________________
૨૬૨
જૈનરત્નચિંતામણિ
વટાવી બે વર્ષમાં તેના મુખ્ય પ્રતિનિધિ બને છે. અને ગણતરીના વર્ષોમાં પેઢીના અગાઉના બધાજ વિક્રમો તોડી આશ્ચર્ય પમાડે તેવી રીતે તેને આર્થિક સંગીત પાયા ઉપર લાવી મૂકે છે.
શહેરની અનેકવિધ આગેવાન સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પોતે ઝંપલાવે છે. તેઓ ભારતીય સંસ્કાઉટસ, સર્વોદય સમાજ, સુભાષ નગર હાઉસીંગ સોસાયટી, ગુજરાતી કેળવણી મંડળ, કોમર્સ ગ્રેજ્યુએટ એસોસીએશન અને પ્રોગ્રોસીવ ગ્રુપ જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા અને પ્રાણરૂપ છે. કેળવણી માટેના ચક્કસ વિચારે અને આદર્શોથી ઘેરાયેલા છે.
બીઝનેસ હેતુસર વિશ્વના બધાજ દેશના પ્રવાસે જઈ આવ્યા છે.
ડોનેશન- ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેટ પ્રોગ્રેસીવ ગ્રુપ, ફ્રેન્ડઝ સોસાયટી, સર્વોદય વિદ્યાથીગૃહ, વિનય મંદિર, માતુશ્રી શીનબાઈ છેડા કન્યાશાળામાં ચાંમશી શીવજી છેડા સર્વોદય સમાજ, રામજી આશર હાઈસ્કૂલ વિગેરે ઉપરોકત સંસ્થાઓ માં સારું એવુ દાન આપી અહભાગી બન્યા છે. પત્રિની
સ્થાનિક લાઈબ્રેરી, હેસ્પિટલમાં અને પોદાર કોલેજમાં તેમને સહયોગ સારે છે.
ભૂતકાળમાં વેસ્ટન ઇન્ડિયન ઈ-મ્યુ. કુ. માં ડાયરેક્ટર હતા. યુનાઈટેડ વેસ્ટર્ન બેંકમાં એડવાઈઝર હતા. ધંધાદારી ક્ષેત્રે ફાયનાન્સ બેંકીગમાં ઈસ્યુરન્સ, ત્રણેયમાં અગ્રીમ સ્થાન ધરાવે
ભાવના છે. આ ત્રીજા મૂળનાયકની પ્રતિષ્ઠા કરાવી લાભ લીધે છે. બાજુ ના શ્રી મુની સુવ્રત સ્વામીની પ્રતિષ્ઠાદિને લાભ ભાવનગર નિવાસી શ્રી પ્રભુદાસ વ્રજલાલે લીધે હતા.
શ્રી કેશવલાલ બુલાખીદાસ સ્થંભન પાર્શ્વનાથની અલોકિક પ્રતિમાના નાવણ જળથી પ. પૂ. આગમ ટીકાકાર અભયદેવસૂરિના કોઢ રેગ નાશ પામ્યા હતાં જે આજે પણ જ્યાં મેજૂદ છે, તે ખંભાત શહેર ભૂતકાલીન અને વર્તમાનકાલીન તીર્થ સ્વરૂપ છે. જે પાવન ભૂમિમાં શેઠ શ્રી બુલાખીદાસ પિતા અને શ્રી ભઠ્ઠીબાઈ માતાની કુક્ષિમાં શેઠ શ્રી કેશવલાલભાઈ છીપમાં મોતી પાકે તેમ જન્મ ધારણ કર્યો. માતા-પિતાના સૌથી નાના ચોથા નંબરના પુત્ર હતા. તેમણે તેમને જીવનમાં અનેક તડકા-છાંયા વેઠી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમ મુંબઈ ખાતે કાપડના ધંધામાં આગળ વધ્યા અને દિનપ્રતિદિન દેવગુર ધર્મને સન્મુખ રાખી ખૂબજ અન્યુદય પામ્યા. તેઓશ્રીના સહચારિણી ધર્મપત્ની શ્રીમતિ લલિતાબહેન તેમને દેવગુરુ ધર્મ આરાધનામાં અનેક રીતે પ્રેરણારૂપ બન્યા હતા. શેઠ શ્રી કેશુભાઈ ધંધામાં આગળ વધ્યા એટલું જ નહિ ધર્મકાર્યોમાં પણ ખૂબજ આગળ વધ્યા અને જિનેશ્વરભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધર્મક્રિયાઓમાં રક્ત સાથે તેમને અવિરત દાનપ્રવાહ પણ ઘણેજ અનુમોદનીય બન્યો. ખંભાતના શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતાને વ્યવસ્થિત બનાવવામાં તેમને અજોડ ફાળા છે. શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટ મુંબઈ, શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર પાલીતાણા, શ્રી જૈન બાલાશ્રમ પાલીતાણું, શ્રી શકુંતલા કન્યાશાળા મુંબઈ વિ. મોટી મોટી સંસ્થાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા બજાવી છે. ખંભાતમાં તેઓશ્રીના માતુશ્રીના નામે શ્રી ભઠ્ઠીબાઈ સ્વાધ્યાય સંસક પાકૃત પાઠશાળા અને પ્રેરણારૂપ તેમના ધર્મપત્નીના નામે શ્રી લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિર વર્ષોથી ચાલે છે. જેમાં સેંકડો સાધુસાધ્વીજી, મ. સાહેબ અને હજારોની સંખ્યામાં બાલક-બાલિકાએ, બહેને એ લાભ લીધે છે. પોતાના સાધાર્મિક માટે બહુમાનપૂર્વક દાનને પ્રવાહ અવિરત વહેવડાવતા રહ્યા છે. તેમને પરિવારમાં ધમિનિક ચાર પુત્રો, પુત્રી, પુત્રવધુઓ છે. આ વિશાળ પરિવાર, તેમના પગલે ચાલી વ્યવહારિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીના માર્ગદર્શનપૂર્વક સેવા બજાવે છે. આવા અદિતિય પુરુષોત્તમના વર્ણન અન્ય ભાવુકોને અનુમોદનનો વિષય બને એ જ આ ટ્રેક જીવન આલેખનનો આશય છે.
શ્રી કેશવલાલ નાનચંદ દેશી સેવાપ્રિય અને સૌજન્યશીલશ્રી કેશવલાલભાઈનું મૂળ વતન ભાવનગર પાસેનું વરલ ગામ. વર્ષો પહેલાં ધંધાથે મુંબઈ આવી કાપડના વેપારમાં પૂ. પિતાશ્રી સાથે જોડાયા, ત્યારબાદ મેસર્સ
શ્રી કીર્તિભાઈ એમ. વોરા ભાવનગર વિદ્યાનગરમાં નૂતન જિનમંદિર નિર્માણ થતા પૂજ્ય આચાર્યશ્રી વિજય મેરૂ પ્રભ સૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ચિત્ર વદ ૭ થી વૈશાખ સુદ ૩ સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવને વિશિષ્ટ રીતે ધર્મમોત્સવ ઉજવાઈ ગયો.
ધર્માનુરાગી કીતિફુમાર મણીલાલ વોરા (એડવોકેટ) તથા તેમના ધર્મપત્ની હીનાબહેન રાજપરાવાળા (હાલ ઘાટકોપર) એ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રભુ પ્રતિષ્ઠાને આદેશ લઈ નાની ઉંમરમાં પોતાની કમીનો ધર્મ માગે સારો સદુપયોગ કરેલ છે. અંજન શલાકામાં ભગવાનના માતા-પિતા થવાને લાભ લેવા સાથે દ્વાર ઉઘાટન, શ્રી અષ્ટોતરી શાંતિ સ્નાત્ર, હાથી ઉપર બેસીને વષીદાન, સાધામિક, વાત્સલ્ય આદિ વિવિધ લાભો લઈ જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી કીર્તિભાઈના માતુશ્રી તથા બહેને દીક્ષા લીધી છે અને હાલ શાસન સમ્રાટશ્રીના સમુદાયમાં પૂ. ઉદ્યોત યશાશ્રીજી અને પૂ. તરૂણુયશાશ્રીજી તરીકે છે. કીર્તિભાઈને મૂળનાયક પ્રભુજીની એવા ૨૪ પ્રતિમાજી ની, પ્રતિષ્ઠા કરાવવાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org