દેરાસર (શ્રી પાર્શ્વનાથજીનું) જ્યકિશન બિલ્ડીંગ, પંતનગર, ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ ૪૦૦૦ ૭૭. ૧૦. સાંઘાણ એસેટેટ જન દેરાસર (શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું) સાઈનાથ નગર, સાંઘાણ એસ્ટેટ, પ્લોટ નં. ૧૩, આગ્રા રોડ, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૬. ૧૧૧. શ્રી-શાંતિનાથ જૈન દેરાસર વિક્રોલી બંબાખાના, વિકલી સ્ટેશન સામે, વિક્રોલી (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૭૬. ૧૧૨. શ્રી ભાંડુપ કચ્છી સંધ દેરાસર (શ્રી આદીશ્વરજીનું) . બડવા હોસ્પિટલની સામે, આગ્રા રોડ, ભાંડુપ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૭૮. ૧૧૩. શ્રી ભાંડુપ ગુજરાતી સંધ દેરાસર (શ્રી આદીશ્વરજીનું) રેહવે સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૭૮ ૧૧૪, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ઈશ્વર નગર, ભાંડુપ પોસ્ટ ઑફિસની સામે, બીજે માળે, આગ્રા રોડ, ભાંડુપ (વેસ્ટ) મુંબઈ-૪૦ ૦૭:. ૧૧૫. શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર ૫૪/૫૬, ઝવેર રેડ, મુલુન્ડ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૦ ૧૧૬, શ્રી થાણું જૈન દેરાસર (શ્રી મુનિસુવ્રત સ્વામીજીનું) ટેબી નાકા, થાણા (મહારાષ્ટ્ર) ૧૧૭. શ્રી આદીશ્વરજી જૈન દેરાસર ટૅબીનાકા, થાણુ (મહારાષ્ટ્ર) ૧૧૮. શ્રી એસવાલ જૈન સંધ દેરાસર (શ્રી સુપાર્શ્વનાથજીનું) નવીચાલ, ભીવંડી (જિ. થાણા) ૧૧૮. શ્રી પરવાલ જૈન દેરાસર નવીચાલ, ભીવંડી (જિ. થાણુ) '૧૨૦. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન દેરાસર પારસનગર, આગ્રા રેડ, ભીવંડી (જિ. થાણા) ૧૨૧. શ્રી રામજી મેઘજીનું ઘર દેરાસર (શ્રી શાંતિનાથજીનું) આગ્રા રોડ, ભીંવડી (જિ. થાણા) ૧૨૨. શ્રી શીતલનાથ જૈન દેરાસર અજન્ટા કમ્પાઉન્ડ, ભીંવડી (જિ. થાણા) ૧૨. શ્રી પવઈ જૈન દેરાસર (શ્રી શાંતિનાથજીનું) આઈ. આઈ. ટી. મારકેટ સામે, પવઈ મુંબઈ-૪૦૦૦૭૬ ૧૨૪. શ્રી વાસુપૂજયસ્વામી જૈન દેરાસર, મરોલ, અંધેરી, મુંબઈ. કાંત્યિપુર કંપિલપુર – કંપલાજી એ પ્રાચીન નામ છે. મુનિશ્રી સૌભાગ્યવિજય5 મા. સાહેબે ૧૫૦માં “તીર્થમાળા' માં ૧૪ થી ૧૬” ગાથામાં સુંદર વર્ણન આપ્યું છે. હાલમાં શ્રી વિમળાનાથ પ્રભુનું નાનું શિખરબંધી જિનાલય છે, બરેલી જીલ્લામાં એઓનલાથી ઉત્તરમાં ૧૨ કિલોમીટર રામનગર પાસે ૬ કિલોમીટરના ઘેરાવામાં અહિછવા આવેલું છે, જ્યાંથી કેટલાક ખંડેરે મળ્યાં છે. અહિછત્રા નગર શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠે ઉપસર્ગો કરેલા તે વખતે ધણે પાણી આદિથી ઉપસર્ગ રહીત કરી પિતાની ફણું ઉપર પ્રભુને બિરાજમાન કરવાથી અને પ્રભુને છત્રથી રક્ષણ કરી ઉપસર્ગ નિવારણ કરેલ, તે ઉપરથી “અહિછત્રા” નામ પડયું. જૂના અવશેષોમાં આજે લે, તુ , મુતિએ આદિ મળી આવે છે તે સંવત ૧૨–૭૪–૧૦૨ અને તેની આગળ મળી આવ્યા છે, જ પ્રાચીનતા પુરવાર કરે છે, લખાણે બ્રાહ્મી લિપિમાં મળી આવેલ છે. સંવત ૧૬૦ સુધી આ નગરી આબાદ હતી, જે પછીના કાળમાં તેનું પતન થયું સમજાય છે. અહીં બ્રહ્મદત ચકી, રજા સંજય, ગર્દભીલ અને દ્રૌપદી આદિ ના જુના મળી આવતા સ્થાપત્યોમાંથી મળે છે. શ્રી વિમળનાથ પ્રભુના જન્મ આદિ ચાર કલ્યાણક આ સ્થળનું મહાત્મ છે. હાલમાં જીર્ણોદ્ધાર બાદ નાના રૂપે આ તીર્થ ઊભું છે. સદર સ્થળ કાયમગંજ સ્ટેશનથી ગામમાં થઈ ૯ કિલોમીટર છે. મથુરા મથુરા બહુ પ્રાચીન નગરી છે અને તે યમુના નદીના કિનારે છે. જૂનું નામ ઈંદ્રપુર હતું પણ ઇંદ્રપુરની સમૃદ્ધિ આજે ધુળમાં દટાઈ ગઈ. મથુરા જૈન ધર્મ અને વૈદિક ધર્મની જનની છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના સમયથી આ ભૂમિની તીર્થમાં ગણના થઈ જણાય છે, શ્રી નેમિનાથ પ્રભુના પિતા રાજા ઉગ્રસેનની રાજધાની હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામીથી અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી આદિ પવિત્ર આત્માના ચરણ સ્પર્શથી આ સ્થળ વિભુષિત છે. માધુરી વાચના” ના સૂત્રોમાં આજે પણ વાંચવા-સાંભળવા મળે છે જે ઉપરથી તે સમયે વિદ્યાસાધનનું સુંદર–અજોડ ધામ હશેજ. પ્રભુશ્રી મહાવીર પછી, જ્ઞાન પુસ્તકારૂઢ ૯૮ ૦ વર્ષ બાદ થયું, જે તે સમયે કેટલું કંઠસ્થ હશે તે આપણને આશ્ચર્યકારક જ લાગશે મથુરા નગરી ૨૨ યોજન (૧ યોજન=૪ ગાઉ) લાંબી અને ૯ યોજન પહોળી હતી, જે વિશાળતા મુગ્ધ કરે છે. નગરીમાં અનેક વાવ-કુવાઓ, મંદિર, વેપારની નાની મોટી હાટડીઓ (દુકાન) અનેક દ્વિપદ, ત્રિપદ, ચતું પદ અગર વધુ રસ્તાઓ જોડતું ભવ્ય નગર હશે. વેપાર માટે અનેક પ્રકારના જુદા જુદા ધંધાકીય બજારો હશે જે આજે માત્ર કલ્પના કરવી રહી. શ્રીકૃષ્ણનું બાળ જીવન મથુરા સાથે ખૂબ જ સંકળાયેલું છે. આજે પણ તેવા પુરાવા, સ્તુપ શિલાલેખે વિ. સાક્ષી પૂરે છે. કેટલાક આવા સ્થાપત્યોના પુરાવા સંગ્રહાલયમાં દર્શનીય છે. શ્રી સરસ્વતીદેવીની સુંદર કળામય મૂત લખનૌના સંગ્રહાલયમાં Jain Education Intemational For Private & Personal Use Only ducation International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy