________________
૪૦૪
(૨) ચેતન, ભૌતિક (જડ) અને અચેતન-અભૌતિક દ્રવ્યો : “ જેને ચેતના નથી પરંતુ જે સ્પશી શકાય છે, જેને જોઈ શકાય છે, આસ્વાદી શકાય છે, અને સૂધી શકાય છે તે અજીવ છે” ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણને · અજીવ ’ની આપેલી આ વ્યાખ્યા માત્ર પુદગલ ( અજીવ હેઠળના એક પ્રકાર)ને જ લાગુ પડે છે, કારણકે ઉપર દર્શાવ્યું તેમ તે જ માત્ર રૂપી છે અને ૪ ગુણા ધરાવે છે. ‘ અજીવ ’હેઠળ ધર્મ, અધમ, આકાશ અને કાળના સમાવેશ થાય છે.
પણુ
જીવ ચેતનમય દ્રવ્ય છે. ચેતના તેનું વિશિષ્ટ લક્ષણ છે. પુદગલ ભૌતિકજડ દ્રવ્ય છે. તેનામાં ચેતના નથી – તે અચેતન દ્રવ્ય છે, પરંતુ જૈન દૃષ્ટિએ, અચેતન દ્રવ્ય અનિવાર્ય પણે ભૌતિક (જડ) દ્રવ્ય ( = પુદ્ગલ ) નથી. અને એ જ પ્રમાણે અભૌકિક દ્રવ્ય અનિવાર્ય પણે ચેતનમય દ્રવ્ય ( =જીવ ) નથી. ધર્મ, અધ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યા અચેતન અને અભૌતિક છે. તેમનામાં ચેતના નથી પરંતુ તે
ભૌતિક – જડ પણ નથી.
કાલ ( અદ્ધા-સમય ) અનસ્તિકાય છે. તેને કોઇ પ્રદેશેા નથી તેથી તે જ એક માત્ર અખડ દ્રવ્ય છે. તેના અંશા તત્ત્વા કદી સચેાજિત થતા નથી અને પરિણામે તેનું પ્રત્યેક
જૈનરચિંતામણિ
તત્ત્વ-અશ વિશિષ્ટ પ્રદેશ શકે છે તેથી કાળ એકાકી પ્રદેશ છે.
)
(૩) અસ્તિકાય-અનસ્તિકાય ઃ- દ્રવ્યના અસ્તિકાય અને અનસ્તિકાય એવા વર્ગો પણ પાડવામાં આવે છે. ‘ અસ્તિકાય’ શબ્દ ‘અસ્તિ’ અને ‘કાય' એવા એ શબ્દોને અનેલા છે અને તેના અર્થ ( અસ્તિ=) પ્રદેશાના ( કાય= સમૂહ એવા છે. અસ્તિકાયના અર્થ આ રીતે પ્રદેશબહુત્વ છે. આ દ્રવ્યા નિત્ય છે, અનાદિ છે. કદમાં સૂક્ષ્મ કે વિરાટ છે. પુદ્ગલના એક પરમાણુ જેટલુ સ્થાન રાકે છે તે પ્રદેશ કહેવાય છે. આમ પ્રદેશ અવકાશનું સૂક્ષ્મતમ એકમ છે. ‘કાય’ એ પ્રદેશયુક્ત વસ્તુને આપવામાં આવેલ શાસ્ત્રીય નામ છે. આ રીતે, અનેક પ્રદેશયુક્ત દ્રવ્ય ‘અસ્તિકાય ? કહેવાય છે. આ પ્રદેશેામાં માત્ર પુદગલના પરમાણુએ જ નહી' પણ અન્ય દ્રવ્યાના અશા સમાવેશ છે. આ રીતે ( કાલ સિવાય ) દરેક દ્રવ્યને પેાતાના પ્રદેશ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, મધને અસખ્ય પ્રદેશ છે. પુદ્ગલને અનંત પ્રદેશ પણ હાય છે. આકાશ લેક અને અલાક એમ બે વિભાગ-મેજ રૂપ છે. લેાકાકાશ ( ૧૪ રાજલેાક) અસ`ખ્ય પ્રદેશાત્મક છે. અલેાકાકાશ અનંત પ્રદેશાત્મક છે. અને તેથી તે અસ્તિકાય છે. તેમનામાં અનેક અવિભાજ્ય અશાનેા સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં આ બધા દ્રવ્યાના અંશે અલગ પાડી શકાય તેવા નથી. પરંતુ તે મિશ્રિત છે. મિશ્રિત થઈ શકે તેવા છે. આ રીતે અસ્તિકાય (અનેક પ્રદેશયુક્ત ) અખ’ડ દ્રવ્ય નથી પણ તેમનામાં અનેક સ્વતંત્ર પ્રદેશેા છે. પુગલ સંઘના પ્રદેશ છૂટા પણ પડે છે. તે પરમાણુ કહેવાય છે.
