SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ સ સંગ્રહગ્રંથ–ર ઘણા જૈન ગ્રંથાનું વ્યવસ્થિત સંશાધન અને સ'પાદન થયું. ઇ. સ. ૧૯૦૪માં શાસ્ત્રીય કે ધામિક જૈનગ્રંથા પ્રગટ કરવા સામે વિરોધ થતા હતા, ત્યારે શ્રી નાથૂરામજી પ્રેમીએ હિન્દી ગ્રંથરત્નાકર શ્રેણી દ્વારા મહત્ત્વના ગ્રંથા પ્રગટ કર્યા અને ‘જૈન હિતેષી ’અને જૈન મિત્ર'નુ' સંપાદનકાર્ય કયુ. એમણે ત્રીસ જેટલા ગ્રંથાની રચના કરી. શ્રી વિજયધસૂરિજીએ બનારસમાં સ્થાપેલી ચશેાવિજય જૈન સ`સ્કૃત પાઠશાળા પાસેથી શ્રી યશાવિજયજી ગ્રંથમાળા ઉપરાંત ગુજરાતને ત્રણ વિદ્વાના મળ્યા. દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી પં. સુખલાલજી, જૈન પ્રાકૃત ગ્રંથેાના સંશેાધક ૫. બેચરદાસજી અને ૫, હરગેાવિદાસ શેઠ. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાના આ સમય હતેા. આ અરસામાં જ સ્થપાયેલા બનારસના સ્યાદ્વાદ મહાવિદ્યાલયે દિગમ્બર સપ્રદ્યાયના વિદ્વાના તૈયાર કરવાનું ઘણું મેટું કામ કર્યું. આ સદીમાં પુરાતત્ત્વીય સ’શેાધન અને પ્રકાશનના ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય થયું છે. રાઈસ ( Rice ) હુલ્લે, કિલ્હાન ( Kielhorn), પીટર્સન (Peterson)ફર્ગ્યુસન (Fergus son) અને બર્જેસે (Burgess) જૈનધર્મના મદ્રિા, શિલાલેખા અને હસ્તપ્રત વિશે સશેાધન કયું. મથુરાના કંકાલી ટીલાના ઉત્ખનનમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મ વિશેની પુરાતત્ત્વની ઉત્તમ સામગ્રી મળી. આની સાથેાસાથ જૈન ઇતિહાસની કેટલીક મહત્ત્વની કડી પણ હાથ લાગી, જ્યારે જે સનું સચિત્ર પુસ્તક · Temples of Satranjaa ' સીમાચિહ્નરૂપ ગણી શકાય. ૧૬૧ મુનિશ્રી ચતુવિજયજી, ડૉ. એ. એન. ઉપાધ્યે, ૫. કૈલાસચંદ્રજી, ડૉ. ઉમાકાંત શાહ, શ્રીચંદ્ય રામપેારિયા, અમરમુનિ, ડો. હીરાલાલ જૈન, ડૉ. જગદીશ જૈન વગેરેએ જૈન ધર્મ અને સાહિત્ય વિશે બહેાળા પ્રમાણમાં શેાધખાળ કરી. આગમસ શેાધનમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ ખૂબ સ`ગીન અને સમૃદ્ધ કાર્ય કર્યું.. Jain Education Intemational આ સાહિત્યિક સ`શેાધનના કામાં શ્રી મેાહનલાલ દલીચંદ્ર દેસાઈ ના ફાળા અવિસ્મરણીય રહેશે. ‘ જૈન ગુર્જર કવિઓ’ ના ત્રણ ભાગમાં દુર્ગમ હસ્તલિખિત ભડારામાં રહેલ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનું ઊંડું સ`શેાધન કરીને એમણે જે કાર્ય કર્યુ છે તેને શ્રી કૃષ્ણલાલ મા. ઝવેરીએ યથાર્થ રીતે મહાભાત ગ્રંથ ( Magnum opus) તરીકે વર્ણવ્યું છે. એ જ રીતે એમણે રચેલ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' નામે દળદાર અને માહિતીના ખજાનારૂપ ગ્રંથ આજે પણ એટલેા જ મહત્ત્વના અને ઉપયેાગી લેખાય છે. સિધી ગ્રંથમાળા, પૂજાભાઈ ગ્રંથમાળા, સુરતનુ દેવચ’દ લાલભાઈ પુસ્તકાહારક ક્રૂડ જેવી સસ્થાઓ દ્વારા પણ જૈન સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે. ગુજરાત પુરા તત્ત્વમદિર જૈનવિદ્યાનાં ખેડાણમાં મહત્ત્વનું કામ કર્યું છે. નામે ૧૭૦ પ્રાકૃત ગાથા સિદ્ધસેન દિવાકરની ‘ સન્મતિ તર્ક પર શ્રી અભયદેવસૂરિએ પચીસ હજાર àાકની ‘ વાદમહાવ' નામની ટીકા રચી હતી. આ ગ્રંથ એ જૈનદર્શનના આકર ગ્રંથ છે. આની અનેક હસ્તપ્રત એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ, ૫. બેચરદાસજીના સહકારમાં એનું સપાદન કર્યુ”. દસ વ્યક્તિ પ્રત વાંચે અને ૫. સુખલાલજી એને નિર્ણય કરે. આ દશ્ય જોઇને પ્રા. હન યાકેાખી જેવા વિદ્વાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જૈન ધર્મના સાર રૂપ વિનાબાજીની માંગણીથી સંકલિત કરવામાં આવેલુ‘ પુસ્તક “સમણુ સુત” પણ આ સંદર્ભમાં યાદઆવે. જૈનધર્મના ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશેનું જ્ઞાન વિસ્તાર પામ્યું, એની સાથેાસાથ ઇ. સ. ૧૯૦૬માં ચાકામીએ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રના અગ્રેજીમાં અનુવાદ કરતાં જૈનસિદ્ધાંતની ગવેષણા પણ શરૂ થઈ. ચાકાળીના શિષ્યા કિફૂલ અને ગ્લાઈનાપે આ કાર્ય આગળ ધપાવ્યું. બ્રિંગ, હલ અને ગિરના જેવા અનેક સશેાધકાએ પણ એ કા કર્યું, એમાંય હલે તે જૈન કથાત્મક સાહિત્યનું યથાર્થ અને ગૌરવપ્રદ મૂલ્યાંકન કરવામાં મહત્ત્વનું યેદગદાન કર્યું”. એમણે આવા સાહિત્યના પર્યાલાચનના આધારે બતાવ્યું કે પચતંત્રની મૂળ વાર્તાએ જૈનાની છે. ડો. બ્રાઉનનુ સચિત્ર ‘કાલક કથા ’ અને ‘ઉત્તરાધ્યયન ’ પપ્પુનેધપાત્ર ગણાય. એ પછી ભગવાનલાલ ઇંદ્રજી, ભાઉઢાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, મુનિશ્રી જિનવિજયજી, શ્રી દલસુખભાઈ માલવણિયા, ભાગી-ભાષામાં લાલ સાંડેસરા, અગરચંદજી નાહટા, ડૉ. રમણલાલ ચી. શાહ, મુનિ શ્રી જંબુવિજયજી પ`, લાલચંદ ગાંધી, પ. હીરાલાલ સિકદાસ કાપડિયા, શ્રી મોતીચંદ કાપડિયા, ૬. પ્રેમી અભિનંદન ગ્રંથ, પ્રકાશક : પ્રેમી અભિનંદનગ્રંથ સિમાંત જે ૨૧ સાત ભાગમાં પ્રગટ થયેલા · અભિધાન રાજેન્દ્ર કાશ’૭ આગમસાહિત્યના સંચયરૂપ પુસ્તક ગણાય. આમાં શ્રી રાજેન્દ્રસૂરિએ આગમા, ભાષ્યા, નિયુક્તિએ વગેરે પ્રાચીન પ્રાકૃત ગ્રંથનું દોહન કરીને શબ્દસંગ્રહ કર્યાં. પ્રત્યેક પ્રાકૃત શબ્દની આગળ સંસ્કૃત પર્યાય મૂકયો અને અતિવિસ્તારથી સંસ્કૃત ભાષામાં એની સમજૂતી આપી. જ્યારે ગુજરાતીમાં શતાવધાની પૂ. મુનિશ્રી રત્નચંદ્રસ્વામીએ શબ્દસંગ્રહ આપ્યા જેમાં અર્ધમાગધીમાંથી ગુજરાતી સંક્ષિપ્ત અર્થ આપવામાં આવ્યા છે. એમણે • જૈનાગમ ૭. ‘ અભિધાન રાજેન્દ્ર કાશ' પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ. ૮. ‘જનાગમ શબ્દસંગ્રહ ’ સ’પા. ૫. મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામી, પ્રકાશક : સંઘવી ગુલાબચંદ જસરાજ, લીબડી, પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy