________________
જૈન દર્શનમાં આત્માનું સ્વરૂપ અને આત્મોપલબ્ધનો માર્ગ
પરમાપકારી પરમાત્મા મહાવીરદેવે આજથી ૨૫૩૮
વર્ષ પૂર્વે તીર્થની સ્થાપના કરી ચતુવિધ સંઘ સ્થાપ્યા. અને ધર્મ ના મેધ આપ્યા. તે પૂર્વે આ કાળમાં બીજા ૨૩ તી...કરાએ પણ મેધ આપેલા અને અનંતકાળમાં થયેલ અન ત તીર્થં ́કરાએ પણ તીર્થની સ્થાપના કરી ધ પ્રકાશ્યા. તે બધામાં મૂળ વાત એક જ આત્માના આ સંસારમાંથી મેાક્ષ કેમ થાય ? તે તત્ત્વના પ્રકાશ કર્યાં. તેમાં આત્મા અને મેાક્ષ એ બે મુખ્ય તત્ત્વ અને ગૌણ તત્ત્વ તરીકે અજીવ અને જીવ – અજીવના સંબંધથી ઉત્પન્ન થનારા આશ્રવ કે બંધ અને તે અજીવ એટલે કે કપુત્ર ગલને સર્વથા દૂર કરી મેાક્ષપ્રાપ્તિમાં સહાયક સવર અને નિર્જરા સમજાવ્યા. હવે જે મુખ્યતત્ત્વ જીવ અથવા આત્મા તેમણે બતાવ્યા તે આજે સંસારમાં ભટકતા કને વશ પડેલ છે. માટે તેને કર્મનાં બંધનથી મુક્ત કરી મેાક્ષ પામી શકાય એ તેઓએ બતાવ્યું તેા અહીં આપણે એ આત્માના સ્વરૂપના વિચાર કરીશું અને મેાક્ષ પ્રાપ્તિની પૂર્વશત સ્વરૂપે આત્માપલબ્ધિના માર્ગ શું છે ? તે જોઈશું.
આત્માનું સ્વરૂપ – વિવિધ ધર્મમાં.
વસ્તુ
જુદા જુદા ધર્મ આત્માને જુદી જુદી રીતે માને છે. નાસ્તિક ધર્મો અને અનાય ધર્મોમાં આત્મા જેવી કોઈ છે જ નહી.. અથવા કદાચ તે આત્મામાં માને તેવુ કહે તેા પણ કર્મ વગેરેની કાઈ વ્યવસ્થા તેમનામાં નથી. ભારતમાં ચાર્વાક મત છે જે આત્મામાં માનતા નથી. તે સિવાય અનાય ધર્મ છે, પણ તેઓ ખરા અર્થમાં ધર્મ જ નથી કેમકે તેમાં આત્મા, ક, પૂજન્મ, પુનર્જન્મ અને માક્ષની કોઈ વ્યવસ્થા નથી. હવે આપણે આ
ધર્મી લઈએ.
બૌદ્ધધર્મ આત્મા છે એમ સ્પષ્ટપણે માનતા – કહેતા નથી. છતાં તેઆ કર્મ, પૂજન્મ, પુનર્જન્મ તથા મેાક્ષમાં માને છે. તેના અર્થ જ એ કે તે આત્મામાં માને છે. પછી ભલે તેનું નામ ન દે. વળી મેાક્ષમાં પણ તે માને જ છે, પછી તેને અન્ય ધર્મો કરતાં તદ્ન જુદી રીતે માનતા હોય. - હવે આય વૈદિક ધર્માની વાત લઈએ. આય વૈશ્વિક ધર્મમાં જુદાં જુદાં દર્શાના છે. આજે તે લેાકેા તે બધાને
Jain Education Intemational
– મુનિ સત્યેન્દ્રવિજયજી મ.
એક હિન્દુધર્મના નામથી જ જાણે છે. તેમાં દેવતા પ્રમાણે શૈવ, વૈષ્ણવ વગેરે ભેદો છે. દર્શન પ્રમાણે સાંખ્ય, વૈશેષિક, મીમાંસા વગેરે ભેદો છે. તેમાં કાઈ તા એમ માને છે કે આખા જગતમાં માત્ર એક જ આત્મા છે, તે સવ્યાપક છે. બીજા બધા વ્યક્તિએ કે પ્રાણીએ તેના અંશમાત્ર છે. જેમ એક જ ચંદ્ર પાણીમાં અનેક જગાએ જુદો જુદો દેખાય તેમ વળી બીજા આત્માને અનેકની સંખ્યામાં માને છે પણ તે બધા ફૂટસ્થ નિત્ય છે એમ કહે છે. વળી કાઇ માને છે કે ઈશ્વરે બધા આત્માઓનું સર્જન કર્યુ છે. અને આત્મા મુક્ત થઈ પુનઃ ઈશ્વરની અંદર જ ભળી જાય છે.
જૈનદર્શનમાં આત્માનું સ્વરૂપ
દરેક વ્યક્તિ એ જુદો આત્મા છે અને આ રીતે જગમાં જૈનધર્મ આ બધાથી જુદી રીતે આત્માને માને છે. અનતાનંત આત્માએ છે. દરેક આત્માને પેાતાનુ સ્વતંત્ર વ્યક્તિત્વ છે. વળી તે આત્મા દ્રવ્ય તરીકે નિત્ય છે. તે અનાદિકાળથી છે અને અતતકાળ સુધી રહેવાના છે. જ્યારે આત્મા મુક્ત બને ત્યારે જ સ્વસ્વમાવમાં સિદ્ધિગતિનામક સ્થાનમાં-માક્ષમાં જઈને વસે છે. અને તે પછી તેમાં કાઈ પરિવર્તનને અવકાશ નથી-સિપાય કે જ્ઞેયમાં થતાર પરવર્તનાને લીધે તેના જ્ઞાનમાં પરિવર્તન થયા કરે, પણ તે સિવાયના બધાય આત્મા પારેવર્તનશીલ છે. અને આ રીતે પર્યાયથી દરેક આત્મા પરિવર્તનશીલ છે. પર્યાયેા સમયે સમયે-આંતરે આંતરે બદલાતા જાય છે. આ દ્રવ્ય અને પર્યાય શું છે ? તે સમજી લઈ એ.
તેના તે રહે તેનાં સ્વરૂપા બદલાય છતાં તે દ્રવ્યસ્વરૂપે તા દ્રવ્ય એટલે કોઈપણ પદાર્થ પાતાના મૂળરૂપમાં હંમેશાં ખુરશી બનાવેલ હોય કે ખુરશી તૂટી ગયા પછી તેને તેડીને તેવા જ રહે. જેમકે લાકડુ તે ઝાડરૂપે હોય, તેડીને તેનાથી બળતણુરૂપે વાપરવા માટે કટકા કર્યા હોય. લાકડુ' તેવું તે જ રહે છે. વળી ખુરશી, ફરનીચર, ખેંચ, પાટ, પાટલા વગેરે લાકડાના રૂપાંતરિત પર્યાયેા છે. એમ આત્મા દ્રવ્ય તરીકે નિત્ય છે, પણ પર્યાયરૂપે તેબદલાતા રહે છે, વિભિન્ન ચેાતિમાં જન્મ લે છે, વિવિધરૂપો અને વિવિધ શરીરે ધારણ કરતા રહે છે. જેમકે કેાઈ વખત તે દેવ અને, તા
For Private & Personal Use Only
www.jainelibrary.org