________________
૮૬૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સાધ્વી શ્રી સુચિતાશ્રીજી :- ઉપધાન-૧, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૧૩, વીશ સ્થાનક, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, દિવાળીનાં છઠ્ઠ, નવાણું છઠ્ઠ કરી સાત યાત્રા.
સાધ્વી શ્રી સુવર્ષાશ્રીજી :- માસક્ષમણ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, ગૌતમ પડવા, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૧૪, દિવાળીનાં છઠ્ઠ, નવકારમંત્રની આરાધના, અક્ષયનિધિ.
સાધ્વીશ્રી સુહર્ષાશ્રીજી :- શ્રેણિતપ, સિદ્ધિતપ, માસક્ષમણ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી–૧૪, વીશ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, નવકારમંત્રની આરાધના, અક્ષયનિધિ, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, સાત ઉપવાસ, છૂટે મોઢે કદી નહીં.
સાધ્વીશ્રી અમિતાશ્રીજી :- ઉપવાસ – ૯, ૩૦, શ્રેણિતપ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૯ ઓળી, અક્ષયનિધિ, નવકારમંત્રની આરાધના, દિવાળીનાં છઠ્ઠ, ઉપધાન, છૂટે મોઢે કદી નહીં.
સાધ્વી શ્રી ચારૂવ્રતાશ્રીજીનો પરિવાર સાધ્વી શ્રી ચાટ્વેતાશ્રીજી :- ઉપવાસ – ૫, , ૭, ૮, ૯, અઠ્ઠમ (૫૧) વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૩૧, નવપદજીની ઓળી, પ૦૦ આયંબિલ, નવાણું. ૨૪ જિનનાં એકાસણાં, ૩ ઉપધાન, બીજ-પાંચમ-આઠમ-એકાદશી-ચૌદશ, લાખ જાપ સહિત દિવાળીનાં છઠ્ઠ, સિદ્ધચલનાં છઠ્ઠ, અક્રમ.
સાધ્વીશ્રી ચિદ્ધતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૮, ૧૬, ૩૦; વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૫૦, પાંચમ, દશમ, આઠમ, વર્ષીતપ, ૩ ઉપધાન, નવાણું, પ૦૦ આયંબિલ, લાખ જાપ સહિત છઠ્ઠ.
- સાધ્વી શ્રી ગીતવ્રતાશ્રીજી :- ઉપવાસ - ૩, ૭, ૧૧, ૧૬, ૩૦, ૪૫, વીશ સ્થાનક ચાલ, નવપદજીની ઓળી ચાલ, વર્ધમાન તપની ઓળી ૧૭, પાંચમ, દશમ, આઠમ, તેરસ, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવાણું, સિદ્ધિતપ, લાખ જાપ સહિત છઠ્ઠ, સિદ્ધાચલનાં છઠ્ઠ, અટ્ટમ, ઉપધાન એક, છૂટે મોઢે કદી નહીં.
સાધ્વી શ્રી ભવ્યવ્રતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૫, ૭, ૮, ૧૬, ૩૦, ૪૫, નવપદજીની ઓળી, વિશ સ્થાનક ચાલુ, વર્ધમાન તપની ઓળી ૧૨, પાંચમ, તેરશ, દશમ ચાલુ, ૨૪ ભગવાનનાં એકાસણા, ચત્તારિ અટ્ટ દસ દોય, ઉપધાન બે, લાખ જાપ સહિત છઠ્ઠ.
સાધ્વીશ્રી નમ્રવ્રતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૬, ૭, ૧૧, ૧૬, ૩૦, ૪૫, વીશ સ્થાનક ચાલુ, નવપદજીની ઓળી ચાલ, વર્ધમાન તપની ૧૫ ઓળી, પાંચમ, દશમ, નવાણું, ૧ ઉપધાન, લાખ જાપ સહિત છઠ્ઠ, છૂટે મોઢે કદી નહીં.
- સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી :- ઉપવાસ :- ૩, ૫, ૮, ૧૧, ૩૦, ૪૫, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૨૭, પાંચમ, દશમ, એકાદશી, વર્ષીતપ, નવાણું, લાખ જાપ સહિત છઠ્ઠ, છૂટે મોઢે કદી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org