________________
સર્વસંગ્રહગ્રંથ-ર
૩૧૯
લોકલ એડવાઈઝરી કમિટીમાં ઈન્ડિયન મરચન્ટસના પ્રતિનિધિ તરીકે કાર્યવાહી સંભાળી હતી. દેશભરની વેપાર ઉદ્યોગની સંસ્થાઓ જેવી કે એસોસિએશન ઓફ મરચન્ટ એન્ડ મેન્યુફેકચર્સ એસોસિએશનની પેટા કમિટીના ચેરમેન તરીકે અને પ્રેવીસીઅલ
ઓપરેટીવ એસોસિયેશનની કાર્યવાહી સમિતિના ચેરમેન તરીકે તેઓશ્રીએ કામ કર્યું હતું. સામાજિક ક્ષેત્રે પણ ફાળા અત્યંત પ્રશંસનીય અને નોંધપાત્ર છે. તેમના અંગત પુરુષાર્થ અને લાખો રૂપિયાના દાનથી વિલેપારલેમાં સ્થાપેલ ડે બાલાભાઈ નાણાવટી હેપિટલ જેમાં હજારો દરદીઓ સારવાર લે છે.
શ્રી રતિલાલ છગનલાલ ગાંધી તળાજા પાસેના ખંડેરાના અને પછીથી મહુવાના વતની બનેલા શ્રી રતિલાલભાઈએ કૌટુંબિક જવાબદારી વહન કરવા ૧૯૩૯માં મુંબઈમાં પગ મુક્યો. અને દારૂખાનામાં જ એમ. ઈસમાઈલજી અબ્દલ હુસેનમાં નોકરીથી કારકીર્દી શરૂ કરી. લોખંડ બજારમાં જ્ઞાન અનુભવ મળતા ગયા. ૧૯૪૨ થી આર. રાયચંદને નામે સ્વતંત્ર ધંધે શરૂ કર્યો અને કુદરતે ચારી આપી. ધંધાને ઉત્તરોત્તર વિકાસ થયો. મા ટુંગા મૂર્તિ પૂજક તપ ગ૭, મહુવા યશવિજય જૈન બાલાશ્રમ, મહુવા યુવક સમાજ, માટુંગા ઘધારી જૈન મિત્ર મંડળ, મહુવા જૈન મંડળ, દારૂખાના આચર મરચન્ટએસ. વિગેરેમાંના નાના મોટા અનેક ડોનેશન કર્યા છે. છેલ્ફ ડોનેશન પ્રાથમિક શાળામાં માતબર રકમની દેણગી અને ખંઢેરામાં જૈન દેરાસરમાં પણ સારું એવું દાન આપ્યું. ઘણું સંસ્થાઓ સાથે આજે પણ તેઓ સંકળાયેલા
વંતુ બની રહ્યું છે. મૂળ તેઓ ચુડાના વતની છે. શ્રી નાગરદાર' અમુલખ કોઠારીને ત્યાં વીંછિઆ ગામમાં જુલાઈ ૧૯૪૦ માં તેમને જન્મ થયો. ઈન્ટર સાયન્સ સુધી અભ્યાસ અમદાવાદમાં કર્યો. ત્યારબાદ વલ્લભ વિદ્યાનગર આણંદમાં (B. E. Civil) ને અભ્યાસ પૂર્ણ કર્યો અને સિવિલ એન્જિનિયર થયો. પૂ. માતુશ્રી હીરાબહેનના સંસ્કારી સિંચનનું અમપાન કરેલ રપ વહાલય પુત્રે જરૂરી વ્યવહારિક શિક્ષણ લઈને ( IS. E. (ivil) સને ૧૯૬૬ ના અઝિાદીપ ૧૫ ઓગસ્ટે મેહમયી મુંબઈ મહાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રારંભમાં બિલ્ડિંગ ક-કશની લાઈનમાં સર્વિસમાં જોડાયા, પરંતુ તેનું સ્વપ્ન તો સાહસિક-યાપારી ઉદ્યોગપતિ બનવાનું હતું. જેથી તેઓ બિલ્ડિર કન્સ્ટ્રકશનની ઈન્ડસ્ટ્રીઝમાં ઝુકાવ્યું. રાજે તેઓશ્રી એ દેવાંગ કરશન કું. મેહુદી બિલ્ડર્સ, એમ. ખ્યાતિ કન્સ્ટ્રકશન , એમ. દેવાંગ પ્રાન્સપોર્ટ કું, ને મુખ્ય સંચાલક છે, અને એક પ્રગતિમાન સફળ કુવાનની કારકિદને વરેલા છે.
