SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1297
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સ’ગ્રહ ગ્રંથ-ર આ રીતે ધમ અને વિજ્ઞાનનુ જે સાહચર્યં હતુ, તે અહીં ખ'ડિત થયુ.. વિજ્ઞાન ધર્માંથી અલગ દિશાનું રાહી બની ગયું.... એટલે આત્મવિકાસલક્ષી જે વિજ્ઞાન હતુ' કે જે વિજ્ઞાન દ્વારા ધર્માંતત્વ વધુ પુષ્ટ બન્યું રહેતુ હતુ, તે વિજ્ઞાન હવે ભૌતિકસુખલક્ષી ખની ચૂકયું. તે વિજ્ઞાનને હવે એક જ રીતે તેવી વ્યક્તિએ ઉપયાગ કરવા લાગ્યા કે જેથી પાતે ખેાળેલી ખ્વાહેશે। ખર આવતી જાય.... અને પછી તે તે વ્યક્તિએ આ જ વિજ્ઞાનના માધ્યમે ભૌતિક સુખાની ક્ષણિક આન'દની દેન કરતી અને ઇન્દ્રિયાના વિષયાને બહેકાવનારી એક પછી એક શેાધા કરતી ગઇ અને પેાતાની તે શેાધાને વૈજ્ઞાનિક શેાધનાં ‘ લલચાવતા' લેખલે લગાવી દુનિયા સમક્ષ મૂકતી ગઇ અને યેન કેન પ્રકારેણુ સુખ મેળવવા તડપતી દુનિયા એ લેબલેને ભારે ઉમગથી આવકારવા લાગી. અને આથી ધર્માંન્મુખ વિજ્ઞાન તદ્ન ધ પરાઙમુખ બનતું ચાલ્યું.... અને આજ તા જોઇએ છીએ કે વિજ્ઞાન અને ધને જાણે કશી જ લેવા દેવી નહિ ! ૩૬ ના આંક જેવી દશા એ એ તત્વાના અંતરમાં જણાય છે. આજે ‘ વિજ્ઞાન ’ શબ્દ સાંભળતાની સાથે જ જનમાનસ પર ભૌતિક સુખ-સામગ્રીનાં ચહેરામહેારા ઉપસી આવતાં જણાય છે. એટલુ જ નહિં આ જ વિજ્ઞાન શબ્દના માધ્યમથી ધ તત્વનું સ્થાન આજે શૂન્ય બિંદુ પર યા નહિવત્ જણાઈ રહ્યું છે. કેવી વિષમ સ્થિતિ સર્જાઈ છે ? ધનુ' જ સાધન આજે ધ'નુ' જ ઘાતક બની બેઠુ' છે ! ....આ જ સ્થિતિ જો આવી રીતે જ જારી રહી તે ? ધર્મની રહી સહી હસ્તી પણ નાબૂદ થઇ જશે. અને દુનિયાના સર્વાંચ્ચ શિખર પર વિજ્ઞાનનું જ આસન પ્રતિતિ થઇ જશે.... Jain Education International ૩૪૭ ના.... વિજ્ઞાનનુ શા માટે ? વિજ્ઞાનનાં માધ્યમે થતાં ભાગલક્ષી પુરુષાર્થ જ પ્રાધાન્યપદને વરશે ! ત્યારે મેાક્ષલક્ષી ધર્મ – પુરુષાર્થાંનાં પાયા પર જ મ’ડાએલી આ ક્ષેત્રની અખડ ગૌરવવતી સ`સ્કૃતિ જરૂર લેખમાશે... એમ જરૂર કહી શકાય.... કેમકે આ સ ંસ્કૃતિના મૂલાધાર તરીકે ધર્મ જ સ્વીકારાએલે છે.... ધર્મ અને મેાક્ષને કેન્દ્રમાં રાખીને જ આ`સ`સ્કૃતિની સઘળી ગતિવિધિઓ જોડાએલી છે.... આથી મૂળ-તત્વ જ જયારે નબળું પડે પછી એનાં પર આધારિત તત્વ શી રીતે સબળતા ધારણ કરી શકે? ન જ કરી શકે ને ? અને તે પછી દેશની અને પ્રજાની આદશનીતિ શી રીતે જીવી શકશે ? આ દેશની આ જે આદશ નીતિ છે.... તે તેના સિદ્ધાંત અને આચારાનાં માધ્યમે છે, પણુ માધ્યમ જ જ્યારે માંદુ પડી જાય પછી શું ? એની આદર્શ નીતિ અને આલમ્બનીયતા કેાના આધાર પર ટકી શકશે ? અને નહીં ટકી શકે ત્યારે આ દેશની પણ કેવી દુર્દશા સજાશે ? સવિત આવી દુર્દશાના દૂરીકરણ માટે એક જ ઉપાય આદરવા જોઇએ.... કે જેથી ધર્મ નિરપેક્ષ વિજ્ઞાન ધર્મ-સાપેક્ષ બન્યુ રહે.... !!! વિજ્ઞાન પણ ધર્મ માટે જ છે. આ વાત જ્યારે મજબૂત બનશે ત્યારે જ ઉપરોક્ત દુર્દશાને ટાળી શકાશે. વિજ્ઞાનનુ નિર્માણુ ધર્મ-માટે જ છે, અને ધર્મ પણ વિજ્ઞાનનાં પ્રકાશથી જ સાધ્ય છે, આમ એક બીજાના પૂરક તત્વ તરીકે જ આ બન્નેને સ્વીકાર છે... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy