________________
સર્વસંગ્રહગ્રંથ
૩૯૯
વિજયધર્મસુરિજી મહારાજની પ્રેરણાથી થયેલ છે. આ ભવ્ય મંદિરમાં ત્રણ શિખરે છે. પ્રતિષ્ઠા ૨૦૨૭ના જેઠ સુદી-૨ ની રેજ મહાઉત્સવ અને અંજનશલાકા સાથે થયેલ. શ્રી કચ્છી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન સંચાલિત શ્રી આદીશ્વરજી મહારાજનું ભાતબજારમાં આવેલા દેરાસરનું ખાતમુદત સવંત ૧૯૧ પના અષાઢ સુધી–૨, તા. ૨૭-૧૮૫૯ શનિવારે કરવામાં આવ્યું હતું. અને મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા વરાત-૨૩૮૬ વિક્રમ સંવત ૧૯૧૬ના ફાગણ સુદી-૩, તા. ૨૪ : ૮ ૬૦ શુક્રવારે કરવામાં આવી છે. પ્રથમનું બાંધકામ જીર્ણ થતાં નવેસરથી જિર્ણોદ્ધાર વિક્રમ સંવંત ૧૯૯૫-૯૬માં કરવામાં આવ્યો. તેના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનને મૂળ ગભારે કાયમ રાખવામાં આવેલ છે. અને તેના વધારાના ભાગમાં શ્રી પાર્શ્વનાથ આદિ ભગવાનની પ્રતિષ્ઠા વિરાત ૨૪૬૯. વિ. સં. ૧૯૯૯ના વૈશાખ સુદી ૬, તા. ૧૦-૫-૧૯૪૩ સોમવારે કરવામાં આવી હતી. હવે જોઈએ. મુંબઈના દેરાસરની યાદી :
૧. શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ૧૨, પાયધૂની (વિજય
વલ્લભ ચૌક) મુંબઈ-૪૦૦૦૧૩ ૨. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર ૬/૧૦, પાયધૂની, ( વિજય
વલ્લભ ચૌક) મુંબઈ-૪૦૦૦ ૦૩ ૩. શ્રી આદીશ્વરજી જૈન દેરાસર ૪૬, પાચની (વિજય
વલ્લભ ચૌક ) મુંબઈ-૪૦૦૦૦૩. 3. શ્રી શાંતિનાથજી જૈન દેરાસર ૩૮૧, ઈબ્રાહીમ રહીમતુલા
રેડ, પોલીસ સ્ટેશન પાસે, પાયધૂની, મુંબઈ-૪૦૦૦૦૩. ૫. શ્રી નેમિનાથજી જૈન દેરાસર ૩૭૯, ઇબ્રાહીમ રહીમતુલા
રોડ, પોલીસ સ્ટેશન પાસે, પાયધૂની, મુંબઈ-૪૦૦૦૦ ૩. ૬. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ૨૧૦, ગુલાલવાડી,
(કકા સ્ટ્રીટ) મુંબઈ-૪૦૦ ૦ ૦૪. ૭. શ્રી નગીનદાસ ફુલચંદ ઉસ્તાદનું ઘર દેરાસર (શ્રી મહાવીર
સ્વામીનું) ૧૨૪, શેખમેમણ સ્ટ્રીટ, ખારા કુવાની સામે,
ઝવેરી બજાર, મુંબઈ- ૪૦૦ ૦૦૨ ૮. શ્રી પ્રેમચંદ રાયચંદ ધર દેરાસર (શ્રી ગોડી પાર્શ્વનાથજીનું)
થે માળે, ઝવેરી બજાર, ચંપા ગલી, મુંબઈ-૪૦૦૦૦૨ ૯. શ્રી મહાજન ગલી જૈન દેરાસર (શ્રી ગોડી પાર્શ્વનાથનું )
ઝવેરી બજાર, મહાજને ગલી, મુંબઈ-૪૦૦૦૦૨ ૧૦. શ્રી રમણલાલ દલસુખભાઈ બોફ ઘર દેરાસર (શ્રી મુનિસુ
વ્રત સ્વામીનું) રીફાઈનરી બિલ્ડિંગ, મે માળે, પારસી ગલી, મુંબઈ-૪૦ ૦ ૦૦૨.
૧૧ શ્રી રસિકલાલ ચુનિલાલ ઘર દેરાસર (શ્રી. શાંતિનાથનું)
મનહર બિલ્ડિંગ, ત્રીજે માળે, લોહાર ચાલ, પ્રિન્સેસ
સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ ૧૨. શ્રી મુલચંદ બુલાખીદાસ ઘર દેરાસર (શ્રી અજીતનાથજીનું)
દેવકરણ મેન્શન, રજે માળે, બ્લોક નં. ૭, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ - ૪૦૦૦૦૨ ૧૩. શ્રી મોતીશા લાલબાગ જૈન દેરાસર (શ્રી મહાવીર સ્વામીનું )
૨૧૨, L. પાંજરાપોળ સ્ટ્રીટ, માધવબાગ કમ્પાઉન્ડ, મુંબઈ
૪૦૦૦૦૪. ૧૪. શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર ૧૮ ૬, રાજા રામમોહનરાય
રોડ, પ્રાર્થના સમાજ, મુંબઈ- ૪૦૦૦૦૮ ૧૫. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર ૩૫, સી-ફેઈમ, ચોપાટી,
મુંબઈ-૪૦૦૦૦૭ ૧૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર “આરાધના ૮૭,
ગોવાલીયા ટેન્ક, મુંબઈ-૪૦૦૦૩૬ ૧૭. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દેરાસર (શ્રી વાસુપૂજ્ય સ્વામીનું)
મહાવીર જન વિદ્યાલય, ગોવાલીયા ટેન્ક રોડ, મુંબઈ
૪૦૦૦૩૬ ૧૮. શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ જૈન દેરાસર (શ્રી સુપાર્શ્વનાથજીનું)
૮ ૭, વાલકેશ્વર રોડ, વ્હાઈટ હાઉસની બાજુમાં, મુંબઈ
૪o ૦૦૦૬ ૧૯. શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દેરાસર (શ્રી આદીશ્વરજીનું)
૪૧, રીજ રેડ, મલબાર હીલ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬ ૨૦. શ્રી શ્રીપાલનગર જન દેરાસર (શ્રી આદીશ્વરજીનું) ૧૨,
હાર્કનેસ રોડ, જે. મહેતા રેડ, બસ સ્ટોપ પાસે, મુંબઈ
૪૦૦૦ ૦૬ ૨૧. શ્રી પાર્શ્વનાથજી જન દેરાસર પ્લેઝન્ટ પેલેસ, નારાયણ
દાભોલકર રેડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૧૬ ૨૨. શ્રી વિજયકુમાર બાબુ જૈન દેરાસર નારાયણ દાભોલકર રેડ,
દરિયા કિનારે, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬. ૨૩. શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ઘર દેરાસર. (શ્રી આદીશ્વરજીનું )
‘શકુંતલા', માનવમંદિર રોડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬ ૨૪. શ્રી મેહનલાલ ધરમશી શાપરીઆ ઘર દેરાસર (શ્રી
આદીશ્વરજીનું) કૈલાસસદન, રીજ રેડ, વાલકેશ્વર, મુંબઈ.
૨૫. શ્રી ચંદનબાળા જૈન દેરાસર (શ્રી મહાવીર સ્વામીજીનું)
ચંદનબાળા એપાટમેન્ટ, ૪, રતિલાલ ઠકકર માર્ગ, એફ રીજ રેડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦ ૬,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org