________________
૮૬૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સાધ્વી શ્રી ચારિત્રરસાશ્રીજી :- વર્ષીતપ, માસક્ષમણ, એકાંતરા પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૬ ઓળી.
સાધ્વીશ્રી પીયુષરસાશ્રીજી :- વર્ષીતપ, માસક્ષમણ, વશ સ્થાનક ચાલુ, વર્ધમાન તપની ૨૪ ઓળી, પાંચમ, દશમ, નવપદજીની ઓળી.
૧. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી :- ઉપવાસ :-૮, ૧૬, સિદ્ધિતપ, ક્ષીર સમુદ્ર, વીશ સ્થાનક, કલ્યાણક તપના ૧૨૦ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, બે ઉપધાન, વર્ધમાન તપની ઓળી ૮૭, કર્મસૂદન, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, બે વર્ષીતપ, સિદ્ધગિરિ તપ, અક્ષયનિધિ, ચાર ગૌતમ પડવા.
૨. સાધ્વીશ્રી હર્ષપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ ૮, ૧૧, ૧૬, ૩૦, સિદ્ધિતપ, ક્ષીરસમુદ્ર તપ, બે ઉપધાન, બે વર્ષીતપ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૬૪, નવપદજીની ઓળી, કર્મસૂદન, સિદ્ધગિરિ તપ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ.
૩. સાધ્વીશ્રી પૂર્ણયશાશ્રીજી :- ઉપવાસ ૮, ૧૬, શ્રેણિતપ, બે વર્ષીતપ, પાંચમ, દશમ, તેરસ, કલ્યાણક, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦ ઓળી, ઉપધાન એક.
૪. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી :- ઉપવાસ – ૧૫, ૧૬ બેવખત, ૨૧, ૩૦, ૩૧, ૪૫ ઉપવાસ, વર્ધમાન તપની ચાલ ૮૨મી ઓળીમાં, અઠ્ઠાઇ ૩૧, અટ્ટમ, ૧૦૮; શંખેશ્વરનાં છઠ્ઠ ૨૨૯, વર્ધમાન તપની ૧૪૪ ઓળી, ઉપધાન ૩, અક્ષયનિધિ ૪, શ્રેણિતપ, સિદ્ધિતપ, ચત્તારિ અક્ર દસ દોય, સમવસરણ તપ, સિંહાસન તપ, ભદ્રતપ, ધન તપ, મહાધન તપ, નરક-નિગોદ નિવારણ તપ, દીક્ષા કલ્યાણક તપ, કેવલજ્ઞાન કલ્યાણક તપ, બે વર્ષીતપ ઉપવાસથી, એક છઠ્ઠથી ચોવિહાર, ૧૧૫ છઠ્ઠ કરી, દર છઠે સાત યાત્રા, ચોવિહાર, ચાર ઉપવાસ કરી ૧૭ યાત્રા; ૧૧ ઉપવાસથી ક્ષીરસમુદ્ર, વીશસ્થાનક, નવપદજીની ૩૧ ઓળી અલૂણી, ૧૧ નવાણું, ૨૦૦ છૂટાં અટ્ટમ, પાંચમ, આઠમ, દશમ, એકાદશી,
નમ, તેર કાઠિયાનાં અઢમ, પખવાસો. પ્રદેશી રાજા તપ. ૧૧ ગણધર તપ, વીશ વિહરમાન તપ, સિદ્ધગિરિ તપ, ત્રણ વખત પચરંગી તપ, કલ્યાણક. ૪૦૦ આયંબિલ સળંગ, ૫૦૦ આયંબિલ સળંગ, કમસૂદન, અષ્ટાપદની ઓળી, ગૌતમ પડવા, રોહિણી, નવકારમંત્રના પદની આરાધના સળંગ ઉપવાસથી, દિવાળીનાં છઠ્ઠ ૯, ગૌતમ સ્વામિનો છઠ્ઠ તપ.
૫. સાધ્વીશ્રી મતિપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ – ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, શ્રેણિતપ, સિદ્ધિતપ, ઉપધાન, કલ્યાણક, બે વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૮૦, વીશ સ્થાનક, નવપદજીની ઓળી.
૬. સાધ્વી શ્રી અક્ષયપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, બે વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૨૯, વીશ સ્થાનક, ચત્તારિ અટ્ટ દસ દોય, સિદ્ધિ તપ, ઉપધાન, કમસૂદન કષાય તપ, નવપદજીની ઓળી.
૭. સાધ્વીશ્રી પીયૂષવર્ષાશ્રીજી :- બીજ, પાંચમ, દશમ, પૂનમ, ઉપધાન, સિદ્ધિતપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org