________________
સ સ ગ્રહગ્ર થ
વિનાશ ધ્રુવઅંશ પર આધારિત હોય છે.
હવે આ ઉત્પત્તિ – વિનાશ અને ધ્રૌવ્યને આત્મતત્વના માધ્યમથી સમજીએ.
આત્મા ધ્રુવ તત્ત્વ છે.
મનુષ્યત્વ, દૈવત્વ, તિય કત્વ, અને નારકત્વ ઉત્ત્તત્તશીલ અને વિનાશી પર્યાયેા છે. મનુષ્યત્વ નાશ પામે, દેવત્વ ઉત્પન્ન થાય. દેવત્વ નાશ પામે. મનુષ્યત્વ ઉત્પન્ન થાય. મનુષ્યત્વ નાશ પામે, તિય કૃત્વ ઉત્પન્ન થાય. તિય કૃત્વ નાશ પામે, નારકત્વ ઉત્પન્ન થાય.
આ મનુષ્યત્વાદિ પર્યાય। આત્માની ધ્રુવ સત્તા પર આધારિત છે. આત્મા છે તેા મનુષ્યાદિ પર્યાા છે. આત્મા ન હોય તા મનુષ્યત્વાદિ પર્યાયા ન હોઈ શકે. આ રીતે ગ્રન્થકારે આત્મતત્વનુ’- જીવતત્વનું વિસ્તૃત વર્ણન કર્યું” છે. હવે તેએ અજીવ તત્વ સમજાવે છે.
અજીવ - તત્ત્વ
સમગ્ર સૃષ્ટિમાં બે પ્રકારનાં મુખ્ય દ્રવ્યાનું અસ્તિત્વ છે. જીવદ્રવ્યનુ અને અજીવદ્રવ્યનુ. સૃષ્ટિનુ યથાર્થ દર્શન,
જીવાત્માના રાગ – દ્વેષ ઓછા કરે છે. અયથાર્થ એધ રાગ – દ્વેષને ઉત્પન્ન થવાનું અસાધારણ કારણ છે. એટલે, મેાક્ષમાની યાત્રા કરનારા સહુ યાત્રિકાએ જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન કરવા જોઈ એ.
અજીવદ્રવ્યેા પાંચ પ્રકારના છે : ધર્માસ્તિકાય, અધર્મ સ્તિકાય, આકાશાસ્તિકાય, પુગાસ્તિકાય અને કાળ.
આ દ્રવ્યાની પરિભાષા આગળ ઉપર કરવામાં આવશે. અહી પ્રસ્તુતમાં તેા ગ્રન્થકારે આ પાંચ દ્રવ્યાનું રૂપીઅરૂપી બે વિભાગમાં વિભાજન કરી બતાવ્યું છે. પાંચ દ્રવ્યોમાં માત્ર પુરંગલ દ્રવ્ય જ રૂપી છે. બાકીના ચાર
દ્રવ્ય
અરૂપી છે.
અને
પુદગલ દ્રવ્યમાં જેમ રૂપ હોય તેમ રસ, ગધ, સ્પર્શ પણ હેાય છે. જે દ્રવ્યમાં રૂપ હોય તેનામાં રસગ’ધ – સ્પે હાવાના જ. ચારે ગુણેાના પરસ્પરના અવિના ભાવ છે. ચારે પરસ્પર સકળાયેલા ગુણા છે. પુદ્દગલના પરમાણુમાં પણ આ રૂપાદિ ણા હેાય છે.
પ્રશ્ન : રૂપ અને મૂમાં તફાવત છે ?
ઉત્તર : ના, રૂપ એ જ મૂર્તતા. તત્વા ભાષ્યમાં કહ્યું છેઃ રૂપ મૂતિઃ । એટલા માટે તત્વા ભાષ્યમાં રૂપ સાથે સ્પર્શાદિની સહચારિતા બતાવતાં કહ્યુ છે : ૧, ચક્ષુ હમાસાદ્ય રુપમિતિ વ્યપદ્રિશ્યતે 1
–તવાટીકાયામ્
Jain Education Intemational
મૂર્ણાશ્રયાÁ સ્પર્શોદય ઃ । મૂર્તતા હોય તે જ સ્પર્શાદિ હાય.
૫૩૫
પુદ્ગલ દ્રવ્ય સિવાયના ચાર અજીવ દ્રવ્યેા અરૂપી છે. અર્થાત્ અમૂર્ત છે. એટલે એ ચાર દ્રવ્યેા રૂપ – રસ – ગંધ અને સ્પથી રહિત છે.
પ્રશ્ન ઃ અરૂપીને કાઈ પણ ન જોઈ શકે? ઉત્તર :
આ અરૂપી દ્રવ્યેા ચક્ષુથી ન જોઈ શકાય. ચક્ષુદનની અપેક્ષાએ અરૂપી છે. જ્ઞાનષ્ટિમાં તે અરૂપી પણ રૂપી છે! જ્ઞાનના વિષય તે છે જ. એટલે પ્રત્યક્ષજ્ઞાની પુરુષા જોઈ શકે છે.
પછી હવે પુદગલ દ્રવ્યના વિષયમાં વિશેષ વાતા બતાવે છે– પાંચ અજીવ દ્રવ્યામાં રૂપી – અરૂપીના ભેદ બતાવ્યા
પુગલ-દ્રવ્ય ચાર પ્રકારે ચૌદ રાજલેાકમાં રહેલુ છે. સ્ક ધરૂપે, દેશરૂપે, પ્રદેશરૂપે, અને પરમાણુરૂપે,
સ્કંધ હોય, યાવત્ અસભ્ય પ્રદેશેાના સ્કધ હોય અને એ પ્રદેશેાના સ્કંધ (સમૂહ) હોય, ત્રણ પ્રદેશેાના અનંત પ્રદેશેાના પણ સ્કાઁધ હાય.
” એ સ્કધા સાથે સાથે સ‘લગ્ન ભાગેાને ‘ દેશ ’ કહેવાય. એ સ્કા સાથે સલગ્ન નિવિભાગ ભાગાને પ્રદેશ’
કહેવાય.
કહેવાય. કેવળજ્ઞાની પણ પેાતાના જ્ઞાનમાં પરમાણુનું * સ્કંધથી જુદા પડેલા નિવિભાગ અ‘શાને ‘પરમાણુ ’ વિભાજન ન કરી શકે.
પરમાણુના પ્રદેશ હાતા નથી તેથી તે અપ્રદેશી કહેવાય છે; પરંતુ પરમાણુમાં પણ રૂપ-રસ-ગ ́ધ અને સ્પર્શ તે હાય જ છે, એટલે આ રૂપ-રસાદ્રિ પર્યાયેાની અપેક્ષાએ પરમાણુ સપ્રદેશી કહી શકાય. દ્રવ્યષ્ટિએ પરમાણુ અપ્રદેશી છે. પર્યાય દૃષ્ટિએ પરમાણુ સપ્રદેશી છે! આ રીતે રૂપ-રસગંધ અને સ્પર્શને ‘ પ્રદેશ 'ની સ’જ્ઞા મળી છે. જેવી રીતે સ્ક"ધમાં દેશ-પ્રદેશ રહેલા છે તેવી રીતે પરમાણુમાં રૂપાદિ રહેલા છે.
પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ, અને એ સ્પર્શી રહેલા હાય છે. (સ્નિગ્ધ કે રુક્ષમાંથી કાઈ એક અને શીત-ઉષ્ણુમાંથી કોઈ એક એમ બે સ્પશ હાય )
૧. યત્ર રુપરિણામઃ તત્રાવયન્તયા સ્પરસગનૈષિ ભાવ્યમા-તા ટીકાયામ
૨. સ્કંધાઃ દ્વિપ્રદેશિકાઢયા દેશાઃ સ્કન્ધાનમેવ સવિ ભાગાત પ્રદેશાધ્ધ નિવિભાગભાગા ।
-નવતત્વીકાયામ્ । ગા, ૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org