________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૫૭
સાધ્વીશ્રી હર્ષિતાશ્રીજી :- ઉપવાસ :–૮, ૨૫, શ્રેણિતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ, સિંહાસન તપ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણાં, કલ્યાણક-૯૬ જિન, રતનપાવડી, સિદ્ધાચલનાં છઠ્ઠ, અઠ્ઠમ, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીરસમુદ્ર, પાંચમ, દશમ, એકાદશી, બે વર્ષીતપ, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાન તપની ૬૦ ઓળી, પૂનમ, ૩ નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, ૫૦૦ આયંબિલ એકાંતરા, નવપદજીની ઓળી.
સાધ્વીશ્રી વિશ્વજ્ઞાશ્રીજી : ઉપવાસ – ૮, ૯, ૧૦, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, ક્ષીરસમુદ્ર, નવપદજીની ઓળી પાયો, દિવાળીનાં છઠ્ઠ, ૪૫ આગમનાં ઓકાસણાં, દશ પચ્ચક્ખાણ, ચંદનબાળાનો અઠ્ઠમ, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી રણપ્રજ્ઞાશ્રીજી સિદ્ધિતપ–સમવસરણ, વર્ષીતપ, વીશ સ્થાનક-૯૬ જિન સહસ્રકૂટઅઠ્ઠાઇ, અક્ષયનિધિ, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી ૧૦ – ચંદબાળાનો અક્રમ, દશ પચ્ચક્ખાણ, કર્મસૂદન ૧ ઓળી, ચૌદ પૂર્વનાં એકાસણાં ચૈત્રી પૂનમ—દશમ, પાંચમ, એકાદશી, શત્રુંજયનાં છઠ્ઠ, અક્રમ, ૪૫ આગમનાં એકાસણાં, નવાણું—દીપક વ્રત, કોળિયા વ્રત, ઢાંકયા-ઉઘાડ્યા તપ.
સાધ્વીશ્રી રત્નપ્રજ્ઞાશ્રીજી :- પાંચમ, દશમ, પૂનમ, વર્ષીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી, અઠ્ઠાઈ, ૨૧, ૮૦, ૮૭ આયંબિલ સળંગ, દીપકવ્રત, કોળિયા વ્રત, દિવાળીનાં છટ્ઠ.
સાધ્વીશ્રી વર્ધમાનશ્રીજી ઉપવાસ :– ૨, ૩, ૪, ૫, ૮ (ત્રણ વખત) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, સિદ્ધિતપ, ક્ષીરસમુદ્ર, સિદ્ધાચલનાં છઠ્ઠુ, અક્રમ, વર્ધમાનતપની ૬૦ ઓળી, ૫૦૦ આયંબિલ, અક્ષયનિધિ, દશ પચ્ચક્ખાણ, વર્ષીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી ૧૨, ૯૬ જિન, ૪૫ આગમનાં એકાસણાં, દિવાળીનાં છઠ્ઠ, ચંદનબાળાનાં અટ્ટમ, ૬ વાર નવાણું, પાંચ વાર છઠ્ઠ કરીને સાત યાત્રા.
સાધ્વીશ્રી વિદ્વતાશ્રીજી :- પાંચમ, દશમ, પૂનમ, વર્ષીતપ, વીશસ્થાનક, અઠ્ઠાઇ દીપક વ્રત, કોળિયા વ્રત, નવપદજીની ઓળી, દિવાળીની આરાધના, નવાણું, ૪૫ આગમ આરાધના, નવકારમંત્રની આરાધના, પાયો.
સાધ્વીશ્રી સુજેતાશ્રીજી :~ ઉપવાસ ૮, ૧૦, ૧૬, શ્રેણિતપ, વર્ષીતપ, નવપદજીની ઓળી, દશ પચ્ચક્ખાણ, પંચરંગી તપ, વર્ધમાન તપની ઓળી ૧૭, પાંચમ, દશમ, પૂનમ, ક્ષીરસમુદ્ર, દિવાળીનાં
છઠ્ઠ.
સાધ્વીશ્રી રુચિતાશ્રીજી :~ વર્ષીતપ, અઠ્ઠાઈ, ૪૫ આગમનાં એકાસણાં, ચૈત્રી પૂનમ, ચંદનબાળાનાં અક્રમ, બે વાર નવાણું, દિવાળીની આરાધના, વર્ધમાન તપની ૭ ઓળી.
સાધ્વીશ્રી વિશુદ્ધપ્રશાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૧૬, ૩૦, નવપદજીની ઓળી, વર્ષીતપ, પાંચમ, દશમ, એકાદશી, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાન તપની ૧૧ ઓળી, બે વાર નવાણું, છટ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી પદ્મજ્યોતિશ્રીજી :- ઉપવાસ ૮, ૧૦, ૧૧, ૧૬, ૩૦, શ્રેણિતપ, સિદ્ધિતપ, દશ પચ્ચક્ખાણ, સિદ્ધાચલનાં છટ્ઠ-અક્રમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ, પાંચમ, દશમ, એકાદશી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org