________________
૯૧૦ ]
Jain Education International
[ શાસનનાં શ્રમણીરત્નો
દાદા ગુરુની ભક્તિ કરતાં લબ્ધિ-કૃપા-ફળ પાયા રે સુવ્રતા ગુરુના ચરણે, શુદ્ધ ચારિત્ર દીપાયા રે રત્નત્રયી ત્રિવેણી સંગમ, પુત્રીઓ શાસન ચરણે,
શાસન કેરો નાદ....૪
શ્રદ્ધા સમર્પણ ભક્તિ ભાવે, ગુરુ હૃદયે બિરાજે રે ગુર્વિજ્ઞા જીવન કુરબાની, શાસન જેના શ્વાસે રે, ગુરુ વિક્રમને ધ્યાતા ધ્યાતા, વિક્રમ ભૂમિ પાયા રે, શાસન કેરો નાદ....૫
સ્નેહની જાણે સરવાણી, માતૃહૃદયા ભાવે રે નાની નાની બાલસાધ્વી, શુદ્ધ સંયમી પલાવે રે કડક હતાં પણ મુક્તિ સડકે, સૌને જાયે દોરી રે
શાસન કેરો નાદ....૬
તપના રાગી વળી તપસ્વી, સૌને આગે બઢાવે રે જાદુ ભર્યું જેના હાથોમાં પથ્થર પણ પચી જાવે રે તપશ્ચર્યાનો ડંકો વાગ્યો, સર્વોદયના નામે રે
શાસન કેરો નાદ....૭
ચલાવે રે
ભૂલ લાગે શૂલ જેવી, જરા નહિ નિર્પક્ષી નિસ્પૃહી ગુણે, પ્રમાદ નહિ ભીમ-ક્રાન્ત ગુણે જે સોહે “મા”ની ખોટ ના સાલે રે
જ્યાં ફાવે રે
શાસન કેરો નાદ....૮ અજબ મમતા ગજબ સમતા, ચાહે નહિ કોઈ અણગાર રે સર્વોદય વાડીનાં ભૂલકાં, “મા”ની જેમ વળગે રે “મા” વિના બાલુડાંની, કોણ કરે રખવાળી રે
શાસન કેરો નાદ....૯
ગુરુ વિક્રમના ભાવ અમૂલા, અર્પી ભાવ સમાધિ રે ધન્ય છે રાજા લાડીલા, મા'ની જેમ પાલીને પુત્ર મળો તો આવા પનોતા, થાયે જયજયકારી રે
For Private & Personal Use Only
શાસન કેરો નાદ....૧૦
ઉવસગ્ગહરં એક જ રટતાં, ચાલ્યાં યાત્રા કરવાને સહુની પહેલાં જાવા જાણે, દોટ મૂકી છોડી અમને સર્વોદય બાલકના ભાવો, દેવ બનીને પૂરજો રે
શાસન કેરો નાદ....૧૧
www.jainelibrary.org