________________
S
થઈ.
પુરોવચન (સંપાદક-પ્રકાશકનું નિવેદન)
દેવગુરુ વંદના आदिम पृथवीनाथ-मादिम निष्परिग्रहम् ।
आदिम' तीर्थ नाथ च, ऋषभस्वामिन स्तुमः ।। વિશાળ સંસારસમુદ્રમાં તરવાની હોડીનાં નામ ત્રણ છેઃ ધર્મ, સંસ્કાર અને સાહિત્ય. જિંદગીને જે શ્રેષ્ઠત્વથી ભરવી હોય તો આ ત્રણમાંથી એકેય વિના ચાલતું નથી.
સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જૈન ધર્મે જે મહાન આદાન પ્રદાન કર્યું છે તેમાંથી સમસ્ત માનવજીવન નિરંતર બાહ્ય અને આભ્યન્તર દષ્ટિએ નિરામય થતું રહ્યું છે. સૌરાષ્ટ્રની આ પુણ્યભૂમિ ઉપર જે તીર્થંકર પરમાત્મા આદિનાથનાં પ્રથમ પગલાં મંડાયાં તે કાળમાં ક૯૫ને સુદ્ધાં કેઈને પણ નહીં હોય કે આજે વવાતું ધર્મબીજ વિરાટ વૃક્ષ બનીને અસંખ્ય કેટકટિ વર્ષો સુધી વિશાળ જનગણને મધુરતા અને શીતળતા આપ્યા કરશે.
એમ લાગે છે કે આર્યાવર્તની આ પુણ્યભૂમિ ઉપર અસંખ્ય વર્ષો પહેલાં પગલાં પાડનારા વંદનીય મહાપુરુષોનેતીર્થકર ભગવંતોને, આ ભૂમિને અને પાવન પળને શ્રદ્ધાભાવથી પ્રારંભિક વંદન-પ્રણામ કરવા જ જોઈએ. તીર્થકરોનાં
ni!!
મા
,-
-
*
S
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org