________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૫૯ અકસ્માતનો ભોગ બનવા છતાં જતાં પહેલાં શુદ્ધિમાં સુંદર નિર્ધામણા કરેલ.)
સાધ્વીશ્રી દિવ્યધર્માશ્રીજી – ઉપવાસ – ૩, ૮ (બે વાર), ૩૦, ક્ષીર સમુદ્ર, દિવાળીનાં ૯ છઠ્ઠ, વર્ધમાન તપની ઓળી-૨૧, નવપદજીની ઓળી, વીશ સ્થાનક ચાલુ, પાંચમ, દશમ, ૯૯, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વી શ્રી પરાગધર્માશ્રીજી :- ઉપવાસ – ૩, ૭, ૩૦, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, પાયો, નવપદજીની ઓળી, નવાણું છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વી શ્રી વિરાગધર્માશ્રીજી :- પાંચમ, નવપદજીની ઓળી, પાયો, છઠ્ઠ.
સાધ્વીશ્રી નિધિધર્માશ્રીજી :- અટ્ટમ, અટ્ટાઇ, ક્ષીરસમુદ્ર, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૬ ઓળી, વિશ સ્થાનક ચાલુ, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી દીપ્તિધર્માશ્રીજી :- વર્ષીતપ, અટ્ટમ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૬, દિવાળીનાં છઠ્ઠ, નવાણું, છઠ્ઠ કરીને ૭ યાત્રા.
સાધ્વીશ્રી મદનરેખાશ્રીજીનો પરિવાર સાધ્વીશ્રી મદનરેખાશ્રીજી :- ઉપવાસ –૮, ૧૩, ૩૦, રતનપાવડી, શત્રુંજય તપ, નવપદજીની ઓળી ૧૦, અડદની ઓળી–૪, નવાણું-૩, છઠ્ઠું કરી સાત યાત્રા, ૫૦૦ આયંબિલ, વીશ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, લાખ ગણણા સહ–૫, નવકારમંત્રનાં એકાસણા, અક્ષયનિધિ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, અષ્ટાપદની ઓળી, વર્ધમાન તપની ૮૯ ઓળી, (આગળ ચાલુ) છૂટે મોઢે કદી નહીં.
સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી :- પાંચમ, દશમ, વર્ષીતપ, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વધમાન તપની ઓળી–૧૮, અઢાઈ.
સાધ્વી શ્રી વિશ્વવિદાશ્રીજી :- ઉપધાન બે, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી–૩૫, વિશ સ્થાનક, શ્રેણિતપ, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, વર્ષીતપ, કલ્યાણકના ૧૫૦ ઉપવાસ, કર્મસૂદન, છ'રી પાલિત સંઘના વિહારમાં અઢાઇ કરી, દાદાની યાત્રા, દિવાળીનાં છઠ્ઠ ગણણા સહિત, નવકારમંત્રના પદનાં એકાસણાં, નવાણું એકાસણા સાથે; પૂનમ, માસક્ષમણ, અક્ષયનિધિ, છઠ્ઠ કરી સાત યાત્રા.
સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૩૦, ૧૧ ગણધરના ઉપવાસ, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, અડદની ઓળી, વર્ધમાન તપની ઓળી–૨૪, પાંચમ, દશમ, એકાદશી, તેરશ, પૂનમ, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, વીશ સ્થાનક, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીરસમુદ્ર, ગૌતમ પડવા.
સાધ્વીશ્રી સૌમ્યરેખાશ્રીજી : ઉપધાન–૧, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૬ ઓળી, વીશ સ્થાનક, સિદ્ધગિરિ તપ, દિવાળીનાં છઠ્ઠ, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org