SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ સ સંગ્રહગ્રંથ (૯) અનુત્તરૌપપાતિક સૂત્ર – અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થનાર વિશાળ ૩૩ પુરુષોના આખ્યાન છે. જૈનધર્મ ગ્રંથમાં અનુત્તરવિમાન નામના સ્વર્ગનું વર્ણન કરવામાં આવ્યુ છે. આ ગ્રંથમાં મૂળ દસ અધ્યયના હતા. ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે, જાલિકુમાર, દીસેન સુનક્ષત્ર, ધન્ય, ઋષિદાસ, પેલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પાષ્ઠપુત્ર, પેઢાલકુમાર પેાટિલકુમાર, અને વહલકુમારના આખ્યાના છે. સૂત્ર સક્ષિપ્ત છે. આ (૧૧) વિપાકસૂત્ર- આ સૂત્રમાં પાપ અને પુણ્યના ફળનુ નિર્દેશન હેાવાથી તેનું નામ વિવાક સૂત્ર રાખવામાં આવ્યું. છે. આ ગ્રંથમાં જકખાયતન મદિરના ઉલ્લેખ આવે છે. ઐશ્રતસ્કધમાં અને દરેકમાં દસ દસ અધ્યયનામાં વહેંચાયેલા છે. મૃગાપુત્ર, ઉજિત અભગ્નસેન, શકટ, ખુહસ્પતિદત્ત, ન'દિષેણુ, ઉમ્બરદત્ત સેાયિદત્ત, દેવદત્તા, અ જૂદેવી તથા સુબાહુ અને ભદ્રનંદિ વગેરે પર ટૂંકા અધ્યયનો છે. (૧૦ ) પ્રશ્નવ્યાકરણ્ દશા – વિદ્યા સંબ`ધી વ્યાકરણનું વિવેચન, પ્રતિપાદન એવા અથ થાય છે. તેમાં દસ અધ્યયના છે. આસ્રવ અને સંવરનું વર્ણન મળે છે. મૂળસૂત્ર નાશ પામ્યું હાય તેમ જણાય છે. ન'હિસૂત્રના ઉલ્લેખ પ્રમાણેનાંબડ વિષય કાઈ જ દેખાતા નથી મળતા નથી. અભયદેવે ટીકા લખી છે. અહિંસા વ્રતની પાંચ ભાવનાઓના ઉલ્લેખ છેવ્રતની પાંચ ભાવનાએ, બ્રહ્મચર્યના પ્રતિપાદન માટે ખત્રીસ પ્રકારની ઉપમાઓ બતાવીને પાંચ ભાવનાઓના ઉલ્લેખ છે. (૧૨) દૃષ્ટિવાદ—છેલ્લું ખારમું અંગ હાલ ઉપલબ્ધ નથી તેમાં વિભિન્ન દૃષ્ટિએની પ્રરૂષણા હેાવાથી તેને દૃષ્ટિવાદ કહેવામાં આવે છે. વિશેષ નિશીથ ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથમાં દ્રવ્યાનુયાગ, ચરણાનુયાગ, ધર્માનુયાગ, અને ગણિતાનુયાગના વિષયેા હૈાવાથી છેદ્યસૂત્રાની જેમ તેને ઉભય શ્રુત કહેવામાં આવ્યું છે. દૃષ્ટિવાદના વિષય વસ્તુને પાંચ વિભાગમાં વહેચવામાં આવી છે. (૧) રિકમ, સૂત્ર, પૂર્વ અનુયાગ અને ચૂલિકા, ઉપર્યુક્ત જણાવેલાં ૧૨ અગાની વિષયસામગ્રી વર્તમાનકાળે પૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ નથી. દૃષ્ટિવાદના પ્રથમભાગ પરિકમાં સાત પ્રકારના છે. (૧)સિદ્ધ શ્રણિક પરિકમ, મનુષ્ય શ્રેણિક, પુષ્ટ શ્રેણિક, અવગ્રહ શ્રેણિક, ઉપસ’પાદન શ્રેણિક, વિપજહ શ્રેણિક, ચ્યુતાચ્યુતશ્રેણિક, સૂત્ર વિભાગના ૮૮ ભેદો છે. પૂર્વા-૧૪ પ્રકારનાં છે—–(૧) ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનવાદ, વિદ્યાનુપ્રવાદ, અવન્ધય, પ્રાણવાદ, ક્રિયાવિશાલ અને લેાકબિન્દુસાર. આ ૧૪ પૂર્વાના વિસ્તૃત વિષય સમવાયાંગની ટીકામાં છે. અનુયાગ એ પ્રકારના બતાવ્યા છે. (૧) મૂલ પ્રથમાનુયાગ (૨) ગઇંડિકાનુયાગ. સૂત્રવિભાગમાં અન્ય તીથિ કાના મતમતાંતરનું ખંડન કરવામાં આવ્યુ છે. ચૂલિકાની સખ્યા ખત્રીશ બતાવી છે. દૃષ્ટિવાદના જે વિષય રકમ, Jain Education International સૂત્ર, પૂર્વ અને અનુયાગમાં નથી બતાવ્યા તે બધાના સમાવેશ ચૂલિકામાં કર્યાં છે. બૃહત્કલ્પનિયુક્તિના જણાવ્યા પ્રમાણે, અભિમાન, ચંચલ સ્વભાવવાળી, અને મંદબુદ્ધિવાળી સ્ત્રીએને માટે દૃષ્ટિવાદ્યના અધ્યયદનના નિષેધ કરવામાં આવ્યા છે. ૬૩૭ ઉપાંગ સાહિત્ય આ સાહિત્યમાં બાર ગ્રંથા છે. (૧) ઔપપાતિકસૂત્રઉપપાત એટલે જન્મ. દેવ કે નરકલાકમાં જન્મ અથવા સિદ્ધગમન અને તેના અધિકારવાળા આ ગ્રંથ છે. જના, તાપસેા, શ્રમણેા, પરિવ્રાજકા આદિનાં સ્વરૂપ તેમાં દર્શાવ્યાં છે. પરિત્રાજકના અધિકાર આવે છે. શ્રમણેા, આજીવિકા, નિહવા, આદિ બતાવી કેવલી સમુગ્ધાત અને સિદ્ધ સ્વરૂપનુ નિરૂપણ કર્યું' છે, (૨) રાજપ્રનીય :– રાયપલેણીય ગ્રંથમાં પ્રથમ સૂર્યાભદેવ ભગવાન મહાવીરને વઢવા જાય છે. ત્યારબાદ પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીના શ્રાવસ્તી નગરીમાં પ્રદેશીરાજા સાથેના સંવાદ છે. સાહિત્યિક દૃષ્ટિએ આ રસપ્રદ ગ્રંથ છે, એમ વિન્ટરનિન્જ કહે છે. આના પર મલયગિરિની ટીકા છે. (૩) જીવાભિગમ :– જેમાં જીવનું અભગમ-જ્ઞાન છે તેનુ નામ જીવાભિગમ, આ ગ્રંથમાં જીવ, અજીવ, જબુદ્વિપનુ ક્ષેત્ર, પર્યંત વગેરેનું વિસ્તૃત વર્ણન છે. આ ગ્રંથની ગણના ઉત્કાલિક શ્રુત સાહિત્યમાં કરવામાં આવી છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની વચ્ચેના જીવ–અજીવના પ્રત્યેઢાના પ્રશ્ના-ઉત્તરાનુ વર્ણન છે. મલયિંગરની ટીકા છે. આચાય હરિભદ્રસૂરિ અને દેવસૂરિએ આના પર લઘુવૃત્તિએ લખી છે. નવ પ્રકરણમાં વહેં'ચાયેલા છે. (૪) પ્રજ્ઞાપના :- આના કર્તા વાચકવંશીય આશ્યામાચાય છે. ૩૬ પદોમાં વિભક્ત છે. અ'ગસાહિત્યમાં જે સ્થાન ભગવતીસૂત્રનું છે તેવું સ્થાન પ્રજ્ઞાપના ગ્રંથનું ઉપાંગ સાહિત્યમાં છે. આ ગ્રંથમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષનું વર્ણન છે. જેમાં જીવાજી પદાર્થોની પ્રજ્ઞાપના અર્થાત્ સુવ્યવસ્થિત જાણકારી છે તેનું આપી છે. નામ પ્રજ્ઞાપના છે. લેશ્યા, સમાધિ અને લેાકસ્વરૂપની સમજણુ (૫) સૂર્ય પ્રજ્ઞપ્તિઃ– આ ગ્રંથમાં સૂર્યાર્દે જ્યાતિષચક્રનુ વર્ણ ન છે, ભદ્રબાહુએ આના પર નિયુક્તિ રચી છે. આમાં ૨૦ પ્રાભૂત છે (૧) મંડલગતિ સખ્યા, સૂર્ય ના તક, પરિભ્રમ, પ્રાકાશ્ય ક્ષેત્રપરિમાણુ, પ્રકાશસસ્થાન, વેશ્યા પ્રતિઘાત, એજ ઃ સ`સ્થિતિ, સૂર્યાવારક ઉદયસ સ્થિતિ, પૌરૂષી છાયા પ્રમાણુ યોગસ્વરૂપ, સવસરાના આદિ અને અંત, સ’વત્સરના ભે, ચંદ્રની વૃદ્ધિ-અપવૃદ્ધિ, જોાસનાપ્રમાણ શીઘ્રગતિ નિર્ણય ાસના લક્ષણુ ચ્યવન અને ઉપપાત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy