________________
૮૬૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો ઉપવાસથી પાંચ વાર, ૧ નવાણું, એકાંતરા ઉપવાસથી. ૧ નવાણું આયંબિલથી, ૧ નવાણું એકાસણાંથી, શરીર સ્વસ્થ રહ્યું ત્યાં સુધી પાંચ તિથિ ઉપવાસ, પાંચ તિથિ આયંબિલ, બાકી બિયાસણાં.
સાધ્વીશ્રી કલ્પગુણાશ્રીજી :- પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવપદજીની ઓળી, એકાંતરા; પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ઓળી ૩૦, સિદ્ધિતપ, શ્રેણિતપ, ધર્મચક્ર, ૩૦ અટ્ટમ, બે અઢાઈ, ૧૬, ૩૦, ચત્તારિ અક્ર દસ દોય, બે વર્ષીતપ, સમવસરણ તપ, બે નવાણું.
સાધ્વી શ્રી મૂદરત્નાશ્રીજી :- ઉપવાસ – ૬, ૮(૬ વાર), ૧૦, ૧૧, ૧૬, ૩૦, સિદ્ધિતપ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૧૬, દિવાળીનાં ૯ છઠ્ઠ, સળંગ ૧૦૮ આયંબિલ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવાણું, ઉપધાન.
સાધ્વી શ્રી પ્રશમરસાશ્રીજી :- ઉપવાસ :- ૩, ૪, ૮, (બે વાર) ૯, ૧૦, ૧૬, ૩૦, સિદ્ધિતપ, બીજ, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ઓળી પ૬, વીશ સ્થાનકનાં ૧૦ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીર સમુદ્ર.
સાધ્વીશ્રી દર્શનરસાશ્રીજી :- ઉપવાસ – ૩, ૮, વર્ધમાન તપની ઓળી ૭૨, પાંચમ, દશમ, ઓકાદશી, સળંગ પ૦૦ આયંબિલ, નવપદજીની ઓળી, દિવાળીનાં છઠ્ઠ, સિદ્ધિતપ, શ્રેણિતપ,
ઉપધાન.
(માત્ર ૩૬ વર્ષની ઉંમરે ૭ર ઓળીએ પહોંચી ગયાં છે. ૪૫ની ઉંમરે ૧૦૦ ઓળી પૂર્ણ કરે તેવી શક્યતા લાગે તેવું લક્ષ છે.)
સાધ્વી શ્રી પ્રદીપ્તાશ્રીજી :- ઉપવાસ – ૩ (૧૫), ૮, ૧૬, ૩૦, ૪૫, વર્ધમાન તપની ૯૩મી ઓળી ચાલુ છે. (ત્રણેક વરસમાં ૧૦૦ કરે તે પૂરી શક્યતા લાગે છે.) પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, સળંગ ૫૦૦ આયંબિલ, દિવાળીનાં ૯ છઠ્ઠ, રતનપાવડીનાં ૯ છઠ્ઠ, વીશ સ્થાનક, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ઉપધાન, અક્ષયનિધિ.
સાધ્વીશ્રી દિવ્યતાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૯, ૧૬, ૩૦, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૫ ઓળી, વીશ સ્થાનકનાં ૧૫ સ્થાનક (આગળ ચાલુ)
સાધ્વીશ્રી તત્ત્વરસાશ્રીજી :- ઉપવાસ – ૩, ૬, ૮, ૧૬, ભદ્રતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, વર્ષીતપ, ૧૦ પચ્ચકખાણ, કર્મસૂદન, વર્ધમાન તપની ૬૨મી ઓળી ચાલુ, એકાંતર ૫૦૦ આયંબિલ, નવપદજીની ઓળી વિશ સ્થાનક, રતનપાવડીનાં ૯ છઠ્ઠ, દિવાળીનાં ૯ છઠ્ઠ, પાંચમ, દશમ, એકાદશી.
સાધ્વીશ્રી પૂર્ણતાશ્રીજી:- ઉપવાસ ૮, ૧૧, વર્ધમાન તપની ઓળી ૨૦મી ચાલુ, પાંચમ, દશમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, સિદ્ધિતપ, વર્ષીતપ, વિશ સ્થાનક ચાલુ, રતનપાવડીનાં છઠ્ઠ ચાલુ, દિવાળીનાં છઠ્ઠ પાંચ વર્ષ, નવપદજીની ઓળી ૧૦, રોજ બિયાસણાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org