________________
સવ સગ્રહુમ થ–૨
લક્ષ્મીના સુંદર સર્વ્યય કર્યાં. શા મેાતીચંદ (માતીશા ) આ જ સમયમાં પંજાબમાં આત્મારામજી (વિજયાનtઅમીચંદે સ’. ૧૮૮૫માં ભાયખલા ( મુંબઈમાં ) અને સંસર) થયાં. રાજેન્દ્રસૂરિના તેમની સાથે પત્રવ્યવહારથી ૧૮૯૦માં પાંજરાપેાળ, લાલબાગ ( મુંબઈ )માં સંબધ હતા. પંજાબ ઉપર આત્મારામજીનું તેા ઋણુ છે જ. વીસમી સદીના સમગ્ર જૈન સમાજ તેમના ઋણી રહેશે.
જૈન
દેરાસરો બંધાવ્યા.
સ. ૧૮૭૪માં અમદાવાદ અંગ્રેજોના તાખામાં આવ્યું. આ શાસન દરમિયાન પ્રસિદ્ધ શાંતિદાસ શેઠના વશ જ શેઠ હેમાભાઈ એ ધાર્મિક સખાવતા ઉપરાંત સાર્વજનિક સખાવતા પણ લાખા રૂપિયાની કરી. અમદાવાદની ગુજરાત કૅલેજ, ગુજરાત વર્નાક્યુલર સેાસાયટી, હઠીસિંગ પ્રેમાભાઈ હાસ્પિટલ વગેરે શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં હેમાભાઈ અને તેમના પુત્ર પ્રેમાભાઈના પ્રશસ્ય દાનાની સુગ'ધ ભળેલી છે.
શિક્ષણ અને આરાગ્યધામેાના ક્ષેત્રે દાન દેવાના પ્રવાહ આ સદીથી શરૂ થયા તે આજ પર્યં ́ત ચાલુ છે. સ. ૧૯૦૦ થી ૨૦૦૦
જનસંસ્કૃતિએ વિક્રમની આ ૨૦મી સદીમાં વિરાટ છલાંગ ભરી છે. આ છલાંગની વાત કરીએ તે અગાઉ સદીના પૂર્વાના ઉલ્લેખનીય પ્રાતઃસ્મરણીય શ્રમણેાને ચાદ્ય
કરી લઈ એ.
સદીના પૂર્વાર્ધ આપણને અધ્યાત્મયાગી ચિદાનજી આપ્યા છે. એવા જ બીજા અધ્યાત્મયાગી હુકમ મુનિ [ સ્વ. ૧૯૪૮ ] થયાં. અમૃતવિજય, જશવજય, રવિજય, દયાવિજય, ખેાડીદાસ આદિના સ્તવના આજે પણ ઉપાશ્રય દેરાસરામાં ગૂંજે છે.
પરંતુ આ પૂર્વાની સર્વોત્તમ અને સર્વોચ્ચ દેણગી એટલે વિજયરાજેન્દ્રસૂરિ [ જન્મસ. ૧૮૮૩ઃ સ્વઃ સ ૧૯૬૩] તેમણે ૭૦૦ સ્થાનકવાસી પરિવારને મંદિરમાગી.
બનાવ્યા.
સ. ૧૯૩૩માં જાલેારના કુમારપાળ રાજાએ કરાવેલ મંદિરના જિર્ણોદ્ધાર કરાવ્યા, સં. ૧૯૫૯માં આહારમાં મોટા જ્ઞાનભડાર કરાવી તેમાં હજારા હસ્તલિખિત અને મુદ્રિત થાના સંગ્રહ કરાવ્યા. તેમણે જુદે જુદે સ્થળે મળીને ૨૨ અંજનશલાકા કરી.
સાહિત્યક્ષેત્રે અધિાન રાજેન્દ્ર કાષ ’ એ તેમનુ' અનુપમ અને અદ્વિતીય પ્રદાન છે. સ. ૧૯૪૬માં તેમણે આ કોષનું કામ પ્રારંભ્યું. સાત ભાગમાં અને દશ હજાર પાંચસે છાસઠ [ ૧૦,૫૬૬ ] પૃષ્ઠોમાં પ્રકાશિત આ કોષ વિશ્વકાષ સમાન છે. સં. ૧૯૬૦માં આ કાષ પૂર્ણ થયા. આ ‘વિશ્વકાષ’માં જૈનાગમાના એવા એક પણ વિષય નથી કે જેના સમાવેશ ન થયેા હાય. ૬૦ હજાર શબ્દોનું તેમાં સકલન છે. આ શબ્દોની તેમાં વ્યાખ્યા અને વ્યુત્પત્તિ અપાઈ છે.
૧૦
Jain Education International
૭૩
સ'. ૧૯૫૦માં ચિકાગેામાં સર્વ પ્રથમ વિશ્વધર્મ પરિષદનું આયેાજન થયું. આયેાજકાએ જૈનધર્મના પ્રતિનિધિ તરીકે આત્મારામજીની પસ'નૢગી કરી. તેમને ચિકાગેા પધારવા નિમંત્રણ માકલ્યું. આચાય શ્રીએ પ્રચંડ વિરાધના સામના કરીને, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પોતાના આશીર્વાદ આપીને માકલ્યા. આ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યુ હતું. આ બન્ને વકતાએ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જયડ'કા વગાડયો.
શ્રી વીરચંદ ગાંધીના પ્રભાવક અને ગભીર પ્રવર્ચનાથી અંગ્રેજોને જૈન ધર્મના સર્વ પ્રથમ પરિચય થયા. તેમના આ વિદેશ પ્રવાસથી જૈન સંસ્કૃતિએ એક વિરાટ છલાંગ ભરી. તેનું પરિણામ એ આવ્યું કે અનેક અંગ્રેજી વિદ્યાના જૈન ધર્મના અભ્યાસ માટે હિંદુસ્તાન આવ્યા અને જૈનધર્મના વિદ્વાન બન્યા.
છેલ્લા અઢીસા વરસમાં શ્રુતાભ્યાસ નહિવત્ બની ગયા હતા તે આચાર્ય શ્રીથી પુનઃ શરૂ થયે. તેએ પાતે પણ બહુશ્રુત હતા. તેમના ‘અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ તેમના સર્જનાના મુકુટમણ ગ્રંથ છે. હા, તેમની જ ક્રાન્તાષ્ટિથી જૈન ધર્મને આધુનિકતાના નવા વળાંક મળ્યા. જૈન શાળા, જૈન કાલેજો, વિદ્યાલયેા એ તેમની દૂરદેશીના સુફળ છે.
શ્રીમદ્ રાજચંદ્રે પણ આ સદીના એક આદરણીય વિભૂતિ હતા. મહાત્મા ગાંધીજીના એ ગુરુ હતા. અહિંસાના પાઠ ગાંધીજી તેમની પાસેથી શીખ્યા અને ગાંધીજીએ રાત્રિèાજન, કંદમૂળ વગેરે સ્થૂળ બાબતાની અહિંસાને જીવનના તમામ ક્ષેત્રામાં સર્વવ્યાપી બનાવી.
પાશ્ચાત્ય સંસ્કૃતિની ઘેરી અસર જૈન સંસ્કૃતિ ઉપર પણ પડી. પ્રેસ અને પ્લેટફામ આપણે જનાએ પણ અપનાવ્યા. ૧૯૩૨માં ભીમશી માણેકે જન ગ્રંથા છપાવવાના શુભારંભ કર્યાં.
સદીના પૂર્વાધમાં સ. ૧૯૨૮-૨૯માં જૈન દ્વીપક ' સ’. ૧૯૩૨માં ‘જૈન દિવાકર’, સં. ૧૯૩૩માં ‘ જૈન સુધારસ ’ સ. ૧૯૪૧માં ‘જૈન ધર્મ પ્રકાશ! સ. ૧૯૪૫માં વા. મા. શાહનુ` ‘ જૈન હિતેચ્છુ ’ આદિ પા ( મેગેઝિન ) પ્રકટ થયાં. આમાં જૈન ધર્મ પ્રકાશ ’ આજે ૯૭ વરસે પણ ચાલુ છે. અને સદીના ઉત્તરાર્ધમાં સ. ૧૯૫૯માં શરૂ થયેલ ‘જૈન’
સાપ્તાહિક પણ આજે ચાલુ છે.
સ. ૧૯૩૮માં સુ’બઈમાં જૈન એસેાસીએશન એક્
For Private & Personal Use Only
www.jainelibrary.org