________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ col બનારસ જતાં પૂ. રાજેન્દ્રશ્રીજી મ.નાં શિષ્યા પડી ગયાં તો મલમ લઈને પોતે ત્યાં પહોંચી ગયાં અને જાતે લગાવી આપ્યો.
સાધ્વીઓને ઇજેકશન પણ આપે. પણ અસ્વસ્થતાનો અનુભવ થાય તો સૌ પૂછે “ મીરન! dવ યા કરના....? દ્રવ્ય-દવા એટલું જ નહીં પણ ભાવદયા ય બતાવે. ઢીલાશ તો જરાય પસંદ નહિ.
“શાસનપ્રેમ વગર તો યોગ્યતાનો અભાવ...” આ તેમનો મુદ્રાલેખ. શાસનના ખાતર પોતાના પ્રાણથી પણ અધિક પ્યારને છોડવામાં તેઓ મહત્તા માણે તેથી જ આ વિષમ કાળમાં પણ તેમણે પંદર સાધ્વીનું એક શાસનના અંગ જેવું યુવાન મંડળ તૈયાર કર્યું છે. દીક્ષાર્થી બેનોને પણ સુંદર તાલીમ આપે છે.
સાચે જ આ સાધ્વીમાતા લોકમાતા નદી કરતાં અલૌકિક છે. જેમ નદી સદા વહ્યા કરે છે પણ..બેય વિના....ત્યારે આ સાધ્વીમાતા સદા કાર્યરત રહે છે, પણ મોક્ષપ્રાપ્તિના લક્ષ્મપૂર્વક
આ સાધ્વીમાતાનાં સેવારૂપ જલપાન કરી અનેક જીવો મિથ્યાત્વનો તાપ દૂર કરી રહ્યાં છે..... આ સાથ્વીમાતા તે સંઘયાત્રામાં શ્રાવિકાસંઘના નિશ્રાદાતા પૂ. સા.સર્વોદયાશ્રી મ. [શ્રી સમેતશિખર મહાતીર્થ યાત્રા સંઘ સ્મૃતિ ગ્રંથ–પાના નં. પપમાંથી ઉધૂત કરેલ છે.]
શ્રી સર્વોદય શ્રદ્ધાંજલી ગુરુગુણ ગીત
રચયિતા વાચ-શિશુ અતિપઘા (૧) રાગ-આઓ બચ્ચે ધન્ય ધન્ય ઓ સર્વોદયાશ્રી, સ્વર્ગે સિધાવી ગયાં શાસન કરો નાદ ગજાવી, મૃત્યુને જે જીતી ગયાં
જેને જયતિ શાસન જેને જયતિ શાસનમ્.૧ જન્મભૂમિ લીંબડી સુહાવે, ભૂરિ મતકુક્ષિ દીપાયા પિતા સોમ કુલે દીપિકા, શાન્ત નામે જે ફુલરાયા હસતાં રમતાં સહુને ગમતાં, યૌવનવયને પાયા
શાસન કરો નાદ...૨ સાસુ મલિયાં ચંદનબેન, ધર્મે જે રંગાયાં રે, રામ ગુરુના ધર્મોપદેશે, ત્યાગધર્મને પાયા રે, સર્વનો ઉદય કરવાને સર્વોદય પંકાયાં રે
શાસન કેરો નાદ....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org