________________
૭૨૬
ભાસા – તવ ચડિએ ઘણુમાણુ ગજે, ઇંદ્રભૂઈ ભૂદેવ તા, હુંકારાકિર સ ́ચરસ, કવસુ જિણવર દેવ તા. ચૈાજન ભૂમિ સમા અરણ, પેખે પ્રથમાર ભતા; હિિસ દેખે વિવિધ વધુ, આવતી સુર-ર‘ભતા.
રાજશેખરસૂરિ :- શ્રીતિલકસૂરિના શિષ્ય હતા. તેમણે ‘ નેમિનાથ ફાગ ’ [વિ.સ’. ૧૪૦૫, આશરે ઈ.સ. ૧૩૪૯] રચ્ચે. તેએ સસ્કૃત – પ્રાકૃતના સમર્થ વિદ્વાન હતા. આ ધાર્મિક ફાણુમાં નમિનાથની પ્રવજ્યાનું કથાનક આવે છે. જેમના ચિત્તમાં વૈરાગ્ય હતા એવા નેમિનાથને શ્રીકૃષ્ણની રાણીએ વસંતલીલા રમાડી રાજુલ – રાજિમતી સાથે લગ્ન કરવાની સમજણ પાડે છે. લગ્ન કરવા આવેલા નેમિનાથે, જાનૈયાઓના ભાજનકાજે વાડામાં બાંધેલા પશુએ જોતાં અહેસાની સ્ફૂરણા થતાં ઘેરાગ્ય લીધા, ઊચત પર્વત પર તપ કરી કેવળજ્ઞાન મેળવ્યું. રવાનુકારી વરચના, કથાની રસિકતા અને કવિનું ક મંજુલ પઢાવલિવાળું ભાષાપ્રભુત્વ વખાણવા લાયક છે.
રાજશેખરસૂરિએ ‘ નેમિનાથ ફાગ' ઉપરાંત સંસ્કૃતમાં ‘ચતુર્વિ“શતિ પ્રમ`ધ ’ કે ‘ પ્રમ’ધકોષ ’ઈ. સ. ૧૩૪૯ અને શ્રીધરચિત ‘ન્યાયકલી' પર પત્રિકા રચેલી છે. આ ઉપરાંત વિનંદ કથાસંગ્રહ કે નામના ટૂંકી રસપ્રદ અને આ કથાના સમહ વસ્ત્રો છે.
નેમિનાથ ફાગ’ને! અદિ
સિદ્ધ હિં સર્વ વચ્ચશ્યિ તે તિસ્થય નમેવી, ફાગુ ધિ ને મેં જિષ્ણુ ગુણુગાએસઉ” કેવી ..’ પહ
અત
‘રાજલ વિસ” સિદ્ધિ ગય સાદે થુણી જઈ, મલહાડિ‘ રાયસિંહર સૂરિ કઉ ફાગુ રમી જઈ ...’
મેરુનંદન :- તેઓ ઉપરના જ સમયગાળાના કવિ હતા. જિનદયસૂરિના શિષ્ય હતા અને ગુરુના પાટણમાં અવસાન વખતે તેમના પર ‘જિનાદયસૂરિ વિવાહલઉં ’– સ’૧૪૩૨, ઈ.સ. ૧૩૭૬માં રચ્યું, જે ચૌદમા સૈકાની ભાષાના અભ્યાસ માટે તથા કાવ્યમ'ધની દૃષ્ટિએ અગત્યનું ગણાય છે. આ ઉપરાંત ૩૨ કડીનું · અજિત શાંતિ સ્તવન ' રચ્યું. વિવાહલુ ’જૈનકાવ્યપ્રકાર છે. ‘વિવાહલુ ’ એટલે લગ્ન કે વિવાહ, જે આ કાવ્યપ્રકારના વિષય છે પણ તે શૃંગારિક વિવાહ નહી; પરં તુ વરાગ્યના આ કાવ્ય રૂપકાત્મક હોય છે.
;
સામમૂર્તિ એ ઈસ. ૧૧૮૯માં સૌ પ્રથમ · જિનેશ્વરસૂરિ વિવાહલુ ' રચ્યા. વિવાહલુમાં છંદ, દોહા, ઝૂલણા વગેરે
ઉપયાગમાં લેવાય છે.