Jain Education International
૧. જીવ
(ૐ) પદ્રવ્યના સંદર્ભ માં વગી કરણના સારાંશ ઃઅરૂપી ચૈતનયુક્ત અભૌતિક અસ્તિકાય પુદગલ રૂપી અચેતન ભૌતિક અસ્તિકાય અરૂપી અચેતન અભૌતિક અસ્તિકાય અરૂપી અચેતન અમૌતિક અસ્તિકાય ૫. આકાશ અરૂપી અચેતન
૨.
૩.
ધર્મ
૪.
અધર્મ
અભૌતિક અસ્તિકાય અભૌતિક અતિકાય
f. કાળ અરૂપી અચેતન
૮
: બદ્ભવ્યો : (દ્રવ્યનું તાત્ત્વિક વર્ગીકરણ ) : હવે આપણે પ્રત્યેક દ્રવ્ય અંગે સવિસ્તર જોઈશું.
૧ જીવ : (1) જીવનનું સ્વરૂપ : ચેતના જીવનું વિશિષ્ટ લક્ષણ છે (ચેતાક્ષળાનીયા) જીવ તત્ત્વતઃ ચૈતનયુક્ત છે. તે પ્રત્યક્ષ રીતે કર્તા અને ભેાક્તા છે. જીવમાં ચેતનાનુ લક્ષણ હાવાથી તે સુખ-દુઃખને આધીન છે. તે સક્રિય છે. ચૈતના સ્વયં સક્રિય છે. ચેતના જ્ઞાન કે બુદ્ધિ સૂચવે છે. જીવ તેના દ્વારા થતાં સર્વે કર્મોના પ્રત્યક્ષ ભેાક્તા છે. જીવ અરૂપી છે. તેથી ઇંદ્રિયા દ્વારા તેનુ' પ્રત્યક્ષીકરણ થતું નથી. પરંતુ તેનું જ્ઞાન આંતરનિરીક્ષણ અને અનુમાન દ્વારા શકય છે. જૈન દર્શનની શાસ્ત્રીય પરિભાષામાં આ ચેતના ‘બાધ’ કહેવાય છે. જ્યારે આ બેચેતના અમુક ઢબે ઉત્ક્રાંત થાય છે – વિકાસ પામે છે ત્યારે તે જ્ઞાન બને છે. જ્ઞાન અને દર્શીન જીવમાં અંતગત છે. તેનું આંતરિક સ્વરૂપ પૂર્ણતાનુ છે. પરંતુ જીવ કર્મ-પુદગલ સાથે સબંધિત હાવાને લીધે સમ્યગજ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રચ્છન્ન છે. અને તેથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કમ-પુદ્દગલને અલગ કરવું આવશ્યક અને છે. જીવ એકમાત્ર જ્ઞાતા છે. ચેતના તેનું આવશ્યક લક્ષણ છે. અને તે તેને સવિકલ્પ-નિર્વિકલ્પક જ્ઞાનપ્રકારોની પ્રાપ્તિ માટે શક્તિમાન બનાવે છે. હુ' જાણું છું.
જાણતું નથી. પેન પોતાના અસ્તિત્વ અંગે કે મેં કરેલા તેના ઉપયેાગ અંગે સભાન નથી. મારા લેખનની તારીખ કે માસ પણ સભાન નથી. પુદ્ગલ, ધ, અધર્મ, આકાશ અને કાળ અચેતન છે. સ્વભાવથી પ્રત્યેક જીવ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે, અન ́તગુણયુક્ત છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. કમ સાથેના સમાગમને લીધે જીત્રનાં આ લક્ષણા નાશ પામતાં ન હેાવા છતાં આચ્છાદિત બને છે અને પરિણામે જીવની ‘બાહ્ય પ્રતિમા' તેની આંતરિક ભવ્યતાને ખાટુ રૂપ આપે છે. લેાકાકાશમાં જીવા અનંત છે. જૈનદર્શન મુજબ જીવમાં આસ્તત્વ, ચેતના, ઉપયાગ, કર્તૃત્વ, પ્રભુત્વ, ભાતૃત્વ, દેહરમાણુ અને અમૂત્વ વગેરે ગુણા છે.
વિશ્વમાં જીવાની સખ્યા અનંત છે. અને જીવ એક
For Private & Personal Use Only
www.jainelibrary.org