SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૫૯ 1સંધ કાઢેલો ત્યારે તે લમણુપુર આવ્યો હતો. સંધમાં રા લાખ યાત્રાળુઓ હતા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી પાછા ફરતાં આ સંધની અહીંના સંઘે ભક્તિ કરી હતી. વિ.ના સૈકામાં અહીં ૧૦૧ જૈન મંદિરે હતા. અને શ્રાવકોના ૨૦૦ ઘરે હતા. આવી સમૃદ્ધ જૈન નગરીને વિ.ના ૧૫-૧૭માં સૈકામાં નાશ થા. હમણાં ૧૯૦૦ની સાલમાં જમીન ખેડતાં જમીનમાંથી ૧૧ સુંદર પ્રતિમાજી પ્રગટ થયાં. મંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ તથા શ્રી મલ્લિનાથ પ્રભુ છે. બીજી દેરીઓમાં જુદા જુદા પ્રભુજી વિરાજમાને છે. સ્થાન સુંદર તથા આહલાદક છે. આ તીર્થને વહીવટ અલીરાજપુરનો સંધ કરે છે. શેરીમાં શિખરબંધી શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ૫. દેસાઈ શેરીમાં શ્રી વિમલનાથ ભગવાનના ઘર દેરાસરમાં ૨ પાષાણુની અને ૨૭ ધાતુની પ્રતિમાઓ છે. ૬. રાશીઓની શેરીમાં શ્રી આભિનંદન સ્વામીના ઘર દેરાસરમાં ૨ પાષાણની અને ૩ ધાતુની પ્રતિમાઓ છે. ૭. મોટા દેરાસરના વાસમાં શિખરબંધી રાંદેર સુરતથી પશ્ચિમ બાજુ તાપી નદી ઉતરીને ઉત્તર બાજુ જતાં દેરાસર શહેર આવે છે. રાંદેર સુરતથી ૨ માઈલ થાય. સુરત કરતાંય આ શહેર પ્રાચીન ગણાય છે. દશ જૈન મંદિરે અહીં છે. જે ભવ્ય મનહર તથા પ્રાચીન છે. અહીંના બધા દેરાસર પ્રાચીન છે. શ્રી નેમિનાથ ભગવાનનું વિશાળ મંદિર છે. મુસ્લીમ કાળમાં થતા અત્યાચારોને કારણે દેરાસરની રચના બહારથી જોનારને અજાયબ અને ઝાંખી જેવી લાગે તેવા પ્રકારની છે. રાંદેરથી ૯ માઈલ દૂર ચોરપાડામાં સુંદર દેરાસર છે. વહીવાવ તથા કઠોરમાં પણ દેરાસરે સુંદર છે. થરાદ ડીસાથી ૩૬ માઈલ દૂર થરાદ નામે અતિ પ્રાચીન ગામ છે. આના પ્રાચીન નામ થિરપુર થિરાદિ, થરાદ, વિરા૫દ વગેરે હોવાનું જણાય છે. કહેવાય છે કે વિ. સં. ૧૦૧ થિરપાલ ધરૂએ આ ગામ પોતાના નામે વસાવ્યું હતું. થિરપાલ ધરૂની બહેન હરડુએ ઘેરાલીબડીને ૭૫ ફીટ ચોરસ મેદાનમાં ૧૪૪૪ સ્તભયુક્ત બાવન જિનાલય મંદિર બંધાવ્યું હતું જેને આજે પત્તો નથી. આ સ્થળની જમીન ખોદતાં જિનમંદિરના પથ્થરો. ઈટા વગેરે નીકળી આવે છે કે જેને આજે પત્તો નથી. એ તે મંદિર આ સ્થાનમાં દટાયેલું હોવું જોઈએ. વાવ ગામમાં શ્રી અજિતનાથ ભગવાનની ધાતુમય પ્રતિમા મુસ્લીમ આક્રમણના ભય વખતે જે અહીંથી મોકલવામાં આવેલી તે આજ મંદિરની હવાને સંભવ છે. એ મૂર્તિની પ્રતિષ્ઠા થિરપુર વસ્યા પછી વિ. સં. ૧૩૬ની શ્રાવણી અમાવાસ્યાને બુધવારના રોજ થઈ હતી. હાલ આ મૂર્તિ વાવના જિનમંદિરમાં મોજુદ છે. તેની ઊંચાઈ ૩૧ ઈંચ છે. મૂત રમણૂંચ અને પ્રભાવક છે. છે ૧. અંબાલાશેરીમાં શિખરબંધી શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર છે. તેમાં ધાતુની ૧૦ પ્રતિમાઓ છે. ૨. એ જ શેરીમાં ખીજ ઘર દેરાસર શ્રી વિમલનાથ ભગવાનનું છે. ૩. સેનાર AR VIRALIKA विरालिका શિલ્પ સ્થાપત્યને ઉત્તમ નમૂને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy