________________
૪૫૮
ન
છે તે રીતે અર્થ શુદ્ધિ પણ મહત્ત્વની છે. જે અની શુદ્ધિ ન રહે તા અનર્થ થાય અને તેથી રવ – પરને ભારે નુકશાન થાય. જ્ઞાનાચારના આ સાતમા પ્રકાર છે.
તદુભયશુદ્ધિ – સૂત્રના ઉચ્ચાર સ્પષ્ટ, શુદ્ધ કરવા તેની સાથે તેના અર્થ પણ શુદ્ધ વિચારવા, એ તદુભયશુદ્ધિ નામના જ્ઞાનાચારના આઠમા પ્રકાર છે.
સમ્યગ જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપરોક્ત જ્ઞાનાચારનું ચાગ્ય પાલન કરે તે અવશ્ય સુંદર પરિણામને ભાતા બને છે.
સમ્યક્ચારિત્ર
જૈનશાસ્ત્રકારોએ જણાવ્યું છે કે ઘણું શ્રૃત ભણેલા હોય, પણ ચારિત્રથી રહિત હાય તા તેને અજ્ઞાની જ જાણવા કારણકે તેનું જ્ઞાન શૂન્ય ફળવાળુ છે.
ચારિત્રથી આરાધનાની દૃષ્ટિએ સયમનુ પાલન, રસના પર કાબુ, જન્મ, જરા અને વ્યાધિ પર વિજય મેળવવાની તાલિમ, પરિગ્રહના ત્યાગ, મનને નાથવાના અનેક બંધનાના સ્વૈચ્છિક સ્વીકાર. ચારિત્રની આરાધના દ્વારા પુરુષા પ્રગટાવવાના હાય છે. ભવભ્રમણના ફેરામાંથી મુક્ત થવાનું એકમાત્ર સાધન ચારિત્ર છે.
ચારિત્રના બે પ્રકારા છે (૧) દેશિવરતિરૂપ ( ૨) સર્વાંવિરતિરૂપ.
દેશ વિરતિરૂપદેશવિરતિરૂપ ચારિત્ર ગૃહસ્થને હોય છે. આ જગતમાં ત્રણ પ્રકારના ગૃહસ્થા છે-અસંસ્કારી, સંસ્કારી, ધર્મ પરાયણ.
જેના જીવનમાં કાઈ જાતનું ધ્યેય હેતુ નથી, પેાતાની રીતે જીવન ગાળે છે તેને અસંસ્કારી સમજવા. આવા ગૃહસ્થા નિમ્ન કક્ષાના ગણાય છે. આ પ્રકારના ગૃહસ્થા સ'સ્કારી બને તે માટે મહાપુરૂષોએ માર્ગાનુસારીના પાંત્રીશ નિયમા જણાવ્યા છે જે વિસ્તારપૂર્વક હાવાથી અહીં
ઉલ્લેખ કરવા શકય નથી.
સંસ્કારી ગૃહસ્થા મધ્યમ કાટિના ગણાય છે. ધર્મ સરળતાથી પામી શકે છે.
તેએ
ધારણ
જે ગૃહસ્થા સમ્યક્ત્વયુક્ત શ્રાવકના ખાર ત્રતા કર છે તેને અહી` ધર્મ પરાયણ એટલે દેશવિરતિ ચારિત્રવાળા સમજવાના છે. આ ગૃહસ્થા ઉત્તમકોટિના ગણાય છે. તેઓ સાધુજીવનના સરળતાથી સ્વીકાર કરે છે.
શ્રાવકના ખાર ત્રતા અંગે જણાવતાં પહેલાં પ્રભુજીની સમક્ષ સમ્યક્ત્વ ગ્રહણુ કરતી વખતે ઉત્તમ ક્ષેત્રમાં, ઉત્તમ મુહૂતે પરીક્ષિત શિષ્યને નીચે જણાવ્યા મુજબ પ્રતિજ્ઞા
લેવાની હાય છે.
