________________
સત્ર સંગ્રઙગ્રંથ
ઊતરતી કક્ષાનુ છે. રુદ્રમહાલયનું તારણ વડનગરના તારણુ જેટલી ઊંચાઈ ધરાવે છે, પણ ખ'નેનુ' શિલ્પ ભિન્ન હાવાથી એ બેની સરખામણી થઈ શકે તેમ નથી. વડનગર શ્રેણીનાં બીજા એ તારણાના ભગ્ન અવશેષો મેાઢેરાના સૂર્ય મ ંદિર પાસે ઊભાં છે. તદુપરાંત શામળાજીમાં હરિશ્ચન્દ્રની ચારીનુ તારણ, આસેાડા-દેવડાનાં બે નાનાં ભગ્ન તારણા, મહેસાણા પાસે આખાજ અને ધેાળકાના મલાવ તળાવનાં ભગ્ન તારણા, વિજયનગરનાં પેાળાનાં જંગલામાં સૂર્ય મંદિરનું તેારણ, આ બધાં તારણાની સૃષ્ટિમાં વડનગરનું તારણ ઉત્કૃષ્ટ ગણી શકાય તેવું છે. ‘ગુજરાતના ભવ્ય ભૂતકાળ ' ( પૃષ્ઠ ૨૨૫ ) માં ડૉ. હરિલાલ ગૌદાની ઉપર્યુક્ત વાત નેાંધતાં લખે છે કે ‘દુનિયાના શિલ્પના ઇતિહાસમાં ગુજરાતનાં તારણા એક આગવું અંગ છે. આવાં તારણા જયસ્ત ંભ અથવા તો કીર્તિ સ્ત’ભ તરીકે ખ'ધાએલાં પણ હાવાં જોઈએ.' ગુજરાત બહાર, સાંચીના સ્તૂપ જ્યાં છે ત્યાં જ તે જ તેની શાભા છે. મંદિરના પ્રવેશદ્વારે આવાં છજાયુક્ત, ગેબલવાળાં તેારણેા હાય છે. સેામનાથના નવા મંદિરનું પ્રવેશદ્વાર આવા હિ‘ડાલક પ્રકારના તારણથી સેાહે છે. ત્યાં ધજા ઉપરના મધ્ય ગેબલમાં બ્રહ્મા-વિષ્ણુ મહેશની મૂર્તિ એ કંડારવામાં આવી છે.
મંડપમાં કે ચાકીમાં આવું હિંડાલક તારણ હાય તા પણ તેને ગેબલ કે છઠ્ઠું ન હાય, કારણ કે મંદિરના પાટ અહીં તારણના મધ્યભાગને સ્પર્શે છે. આબુ-દેલવાડામાં ઇલિકા અને હિન્ડોલક પ્રકારનાં તારા વિશેષ જોવા મળે છે. ગવાલુકાયુક્ત તારણ તદ્દત સાદુ' હાય છે. તેથી તેને મદિરની ચાકીએમાં કડારવામાં આવે છે. મુંબઈમાં કિગ્સસર્કલના જૈન મદિરની ચાકી આવા ગવાલુકાયુક્ત તેારણ
વાળી છે.
આ ત્રણેય પ્રકારનાં તારણે! મકરમુખમાંથી જ પ્રગટ થતાં કડારવામાં આવે છે. ઈલેકા તારણ પાટના મધ્યભાગ સુધી ક્રમશઃ ઊંચે ચડતું જાય છે, જ્યારે હિન્ડોલક પ્રકારનુ તારણ સાગરના તરગની જેમ ઊ'ચા-નીચા વળાંક લઈ ને મધ્યભાગને સ્પર્શે છે, પણ ગવાલુકા તારણુ અગાળાકાર સ્વરૂપે મધ્યભાગને જઈ મળે છે. આ તારણમાં એની ભિન્ન પ્રકારની સાદગીભરી અલ'કૃતિ જોવા મળે છે. આ તારણા મંદિરના મંડપના સ્ત ંભાને પાને જોડતી અલંકૃત રૂપે કડારવામાં આવે છે, જ્યારે ગેબલયુક્ત તારણા મંદિરના પ્રવેશદ્વાર તરીકે કડારવામાં આવે છે. એમાં બહુધા અતિ અલંકૃત એવું હિન્ડોલક પ્રકારનું તારણ જ કડારાય છે. કયારેક એમાં ઇલિકા પ્રકાર પણ પ્રત્યેાજાય, પરંતુ ગવાલુકા તે કચિત જ.
ગેબલયુક્ત તારણમાં સ્તંભ અને તાણુની અલંકૃતિ તે મહુધા એની એ જ રહે છે; પરંતુ ગેબલ ઉપરની શિક્ષાકૃતિઓમાં ફેરફાર જોવા મળે છે. જેમ કેસામનાથ મ`દિરમાં ગેબલમાં મધ્યભાગે શિવ ક‘ડાર્યા છે ( કારણ કે તે શિવમ્ દિર જે ટ
Jain Education International
७७७
છે ) અને શિવની આજુબાજુ બ્રહ્મા અને વિષ્ણુ છે. જો બ્રહ્માનું મંદિર હાય તા મધ્યભાગે બ્રહ્મા અને આજુબાજુ શિવ અને વિષ્ણુ આવે, તેમ જ સ્તંભની ઉપર સરસ્વતી સાવિત્રી આવે. રામમદિરના ગેબલમાં રામ-લક્ષ્મણ, જાનકી ઉપરાંત હનુમાન પણ કંડારવામાં આવે. એવી જ રીતે લક્ષ્મી-નારાયણના મંદિરમાં તેને લગતા દેવા જ ગેમલમાં કંડારાય. આમ મંદિરમાં પ્રવેશતાં જ ખબર પડી જાય કે તે કેાનું મંદિર છે, કાઈ કારણેાસર મંદિરના નાશ થઈ ગયા હાય તેા પ્રવેશદ્વાર મારફતે ખબર પડી જાય કે તે કાનું મ`દિર હતું. આમ, ગેમલ એ એક દૈવ-પ્રતીક બની રહે છે.
ગેબલની શિલ્પાકૃતિ સિવાય સમગ્ર તારણમાં કાઈ બાહ્ય ફેરફાર જોવા મળતા નથી. આકારની દૃષ્ટિએ તા સામાન્ય જનને એમ જ લાગવાનું કે બે સ્તંભા વચ્ચે એક તારણ છજાને જોડાએલું છે. પણ સૂક્ષ્મતાથી જોનારને તેના આંતરિક શાભનના ફેરફાર તુરત નજરે ચડી આવશે.
ધરણવિહારનાં મેઘનાદ માંડપના ઘુમરની લાલકવાળી છતમાં કૃતિ કાના સાળ હ્રદય‘ગમ અભિનયા શ્રી યશોવિજયજી ગ્રંથમાળા – ભાવનગરના સૌજન્યથી
For Private & Personal Use Only
www.jainelibrary.org