કુશાગ્ર બુદ્ધિ, દઢ મનોબળ, સુમધુર સ્વભાવ, વ્યાપારી દક્ષતા, અપ્રતિમ પુણ્ય બળના પ્રતાપે તેઓએ ઝડપથી સિદ્ધિનાં સોપાનો સર કર્યા. જેનો સંકલ્પ દઢ હોય, જયાં નીતિ, નિયમિતતા અને પ્રમાણિકતા હોય તેમજ જેઓ વિકટ પરિસ્થિતિને પણ એળ ગી જવાનું બૈર્ય ધરાવતા હોય તેઓ લમીના લાડીલા થયા વિના રહેતા જ નથી. અને ભાગ્યદેવીએ તેમના ઉપર કળશ ઢોળ્યો. તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિ સાધતા જ રહ્યા. અને આ લાઈનમાં તેઓશ્રીએ આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. સુખ વહેંચવાથી સુખ વધે છે, અને દુઃખ વહેચવાથી દુઃખ ઘટે છે.” એ તેમના જીવન મંત્ર છે. એક સજજન માણસમાં લેવા જોઈતા સણોને તેઓશ્રીમાં સંપૂર્ણ સમન્વય થયેલ છે.
અનેક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં તેઓશ્રી રમત-ગમત પ્રવાસ-પર્યટનો યોજવામાં તથા ધાર્મિક સાહિત્ય વાંચનમાં ઊંડી દિલચસ્પી ધરાવે છે.
શ્રી રસિકભાઈની ભાવના, શકિત અને સંપત્તિને લાભ સમાજ અને દેશને લાંબા સમય સુધી મળતું જ રહે તથા તંદુરસ્તી દીર્ધાયુષ ભગવે તેવી પ્રાર્થના સહ અભ્યર્થના....
એક મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માટુંગા જેન વેતામ્બર મૂર્તિ પૂજક
તપગચ્છા સંધ માટુંગા-મુંબઈમાં - ટ્રસ્ટી તથા પ્રમુખશ્રી મહુવા શદ્ધિ જેન બાલાશ્રમ-મુંબઈમાં * પ્રમુખ- શ્રી મહુવા યશવૃદ્ધિ જૈન યુવક મંડળ મુંબઈમાં પ્રમુખ * શ્રી મહુવા જૈન મંડળ મુંબઈમાં પ્રમુખ, શ્રી ઘોઘારી જૈન મંડળ
માટુંગા-મુંબઈમાં 3 ડાયરેક્ટર શ્રી દારૂખાના આચન મરચન્ટ એસોસિએશન લિ.
--મુંબઈ * ઉપ પ્રમુખશ્રી મહુવા યુવકસંધ મુંબઈમાં
ઉપ પ્રમુખશ્રી હુસામી હોડ આયર્ન મરચન્ટ એસોસિએશન મુંબઈમાં તથા ઘોઘારી વિશા શ્રીમાળીની વ્યવસ્થાપક કમિટીમાં તેમની સેવાઓ જાણીતી છે.
શ્રી રસિકલાલ નાગરદાસ કેઠારી શ્રી રસિકભાઈ કોઠારીનું નામ આજે જૈન સમાજમાં ગૌરવ
શ્રી રાયચંદ મગનલાલ શાહ શ્રી રાયચંદભાઈ ભાવનગર શહેરના વતની છે. ચાલીશેક વરસથી મુંબઈમાં આવી વસ્યા છે.
મુંબઈમાં આવીને શ્રી વિજયદેવસૂરસંધ. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા રહ્યા છે. મોદીજી પાઠશાળાના સેક્રેટરી, ગોડીજી જ્ઞાનભંડારના મંત્રી તરીકે તથા શ્રી જૈન સાધાર્મિક સેવા સંધને ટેસ્ટી તથા “ત્રી તરીકે શ્રી વર્ધમાન
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org