• આજથી મારે જાવજીવ પર્યંત શ્રી અરિહત એ જ દૈવ, સુસાધુ એ જ ગુરુ અને કેવલી ભગવંતનું વચન એ જ
Jain Education International
જૈનરત્નચિતામણુ
તત્ત્વ અર્થાત્ ધર્મરૂપે માન્ય છે. તે સિવાય બીજા કેાઈ દેવગુરુ-ધર્મ ને આદરુ નહિ-સેવુ' નહિ. આ રીતે મે' સમ્યક્ત્વ દેવ, ગુરુ અને સંઘની સાક્ષીએ ગ્રહણ કર્યું છે.’ શ્રાવકના ખાર ત્રતા નીચે પ્રમાણે છે(૧) સ્થૂલ – પ્રાણાતિપાત વિરમણુ-વ્રત. (૨) સ્થૂલ – મૃષાવાદ-વિરમણુ-વ્રત. (૩) સ્થૂલ અદ્વૈત્તાજ્ઞાન-વિરમણુ-વ્રત. (૪) સ્થૂલ મૈથુન-વિરમણુ-વ્રત. (૫) પરિગ્રહ-પરિમાણુ-વ્રત. (૬) ગ્રિ-પરિમાણુ-વ્રત. (૭) ભેગાપÀાગ-પરિમાણુ-વ્રત. (૮) અનદંડ-વિરમણ-વ્રત. (૯) સામાયિક-વ્રત.
(૧૦) દેશાવકાશિક-ત્રત. (૧૧) પૌષધ-ત્રત.
(૧૨) અતિથિ સ‘વિભાગ-ત્રત.
ઉપરાક્ત ખાર ત્રતામાં પહેલા પાંચને અણુવ્રત કહેવામાં આવે છે. પછીના ત્રણને ગુણવ્રતા કહેવામાં આવે છે કારણકે તે ચારિત્રની પુષ્ટિ કરનારા ત્રતા છે.
છેલ્લા ચાર ત્રતાને શિક્ષાત્રતા કહેવામાં આવે છે. તે આત્માને સાધુજીવનની શિક્ષા આપનારાં વ્રતા છે. શાસ્ત્રોમાં પાંચ અણુવ્રતા અને બાકીના સાતત્રતાને ગુણુવ્રતા તરીકે પણ લેખવામાં આવ્યા છે.
શ્રાવકના ખાર ત્રતાની ચર્ચા અત્રે કરવી શકય નથી. તેથી શ્રાવકની દિનચર્યા કેવી હેાય તે ટૂ'કમાં જોઈ એ.
ખાકી રહે ત્યારે નિદ્રાના ત્યાગ કરીને જાગૃત થઈ જવુ' જોઈ એ. શ્રાવકે પ'ચપરમે છેના મોંગલ સ્મરણુપૂર્વક ચાર ઘડી રાત ધર્મ સંબંધી વિચારણા કરવી જોઈ એ. રત્નત્રયીની શુદ્ધિ માટે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. ત્યારબાદ ચત્યવંદન કરવું જોઈએ અને પચ્ચક્ખાણ લેવુ... જોઈ એ.
પછી જિનાલયે જઈને ત્યાં પુષ્પમાલા ગંધ વગેરેથી જિનબિંબોના સત્કાર કરવા જોઈએ. ત્યાં ગુરુની પાસે જઈ ને પચ્ચખાણ વિધિપૂર્વક લેવુ જોઈ એ. ધ શ્રવણ કર્યા બાદ સુખશાતાની પૃચ્છા, ભાત પાણીના લાભ માટે વિનતિ કરવી જોઈ એ. ત્યારપછી ભાજન કરી શકાય.
સાય કાળે સમયસર ભાજત ગ્રહગુ કરીને દિવસચરિત્ર પ્રત્યાખ્યાન વડે સંવરને સુદર રીતે ધારણ કરી, જિતબિંબેની અર્ચો, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરવી
જોઈ એ.
ત્યારબાદ સ્વાધ્યાય, સયમ, વૈયાવચ્ચ વગેરેથી પરિશ્રમિત થયેલા સાધુની પુટ આલંબનરૂપ વિશ્રામણા કરવી
For Private & Personal Use Only
www.jainelibrary.org