________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૬૩ વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૧૮, નવપદજીની ઓળી, અક્ષયનિધિ, વર્ષીતપ, સિદ્ધાચલ તપ, ૧૧ ઉપવાસ.
૮. સાધ્વીશ્રી સૌમ્યવ્રતાશ્રીજી :- સિદ્ધાચલનાં છઠ્ઠ, અટ્ટમ, ૧૬ ઉપવાસ, ઉપધાન ત્રણે, વર્ધમાન તપની ઓળી ૧૪.
૯. સાધ્વી શ્રી શુચિપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૯, ૧૭, ૩૧, પાંચમ, દશર્મ, વર્ષીતપ, સિદ્ધિતપ, ઉપધાન, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૭ ઓળી, ઉપધાન.
૧૦. સાધ્વી શ્રી રમ્યધર્માશ્રીજી :- ઉપવાસ –૮, ૧૬, ૩૦, ઉપધાન ત્રણે, અક્ષયનિધિ ચાર, વર્ષીતપ બે, શ્રેણિતપ, ચત્તારિ અટ્ટ દસ દોય, નવપદજીની ઓળી ૧૧, વીશ સ્થાનક, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, વર્ધમાન તપની ઓળી પ૬, સિદ્ધિતપ, ગૌતમસ્વામિનાં છ૪, ૧૩ કાઠિયાનાં ૧૩ અટ્ટમ, દિવાળીનાં ૯ છઠ્ઠ.
૧૧. સાધ્વીશ્રી સૌમ્યવર્ણાશ્રીજી :- ઉપવાસ ૮ તથા ૯ ઉપવાસ છ'રી પાળતા સંઘ સાથે, માસક્ષમણ, ઉપધાન બે, પાંચમ, દશમ, પૂનમ, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૨, નવપદની ૯ ઓળી, એક ધાનની અલૂણી.
૧૨. સાધ્વીશ્રી અભિવર્ષાશ્રીજી :- ઉપવાસ :-- છ'રી પાલિત સંઘ સાથે ૮ ઉપવાસ ૩૦, ઉપધાન બે, પાંચમ, દશમ, એકાદશી, વશ સ્થાનક, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૬, નવપદજીની ૯ ઓળી, એક ધાનની અલૂણી.
૧૩. સાધ્વીશ્રી પ્રિયવર્ષાશ્રીજી :- માસક્ષમણ, ઉપધાન, પાંચમ, દશમ, એકાદશી, કષાયની ઓળી, અક્ષયનિધિ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૭ ઓળી.
૧૪. સાધ્વી શ્રી વિપુલ પ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ - ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, કર્મસૂદન, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૩ ઓળી, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ છે. ઉપધાન બે.
૧૫. સાધ્વી શ્રી ચારુધર્માશ્રીજી :- ઉપવાસ :- ૮ (બે વાર) ૧૩, ૧૮, ઉપધાન, નવપદજીની ઓળી, વીશ સ્થાનક, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, અક્ષયનિધિ, વર્ધમાન તપની ૪૦ ઓળી, બે વર્ષીતપ, એકાંતર ૫૦૦ આયંબિલ, ક્ષીરસમુદ્ર, સિદ્ધગિરિ તપ, અષ્ટાપદની ઓળી, ગૌતમ પડવા.
૧૬. સાધ્વી શ્રી કલ્પયશાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, નવપદજીની ઓળી, ઉપધાન, સિદ્ધિતપ, બે વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૦.
( ઉપરનાં ૧ થી ૧૬ નંબરનાં લગભગ બધાં સાધ્વીજીને નવાણું થઈ ગયેલ છે. તેમ જ છઠ્ઠ કરીને સાત યાત્રા પણ ઘણાંને થયેલ છે. )
સાધ્વીશ્રી ગુલાબશ્રીજી :- ઉપવાસ – ૮ (૧૪ વાર), ૧૬, ૩૦, વર્ધમાન તપની ઓળી ૫૧, નવપદજીની ઓળી ૧૧૧, ૧૩ કાઠિયાનાં ૧૩ અટ્ટમ, કર્મસૂદન, દોઢમાસી, બે-માસી, ચારમાસી, બે છ-માસી, વીશ સ્થાનક, ૧૦૦ આયંબિલ, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, છઠું જિન કલ્યાણક તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org