SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૪૭૫ E -- ગુણસ્થાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો સામાયિક અને છે પસ્થાપન ચારિત્ર ૬ થી ૯ એ ચાર ગુણસ્થાનકમાં હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર - ૬ - ૭ ગુણસ્થાનકે હોય છે. સૂક્ષ્મસંપરાય ચારિત્ર ૧૦માં ગુણસ્થાનકે હાય છે. યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાનકે હોય છે. નવપદની અંદર પાંચ પરમેષ્ઠી, ત્રણ રત્ન તથા તપનો સમાવેશ થાય છે. નવપદ પૂજામાં તેનું જ વર્ણન વિશેષપણે મળે છે. બીજા શબ્દોમાં કહીયે તો પાંચ પરમેષ્ઠીઓના પદની પ્રાપ્તિ દર્શન – જ્ઞાન – ચારિત્ર - તપની આરાધનાથી થાય છે. ઉપસંહાર :- જીવ ભોક્તા છે, અજીવ ભગ્ય છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય, પુણ્ય અને પાપથી અલગ છે. આકાશ સર્વત્ર છે. અવકાશ આપવો એ તેનો સ્વભાવ છે. કાલનું કથન સહજ નથી. કાળની કળા એક જ છે. દ્રવ્ય - ગુણપર્યાયમાં પ્રજ્ઞામૂલક ભેદ છે. સત્તાની દૃષ્ટિએ દ્રવ્ય અને ગુણ અનન્યભાવે છે. ગુણ અત્યંતરરૂપ છે. પર્યાય વ્યક્તરૂપ છે. આસવ અને બંધ દુષ્કર્મોને પેદા કરે છે. સંવર અને મારે ભરવું તું પાણી પણ ઘડો મૂક્યો તે મેં ઊધો! નિર્જરા સત્કર્મ અને મોક્ષશક્તિના સૂચક છે. સામાયિકને કયાંથી ભરાય? સંબંધ ગૃહસ્થ અને સાધુ બંનેની સાથે છે. તીર્થકર હિત- સંતે કહ્યું : બુદ્ધિ રાખે તું ઉટી, કહે હૈયે ક્યાંથી વૈરાગ્ય મિત-પ્રિય બોલે છે. જે જિતેન્દ્રિય છે તે જિન છે. તેના વાણી ભરાય? અનુયાયી જૈન છે. દર્શન એટલે સામાન્ય અવલોકન કહેવાય છે, પરંતુ ખ ખર તો તે સમુદ્રમંથન છે. જેવી રીતે કાલ ત્રણ છે, ચાર નહીં. તેવી રીતે દ્રવ્ય છ છે પણ પાંચ કે સાત નથી. એ રીતે પદાર્થ (તત્ત્વ) નવ છે પણ આઠ કે દસ નથી. જીવ અને તેની લેડ્યા છે છે, પણ પાંચ કે સાત નથી. એવી રીતે પાંચ અરિતકાય, પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્ર છે પણ તે ચાર કે છ નથી. જૈન દર્શન : એક ચિંતન નિબંધ સમાપ્ત કરતાં મારે એક જ કહેવાનું છે કે – જેનદર્શન વિશ્વમાં કાલે એક હતું, આજે એક છે, કાલે પણ એક જ રહેશે. અનુબંધ એટલે જ છે કે – જૈનદર્શનના અનુયાયી તેને જૈનદર્શન જ રહેવા દે. તેના ઉપર પોતાના વ્યક્તિગત વિચારો ન સ્થાપે. પરંતુ તેને અનુરૂપ પોતાના વિચારો બનાવે. જૈન ધર્મ અને જૈનદર્શનને દૃષ્ટિકોણ અત્યંત વૈજ્ઞાનિક છે. આ કારણે જ ભૂતકાળમાં તે પ્રેરણા સ્ત્રોત રહેલ છે, આજના યુગમાં પણ તે પ્રેરણા સ્ત્રોતરૂપ છે, અનાગતમાં પણ પ્રેરણાનો સ્ત્રોત રહેશે. પર કમ, 111 પ્રકાર -- ૧ કદ આજે ફક્ત એટલું જ આ લેખના પાઠકો માટે દિલ એક મંદિર છે. આ હદયમંદિરને કષાયની આગમાં કહેવાનું છે. શાને બાળા છો? હદયને પવિત્ર રાખે અને તમે ત્યાં ૫-માત્માનું સંગીત સાંભળશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy