________________
જનરત્નચિંતામણિ
અહીં કર્મ સંબંધ જન સિદ્ધાન્તનું સંક્ષેપમાં વિવેચન કરવામાં આવ્યું.
ન્યાયદર્શન અનુસાર કર્મને અર્થ પુરુષકૃત પ્રયત્નમાત્ર છે. આ વાત ઉપર બતાવી ચૂક્યા છીએ. આવા પ્રકારના પ્રયત્નનું ફળ જ્યારે ન દેખાયું ત્યારે ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમમહર્ષિને કર્મફળનિયંતા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. તેમણે આ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે-કર્મની સાથે ફળનો સાગ કરાવવા ઈશ્વરના અધિકારમાં છે.
બૌદ્ધમતાનુસાર કર્મ કેવળ પુરુષકૃત પ્રયત્નમાત્ર જ નથી, પરંતુ તે એક મહાન વિશ્વવ્યાપાર સંસારનિયમ છે, માત્ર સંસારની આધારશિલા છે. કર્મ જ સંસ્કારદ્રારા કર્મફળની ઉત્પત્તિ કરે છે. બૌદ્ધ કર્મફળનિયંતા ઈશ્વરને માનતા નથી.
જૈનમતાનુસાર કર્મ એક જાગતિક ( -જગતને) વ્યાપાર છે. કર્મ જાતેજ ઈશ્વરથી નિરપેક્ષ, કર્મફળ ઉત્પન્ન કરવામાં સમર્થ છે. ક્યારેક કોઈ કારણ વિશેષને લીધે કર્મનું ફળ જોવા ન મળે, અથવા તેને અનુભવ ન થાય, પરંતુ કર્મનું ફળ અનિવાર્ય છે આ જૈન સિદ્ધાન્તને સાર છે.
આ બધા કર્મોનું મૂળથી ઉચ્છેદન કરવાથી–થવાથી આત્મા નિજસ્વભાવમાં રમણતા કરે છે અર્થાત્ મુક્તિ = મોક્ષ પ્રાપ્ત કરે છે.
સવ પ્રકારના ભેદભાવ ભૂલીને સૌને આત્માલિંગન આપી આત્માનંદમાં વૃદ્ધિ કરો.
:. ".
*.*
ટir
આહારદાન” –> બેડી તૂટી ચંદનાકી”—–
ri
છે
''
કેણે કહ્યું : “સેવા માત્ર પિસાથીજ થાય છે!
તમારી પાસે ભરચકક સમય હોય છે. એ સમયનું દાન કરીને દુઃખીઓની સેવા કરો. એ સમયથી સત્સંગ કરો.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org