________________
સ સ ગ્રહગ્રંથ
જોઈ એ. નવકારચંતન, યાગાનું અનુષ્ઠાન કરીને સ્વગૃહે પાછા ફરીને પોતાના પરિવારને સુંદર બેાધકથાઓ, ધર્મનું સ્વરૂપ સમજાવવુ જોઈએ. ત્યાર બાદ શયન કરવા માટે દેવ-ગુરુ વગેરે ચારના શરણ ધારણ કરવા જોઈ એ.
કયારે ચારિત્રના સ્વીકાર કરીશ’ તેવી ભાવના અંતરમાં રમવી જોઈ એ તે પછી નિદ્રાધીન થવું જોઈ એ.
આ રીતે દિવસ પસાર કરવાથી ચારિત્રનું ઉત્તમ રીતે
ઘડતર થાય છે.
સવિરતિ ચારિત્ર-જે આત્મા સસારની અસારતાને બરાબર સમજી ચૂકથો હાય, ભવભ્રમણથી અત્ય ́દ ખેત પામેલા હાય, વિનય વગેરે ગુણૈાથી યુક્ત હોય તે સવિત ચારિત્રને ચેાગ્ય ગણવા.
સવિત ચારિત્ર ધારણ કરનારને જુદા જુદા નામેાથી સંખાધવામાં આવે છે, સાધુ, અણુગાર, ભિક્ષુ, યતિ, સંયતિ, પ્રત્રજિત, નિગ્રંથ, વિરત, ક્ષાંત, દાંત, મુનિ, તપસ્વી, ઋષિ, ચેાગી, શ્રમણ.
સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાં પ્રશ્નશુદ્ધિ, કાલશુદ્ધિ, ક્ષેત્રશુદ્ધિ, દિશાશુદ્ધિ અને વંદનાદ્ધિ એમ પાંચ
પ્રકારની શુદ્ધિ જાળવવાની હાય છે.
પાંચમહાવ્રતા વડી દીક્ષા વખતે ગુરુદેવ ઉચ્ચરાવે છે અને છઠ્ઠું રાત્રિ ભેાજન-વિરમણ-વ્રત પણ ધારણ કરાવે છે.
(૨) મૃષાવાદ-વિરમણ-વ્રત : ક્રોધ, લાભ, ભય, કે હાસ્યથી કાઈપણ પ્રકારનું અસત્ય બેાલવું નહિ, બીજા પાસે એલાવવું નહિ, તેમ જ ખેલતાંને સારા માનવા નહિ. આ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે.
(૩) અદત્તાદાન-વિરમણ-વ્રત: ત્રીજા મહાવ્રતમાં ગામ, નગર કે અરણ્યમાં થાડું કે વધારે, નાનુ કે મેાટુ, નિર્જીવ કે સજીવ જે કંઈ માલીકે પોતાની રાજીખુશી આપેલું ન હાય તેના સ્વીકાર કરીશ નહિ, બીજાની પાસે કરાવીશ નહિ તેમ જ સ્વીકાર કરતાને સારા માનાશ નહિ.
(૪) મૈથુન વિરમણ-વ્રત: દૈવી, માષિક કે પાવિક કાઈપણ પ્રકારનું મૈથુન સેવિશ નહિ, સેવરાવીશ નહિ કે સેવતાને સારા માનીશ નહિ. આ ચોથા પ્રકારનુ' મહાવ્રત છે
(૫) પરિગ્રહ-વિરમણ-વ્રતઃ: થાડું કે વધારે, નાની કે મોટી સજીવ કે નેર્જીવ કોઈપણ વસ્તુના હું સ્વય· પરિગ્રહ કરીશ નહિં, ખીજા પાસે કરાવીશ નહિ કે કરતાને સારા માનીશ નહિ, સાધુઆ પાતાના જીવનનિર્વાહ માટે જે વસ્ત્ર,
આત્મજાગૃતિ માટે તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અપરિગ્રહ, સમષ્ટિ, અને મુક્તિની આરાધનાને આચરણમાં (૧) પ્રાણાતિપાત–વિરમણ-વ્રત ઃ સૂક્ષ્મ, બાદર, સ્થાવર,મૂકવામાં આવે તો મુક્તિના માર્ગ સરળ બને છે, ત્રસ, સર્વ પ્રાણીએની મન-વચન-કાયાથી હિંસા ન કરવી, કરાવવી નહિ, કરનારને સારા જાણવા નહિ એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. આ મહાવ્રત ઘણું જ મહત્ત્વનું છે.
Jain Education International
પાત્ર રાખે છે તેની ગણના પરિગ્રહમાં થતી નથી. કારણકે તે મમત્વબુદ્ધિથી નહિ પણ સંયમના નિર્વાહ માટે જ રાખવામાં આવે છે.
(૬) રાત્રિભોજન-વિરમણવ્રત-આ વ્રતથી જાવજીવ સર્વ પ્રકારના રાત્રમાજનના ત્યાગ કરવામાં આવે છે.
૧૯
ચારિત્રના પાલન માટે અને રક્ષણ માટે સાધુપુરુષે ઘણું કરવાનુ... હાય છે. તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની મુખ્યતા છે. શાસ્ત્રોમાં તેને અષ્ટ-પ્રવચન-માતા કહેવામાં આવી છે.
જૈનદર્શનમાં સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સભ્ય ચારિત્રનું સ્વરૂપ વિશાળ અને વિરાટ છે. રત્નત્રયીની આરાધના માટે મનને સ્વચ્છ કરવુ' પડે, તપ આરાધના દ્વારા મનને કાબુમાં લઈ શકાય છે.
જૈનદર્શન સ્પષ્ટ રીતે માને છે કે કોઈપણ ભૌતિક સુખ એ સુખ નથી. પણ માયામરચિકા સમેા સુખાભાસ છે. જેમ મૃગજળ પાછળ ગમે તેટલી દોટ મૂકવામાં આવે તેા પણ તૃષા છીપતી નથી. તેમ સુખાભાસ પાછળ ગમે તેટલા પુરુષાર્થ કરવામાં આવે તે પણ માનવી એનાથી તૃપ્ત થતા નથી. આથી તપ વડે રત્નત્રયીની આરાધના કરીને મુક્તિપથના નિર્માંળ માર્ગ દર્શાવ્યા છે.
——
જીવનમાં દુઃખ અને અશાંતિ છે કારણ મન મરકટ છે તેને વશ કરેા.
For Private & Personal Use Only
www.jainelibrary.org