· શ્રી જિનેાયસૂરિ વિવાહલઉ” આદિ :
Jain Education International
જૈનરત્નચિંતામણિ
સયલમણુ વંછિયે કામકુ ભાવમ પાસપયકમલુ પણમેવિ ભતિ, સુગુરુ જિષ્ણુઉદય સૂરિ રિસુ વીવાહલઉ સહિય ઊમાહલઉ મુચ્છ ચિત્તિ.
એહુ સિરિ જિષ્ણુ ઉદયસૂરિ નિય સામિગ્રા કહિઉ મઈ ચરિઉ અઈ મ'દબુદ્ધિ, અહંસા દિકખુગુરુ દેઉ સુપસન્નઉ *સણુ નાણુ ચારિત સુખ્રિ
એહ ગુરુરાય વીવાહલઉ જે પઢઈ જે ગુણઈ જે સુણુંતિ, ઉભય લાગે વિત્ત લહઈ મણવ છિય
અતે
મેરૂન ́દન ણિ ઈમ ભણુતિ. અજિત – શાંતિ સ્તવન, આદિ :–
મ'ગલ કમલા કંદ એ, સુત્ર સાગર પૂનમ ચંદુએ, જગગુરુ અજિત જિષ્ણુદ એ, શાંતિસર નયણાન દએ. બિહું જિનવર પ્રણમૈવએ, બિહુ'ગુણુગાઇસ સખેવએ, પુણ્યભડાર ભરેસ એ માનવભવ સફલ કરેઝુએ. અંતે-ઈમ ભગતિહિ ભેાલિમ તણી એ,
સિાર અયિ સાત જણ હ્યુજ ભણીએ, સર્ણાિબહુ' જિષ્ણુ પાત્રએ, શ્રી પેરૂનદણુ ઉવઝાયએ.
જયશેખર :- કવન ઈ. સ. ૧૯૮૦ - ૧૪૦૬ની આજુબાજી. તેમની સદીના ઉત્તમ કવિ. નેએ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે સ'. ૧૪૩૬માં ૧૨૦૦૦ àાકના પ્રાકૃતમાં મહાનગ્રંથ ‘ઉપદેશચ’તામણિ ? રચ્યા તેના ભાવાનુવાદરૂપે સ’. ૧૪૬૨માં ખંભાતમાં ‘ પ્રòાધ ચિંતામણિ' ( ત્રિભુવનદ્વીપક - પ્રબંધ કે પરમ સપ્રમાધ' ) પ્રશ્ન'ધ ગ્યે. સંસ્કૃતમાં સ્મિલ મહાકાવ્ય લખ્યું, ત્યારખાદ ‘જૈનકુમાર સભવ ’ લખ્યું, ઉપરાંત વિ સ’. ૧૪૬૦ની આસપાસ ૯ કડીની રચના આબુતીના સ્તવનરૂપે ‘અર્બુદાચલવીનતી ’ ઉપરાંત
નાના ગ્રંથા –
શત્રુંજય, ગિરનાર, મહાવીરાવેજ એ ત્રણૢ પર સૌંસ્કૃત ખત્રીશ શ્લાકની ત્રશકા, આત્મòાધ, કુલક ( પ્રાકૃત ), ધર્મ સર્વસ્વ ( ઉધ્ન ) રચેલ છે, જયારે પોતાના ગ્રંથ ઉપદેશચંતામણિ' પર અવર અને ઉપદેશમાલા તથા પુષ્પમાલા પર અવાર ( નાનીટીકા ) ક્રિયાગુપ્ત-સ્તાત્ર, ૧૧૪ દોહરાનુ ‘નેમિનાથ ફાગુ' રચેલ છે, જે શ્ર ઋતુ કાવ્ય ગણી શકાય. નરાસંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ વગેરે કતાં તેમનાં ઉપરોક્ત પ્રબંધમાં જૂની ગુજરાતીનું સ્વરૂપ વધુ સ્પષ્ટ માલુમ પડે છે. તેમના સમયમાં ‘પ્રબોધ ચિંતામણુ ’ સર્વ શ્રેષ્ઠ ગણાય છે તેમાં જૂની ગુજરાતી છે અને દુહા, ધ્રપદ, એકતાલી, ચાપઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, છપય, ગૂજરી વગેરે અનેક છંદો વપરાયાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org