________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૬૧
સાધ્વીશ્રી મુક્તિપ્રિયાશ્રીજીઃ- ગૌતમ પડવા, પાંચમ, દશમ, એકાદશી, અઠ્ઠાઇ, અક્રમ, ૪૫ આગમ આરાધના, વર્ધમાન તપની તપની ૧૭ ઓળી, વર્ણની ઓળી, અક્ષયનિધિ, વીશ સ્થાનક, પૂનમ, નવાણું, છઠ્ઠુ કરીને ૭ યાત્રા. શત્રુંજયનાં છઠ્ઠ—અક્રમ.
સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી :- પાંચમ, દશમ, એકાદશી, અક્રમ, વર્ધમાન તપની ૨૫ ઓળી, વર્ણની ઓળી, વર્ષીતપ, વીશ સ્થાનક, રતન પાવડી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ.
સાધ્વીશ્રી મૃદુપ્રિયાશ્રીજી :~ ગૌતમ પડવા, વર્ષીતપ, અક્રમ, અઠ્ઠાઇ, ૪૫ આગમ આરાધના, અક્ષયનિધિ, વર્ણની ઓળી, વર્ધમાન તપની ૧૬ ઓળી, નવાણું, છઠ્ઠુ કરીને સાત યાત્રા, પાંચમ, દશમ, પૂનમ.
સાધ્વીશ્રી દિવ્યદર્શશ્રીજી :-- પાંચમ, દશમ, અક્રમ, વર્ધમાન તપની ઓળી ૧૩, વર્ણની ઓળી, વીશ સ્થાનક, અષ્ટાપદની ઓળી.
સાધ્વીશ્રી નિર્મલગુણાશ્રીજી ઉપવાસ :–૩, ૫, ૮, ૯, ૧૭, ૩૦, ઉપધાન ત્રણ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૧૭, નવપદજીની વર્ણની ઓળી, અડદની વર્ણની ઓળી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, અષ્ટ મહાસિદ્ધિ તપ, વીશ સ્થાનક; પાંચમ, દશમ, એકાદશી, ગૌતમ પડવા. સાધ્વીશ્રી ચાવર્ષાશ્રીજી :– ઉપવાસ :–૩, ૫, ૭, ૮, ૧૭, ૩૦, ઉપધાન તપ એક, વર્ધમાન તપની ઓળી ૧૯, નવપદજીની ઓળી, વર્ષીતપ, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, નવાણું, પાંચમ, દશમ, એકાદશી.
સાધ્વીશ્રી ચારુવદનાશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૫, ૭, ૮, વર્ષીતપ, વર્ધમાન તપની ૯ ઓળી, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, પાંચમ, દશમ, એકાદશી, ગૌતમ પડવા, નવાણું.
સાધ્વીશ્રી દમિતાશ્રીજી :- ઉપવાસ :–૮, ૯, ૧૧, ૧૫, ૩૦, અક્ષયનિધિ ચાર, બીજ, પાંચમ, દશમ, એકાદશી, એકમ, ભગવાનના વર્ણનાં આયંબિલ, પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ એકાસણાં, શત્રુંજય તીર્થના નામ પ્રમાણે ૧૦૮ એકાસણાં, એકાંતરા ૧૯૧, તથા ૨૫૧ આયંબિલ, વીશ સ્થાનક, ૧૦ ઉપવાસથી ૧૦ એકાસણાંથી; વર્ષીતપ, વર્ધમાન તપની ૩૦ ઓળી, નવકાર મંત્રનાં ૬૮ આયંબિલ એકાંતરા, નવપદજીની ૩૬ ઓળી વર્ણ પ્રમાણે અલૂણી, અત્યારે મીઠું (બલવણ)વાળી ચાલુ, સહસ્રકૂટ ચાલુ, ઉપધાન ત્રણ, નવાણું ચાર, અક્રમ ૬, ૪૫ આગમનાં એકાસણાં, અરિહંત પદના ૧ ક્રોડ જાપ ચાલુ, પૂનમ.
સાધ્વીશ્રી મુક્તિદર્શાશ્રીજી :- બીજ, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, ગૌતમ પડવા, અક્ષયનિધિ, ઉપધાન બે, વર્ષીતપ, કલ્યાણકના ૧૨૦ ઉપવાસ, વીશ સ્થાનક, ૯૬ જિન તપ, પાર્શ્વનાથ ભગવંતનાં ૧૦૮ એકાસણાં, વર્ધમાન તપની ઓળી ૩૬, નવપદજીની વર્ણ પ્રમાણેની ઓળી, ૪૫ આગમનો તપ. એકાંતરા ઉપવાસથી સહસ્રકૂટના ૧૦૨૪ ઉપવાસ, સિદ્ધાચલનાં છઠ્ઠ, અક્રમ, છૂટે મોઢે કદી નહીં તથા ઉપવાસ ૨, ૩, ૪, ૫, ૭, ૮, ૧૬.
સાધ્વીશ્રી સુરેખાશ્રીજી :~ વીશ સ્થાનક, વર્ષીતપ, ૧૬ ઉપવાસ, એકાંતરા ૫૦૦ આયંબિલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org