SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી હાલખત જૈન ભંડાર (સૌરાષ્ટ્ર અને જૈન શાસનનુ ગૌરવ) શ્રી જૈન શાસનની ગૌરવભરી શ્રુતસાહિત્યની ગાથા ભગવાન મહાવીરદેવના નિર્વાણ પછી આજે પણ ગવાઈ રહી છે. કાળના કાળિયામાં પૂર્વી આગમા સાહિત્યના મહાન ગ્રંથ ખવાઈ જવા છતાં આજે પણ લાખા હસ્તપ્રતામાં કરાડા શ્લેાકેાનું જૈનશ્રુત વિજયવંતુ છે. એ જયવંતુ રહે તે માટે શ્રી સદ્દે અને આરાધક ઉદાર ભાવિકાએ સદા જાગૃત રહેવાની અતિ આવશ્યકતા છે. ભારતવમાં સેંકડા હરતલિખિત જૈન શાસ્રોના ભંડારા છે. પરદેશમાં પણ હજારા જૈન હસ્તપ્રતા આજે વિદ્યમાન છે. જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદ, વડાદરા, લીંબડી, ડભેાઈ, માંગરાળ, કાડાયા, તેમ જ બીજા પણ ઘણા સારા હસ્તલિખિત ભડારા છે. સૌરાષ્ટ્રમાં લીબડી, પાલીતાણા, માંગાળ, જામનગર, વિગેરે સ્થળે એ અપ્રાપ્ય ગ્રંથા સહિતના સારા હસ્તલિખિત જ્ઞાન ભંડારા છે. આ બધા ભંડારામાં લીંબડી શ્રી આણંદજી કલ્યાણજી પેઢી. શ્રી શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘના ભંડાર તે પ્રથમ પંક્તિના ભંડાર છે. આ ભંડારમાં ૩૫૦૦ ઉપર પ્રતા સ. ૧૯૮૫ માં પ્રગટ થયેલ લીસ્ટ મુજબ છે. તેમાં બીજી પ્રતા પણ ઉમેરાઈ છે. મારા હસ્તક પણ આ ભંડારમાં સવા લાખ ઉપરાંત શ્લાક પ્રમાણ પ્રતા તેમાં ઉમેરાઈ છે. આ ભંડારમાં અલભ્ય કહી શકાય તેવી ઘણી પ્રતા છે. સુવર્ણાક્ષરી પ્રતા તેમ જ સુવર્ણાક્ષરી ચિત્રા સાથે શ્રી કલ્પસૂત્ર વિગેરે મહાન ગ્રંથા પણ વિદ્યમાન છે. પ્રાચીન આગમા, નિયુક્તિઓ, ભાષ્યા, ચણિયા, ટીકાઓ, પ્રકરણા, ચાત્રા વિગેરે સારી સંખ્યામાં છે. ઉપરાંત કુલકા, ચર્ચા ગ્રંથા, કથાઓ, ટઞાએ, વિધિવિધાન, ઐતિહાસિક, પટ્ટાવલીએ, અષ્ટકા, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, અલકાર, ઈન્દ, નાટક, વૈદક, જ્યાતિષ, ગણિત, મત્ર-કલ્પ-નિમિત્ત, સ્તેાત્ર, સ્તુતિ, વિચારપ્રથા, રાસ, ચાપાર્ક, પૂજા, સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિ, ભાસ, ભાવના, સજ્ઝાય સબંધી તેમ જ ઘણા પ્રકીણ માંથાના આ સંગ્રહમાં સમાવેશ થયા છે. જે આખા સ`ગ્રહ ઉપયાગી અને કિ‘મતી છે. Jain Education International – પૂ. આચાર્ય શ્રી વિજયંજનેન્દ્રસૂરિવરજી મ, સંગ્રહની હસ્તલિખિત સુવર્ણાક્ષરી, સુવર્ણ ચિત્રાની તા વિગેરે પણ સુંદર છે. જેમાંથી કેટલાક ફાટા આ લેખ સાથે મૂકવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ સંગ્રહમાં વિક્રમના ૧૫મા સૈકા સુધીની પ્રતા છે. જેમાં કેટલીક પ્રતા નીચે મુજબ છે. તેના ગ્રંથ તથા તેના કર્તા તથા લેખન સંવત અત્રે જણાવ્યા છેઃ (૧) શ્રી સિદ્ધહેમ લઘુવૃત્તિ અવસૂરિ – (વિ. સ’. ૧૪૧૦) (૨) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર – ભાવદેવસૂરિ (૧૪૪૮) (૩) શ્રી સિદ્ધહેમ બૃહન્યાસ. (૧૪૫૩) (૪) શ્રી પાક્ષિક સૂત્ર (૧૪૬૧) (૫) પદ્મરિમ વિમલાચાય (૧૪૬૩) (૬) ષડભાષામય આઢિ જિન સ્તોત્ર (૧૪૬૮) (૭) શ્રીકલ્પસૂત્ર નિર્યુક્તિ ( ૧૪૭૨ ) (૮) શ્રી કાલિકાચાય કથા સચિત્ર (૧૪૭૨) (૯) પ્રમાણુનય તત્ત્વાલંકાર–દેવાચાય (૧૪૮૦ ) (૧૦) શ્રી સમ્યક્ત્વ કૌમુદી (૧૪૮૦) (૧૧) ધર્મોપદેશમાલા પ્રકરણ-જયસિંહસૂરિ ( ૧૪૯૫) (૧૨) વિક્રમચરિત્ર – દેવમૂર્તિસૂરિ ( ૧૪૯૬) (૧૩) ઉત્તરાધ્યયન ટીપ્પણુ (૧૫૦૩) વિવેકવિલાસ – વાયઙગચ્છીયજિનદત્તસૂરિ (૧૫૦૪) પચાસક પ્રકરણ વિવરણ – મૂળ – હરિભદ્રસૂરિ ટીકા – અભયદેવસૂરિ ( ૧૫૬૭) પંચાસ્તિકાય-પ્રદીપ – કુંદકુંદાચાય. પ્રદીપ – પ્રભાચંદ્ર (૧૫૬૭) આ સ’ગ્રહમાં એક ગ્રંથકારની દશથી અધિક પ્રતા છે, તેવા ગ્રંથકારા નીચે મુજબ અકારાદિક્રમથી જણાય છે. (૧ અનુભૂતિ વરૂપાચાય (૨) અભયદેવસૂરિ (૩) ઉદયરત્ન જે ઋષભદાસ (૫) કાલીદાસ (૬) કાંતિવિજય (૭) જિનવલ્લભગણિ (૮) જિનવિજય (૯) જિનહ (૧૦) જ્ઞાનવિમલસૂરિ (૧૧) જ્ઞાનસાગર (૧૨) દ્રીવિજય (૧૩) દેવચદ્ર (૧૪) (૧૪) (૧૫) (૧૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy