SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૦૩ રિક - રજક જm RT TL - A એમરિક | E T પર ન પ કરવા તા. ક - dr ~) તીર્થયાત્રા એ જીવનનું વિશિષ્ટ અંગ છે. તીર્થયાત્રા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. દષ્ટિ વિશાળ બને છે. ચારિત્ર્ય નિર્મલતાને ધારણ કરે છે, તથા જીવનમાં ઉદારતા, પરમાર્થ, પરોપકારાયણતા, સ્વાશ્રય અને ખડતલતા કેળવાય છે. સમૂહયાત્રા કરતા એકબીજાને સંપર્ક થાય છે. સુખદુઃખના સહભાગી થવાય છે. જીવનત્કર્ષના સાધનોમાં સહભાગી થવાય છે. શુભ સંસ્કારોની હિતકારક વિર માટે પ્રશંશા નિવ લેવડદેવડ કરાય છે. તેમ જ આરંભાદિક અનેક પાપો કરીને મેળવેલા દ્રવ્યને ૧n 395 ભક્તિ, સેવા વગેરે કાર્યોમાં સદુપયોગ થતા તેની સફળતા પ્રાપ્ત કરાય છે. | તીર્થયાત્રાને આ મહિમા જોતા એમ કહેવું સર્વથા ઉચિત લાગે છે કે જન્મ-જરા મૃત્યુરૂપ આ ભવ સમુદ્રને તીર્થયાત્રા વડે પાર કરી શકાય છે. તેથી જ “તીર્થયાત્રા”ને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. તીર્થયાત્રા અંગે આટલું વિવેચન કર્યા બાદ હવે સમગ્ર ભારતના ધર્મ, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવનારા જૈનતીર્થોનો આપણે ક્રમશઃ પરિચય કરવા સાનંદ આગળ વધીએ. [ તીર્થસ્થાન અને મંદિરના આ વિભાગની માહિતી મુંબઈથી પ્રગટ થતાં ઘોઘારી જૈનદર્શનના અંકમાં શ્રી ચિમનલાલ એમ. શાહે સંપાદિત કરેલી નેંધને આધારે તથા કાન્તિલાલ લાલચંદ શાહે સંકલિત કરેલ અને રાવપુરા જનયુવક મંડળ, વડોદરામાં પ્રકાશિત કરેલ “જન તીથી પરિચય ને આધારે, ઉપરાંત ભારતના તમામ ગામોના જૈન દેરાસરોનો ઇતિહાસ, મુંબઈ જૈન સંઘને ગૌરવંતો ઇતિહાસ તથા ભાઈશ્રી નગીનદાસ જે. શાહ વાવડકરે આપેલી માહિતીને આધારે સંકલન થયેલ છે જેની વાંચકોએ નેધ લેવા વિનંતી. – સંપાદક] ACCED ME ક. મા . :59 665555555555565666.00:00:00:00:00:5.00:49000SC001,20996 00:00:00:00.07 0.0.0.00:2'6000000000000000000000000000000000000 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy