SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1107
Loading...
Download File
Download File
Page Text
________________ સ સગ્રહગ્ર થ–ર ‘રાયચ’દભાઇનાં કેટલાંક સ્મરણા’ લે. ગાંધીજી. બીજું પરિવર્તન ઈ. સ. ૧૯૩૪માં શ્રી કાનજી સ્વામીએ સ્થાપેલા પ'થથી આવ્યું. મૂળ સૌરાષ્ટ્રના ઉમરાળાના શ્રી કાનજી સ્વામીએ સ્થાનકવાસી ફિરકાના ત્યાગ કરીને એક સ્વતંત્ર ફિરકાની રચના કરી; અને એનુ' છેવટનું રૂપાંતર દિગમ્બર સĆઘરૂપે થયું. મધુર વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કાનજી સ્વામી સેાનગઢમાં રહેતા હતા. નિશ્ચયનય તરફ તેમના વિશેષ ઝોક હતા અને કુંદકુંદાચાના સમયસાર ” અને ‘ પ્રવચનસાર 'માં નિશ્ચયનય પર તેઓ વિશેષ ભાર આપતા હતા. ઉપદેશેલ ત્રીજી મહત્ત્વની ઘટના એ તેરાપંથનું રૂપાંતર છે. આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સઘની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનાપાસનાને સક્રિય મહત્ત્વ આપ્યુ તે મૂલ્યવાન અને અનુકરણીય ઘટના છે. પેતાના શ્રમણ – શ્રમણી સંઘમાંથી એમણે સંસ્કૃત પ્રાકૃતના ઉત્તમ વિદ્વાના આપ્યા. તેમાંય યુવાચાય મહાપ્રજ્ઞ ( પૂના મુનિ નથમલજી)નુ મૌલિક ચિંતનપ્રધાન અને આત્મભાવપ્રેરક સાહિત્યનું વિપુલ સર્જન તા વિશેષ નાંધપાત્ર ગણાય. આ બધુ જોતાં એમ લાગે કે તેરાપથના કાયાપલટ જ થઇ ગયા છે. આચાર્ય શ્રી તુલસીની વિશેષતા એ કહેવાય કે એમણે પેાતાના પથથી અળગા થવાને બદલે પથને સાથે લઈને ક્રાંતિ કરી. સાધ્વીઓમાં અભ્યાસ વધારીને તેમને વદુષી બનાવી. સાધ્વી અને શ્રાવિકા વચ્ચે ‘સમણીની એક નવી કોટિની રચના કરી જે સાધુત્વની મજબૂત પીઠિકા બની રહે, છેલ્લાં એક સેા વર્ષની ધર્મપ્રવૃત્તિ પર નજર કરીએ તા એમ લાગે છે કે દાનના પ્રવાહ જેટલા દેરાસરા અને ધર્માત્સવા તરફ વળ્યા છે, તેટલા કેળવણી કે સમાજ Jain Education International ૧૬૫ કલ્યાણનાં ક્ષેત્રામાં વહ્યો નથી અને સાર્વજનિક સેવાની ભાવનાની પૂરી ખિલાવટ થઈ નથી. હજી વિપુલ જૈન સાહિત્ય ગ્રંથભડારા અને હસ્તપ્રતામાં ગુપ્ત રહેલુ છે. એના અધ્યયન, સંશાધન અને પ્રકાશન માટે વધુ પ્રયનાની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસનું વહેણ પાતળુ' થતુ જાય છે તે પણ ચિંતાજનક બાબત ગણાય. તિથિના વિવાદો ચાલુ છે, જે સકુચિત્ત વૃત્તિ અને ધ અનેકાંતને ઉપદેશતા આ ધમાં હજી તીર્થ મને ઝનૂનને વકરાવે છે. ધર્મક્રિયા સાથે એની પાયાની ભાવનાઓ જાણવાની આજે ભૂખ જાગી છે અને યુવાનવ વર્તમાન વિશ્વના સંદર્ભીમાં આ ધર્મનાં સત્યાને સમજવા અને પરીક્ષવા ચાહે છે. આજે વિશ્વ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. વિવિધ દેશ, ધર્મ અને વંની પ્રજાએ પરસ્પર ખૂબ નિકટ આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે દુનિયા નાની થતી જાય છે તેની સાથે સત્તાભૂખ, ધનભૂખ અને અહ'તાથી પ્રેરાઈને મોટાં રાષ્ટ્રો એકબીજાને મહાત કરવા હુંકાર કરી રહ્યાં છે. તેને પરિણામે જાણે દુનિયા સનાશને આરે ઊભી રહી હાય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં આજના માનવી વિદ્વેષમાં પૂરાઈ રહેવાને બદલે માનવકલ્યાણને પ્રેરે એવી ધર્મની સંકુચિત માન્યતાએ, સ્થૂળ આચારો ને પરધમ વિચારશ્રેણી કે ભાવનાએ ધર્મમાંથી સારવીને તેને સમગ્ર માનવ–જાતિના ઉત્થાન માટે સમજવા-સમજાવવા ઝંખી રહ્યો છે. એ વખતે જૈન ધર્મ પ્રમેાધિત અહિંસા, સયમ, તપ, અનેકાંતાષ્ટિ, વિશ્વમૈત્રી અને પરમત સહિષ્ણુતા વગેરે શાંતિ ભણી કૂચ કરવામાં મદદ કરી શકે તેમ છે. વર્તમાન ઉચ્ચ આદર્શો નૂતન યુગના માનવીને વિશ્વપ્રેમ અને વિશ્વ સ''માં તેમ જ ત્રણે કાળમાંય કદાચ એ જ તેનું સાકર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy