________________
શ્રમણીવર્યાની અનુમોદનીય તપશ્ચર્યાએ
—સંકલન : મુનિ સુધસાગરજી મહારાજ
પૂ. સાધ્વીશ્રી પ્રવીણાશ્રીજી મહારાજના પરિવાર
સાન્રીશ્રી પ્રવીણાશ્રીજી :- ઉપવાસ : ૪, ૫, ૬, ૮, ૯, ૧૧, ૧૬, ૩૦; ઉપરાંત છઠ્ઠું-અર્જુમ ઘણા. વધુ માનતપની ૧૦૦ આળી તથા નવપદજીની ૧૦૦ કરતા વધારે આની ક્રિયાસહ. દેઢમાસી, ચામાસી, દિવાળીના છઠ્ઠુ; નવાણુ છઠ્ઠું કરી સાત યાત્રા, અક્ષયનિધિ; પાંચમ; દસમ, અગિયારસ, પૂનમઃ સહસ્રકૂટ; ૫૦૦ આયંબિલ એકાંતર; વર્ષીતપ, દશ પચ્ચક્ખાણુ, વીશ સ્થાનક, રતન પાવડી, સિદ્ધાચલના –અરૃમ, બાવન જિનાલય; કર્મ પ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ૯૯ જિનની આળી ઉપવાસથી; પાંચ મેરુ, કમ`સૂદન, ક્ષીરસમુદ્ર; ૪૫ આગમના એકાસણા, ૨૪ ભગવાનના આયંબિલ, કલ્યાણક તપ, ૧૧ ગણુધરના છઠ્ઠ. ( ૨૫૦ જેટલાં સાધ્વીજીને અભ્યાસ કરાવેલ છે. )
સાધ્વીશ્રી મૃદુતાશ્રીજી :~ ઉપવાસ : ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૬-૩૦, વીશ સ્થાનક, સિદ્ધાચલના છઠ્ઠું, અર્જુમ, રતનપાવડી છ, અઠ્ઠમ ઘણા, અલૂણી નવપદજીની ઓળી, ૨૪ ભગવાનના એકાસણા-નવ ઓળી ચાલુ, ક્ષીરસમુદ્ર, પાંચમ, દશમ, દશમ, અગિયારસ, પૂનમ, નવાણુ, છઠ્ઠું કરીને સાત યાત્રા, દરેક તી'માં વિહાર કર્યાં ત્યાં અઠ્ઠમ, વર્ધમાન તપ ચાલુ.
સાધ્વીશ્રી સુજ્ઞતાશ્રીજી :– ઉપવાસ :– ૪, ૮, ૯, ૧૬, પાંચમ-સમ, નવપદજીની આળી, વર્ધમાન તપ ચાલુ, નવાણુ, છઠ્ઠું કરી સાત યાત્રા, દિવાળીના છઠ્ઠ, વર્ધમાન તપની
એબી-૧૨.
સાધ્વીશ્રી ભાવિતાશ્રીજી :~ ઉપવાસ : ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૩૦; શ્રેણિતપ, સિદ્ધિતપ, વષીતપ, ક્ષીરસમુદ્ર, વમાન તપની ઓળી ૮૯, વીશસ્થાનક, સહસ્રકૂટ, ૯૬ જિનની આળી, પૂનમ, નવપદજીની આળી, સમવસરણ સિ’હાસન તપ, ૨૪ ભગવાનના એકાસણા, એકાંતરા ૫૦૦ આય’બિલ, ચત્તારિ અઠ્ઠ દસ દેય, કલ્યાણક સિહાસન
સાધ્વીશ્રી હિતપ્રજ્ઞાશ્રીજી :– ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દસમ, એકાદશી, પૂનમ, વર્ષી તપ, નવપદજીની એળી, વર્ધમાન તપની ૨૪ એળી, વીશસ્થાનક, ૯૬ જિન, ૪૨ ભગવાનનાં એકાસણાં, કલ્યાણક, ક્ષીરસમુદ્ર, સહસ્રકૂટ, ૧૫ માસી-રા માસી-ચેામાસી, છમાસી નવાણુ-છઠ્ઠું કરી સાત યાત્રા, રતનપાવડી, સિદ્ધાચલના છઠ્ઠ−અઠ્ઠમ,
Jain Education International
સાધ્વીશ્રી હષ પૂર્ણાશ્રીજી •~ ઉપવાસ : ૪,૫,૬,૮ તથા છ-અમ ઘણાં. પાંચમ-દશમ એકાદશી, પૂનમ, ૧૫ માસી ૨ માસી, રા માસી, ૪ માસી, ૫ દિન ઉણા ૬ માસી, ૬ માસી પૂ સમવસરણ-સિ’હાસન તપ-રતન પાવડી-વીશ સ્થાનક ૯૬ જિન-સહસ કૂટ-પમેરૂ-સિદ્ધાચલના છે. અરૂમ. ૨૪ ભગવાનનાં એકાસણાં-કલ્યાણક–દિવાળીના છઠ્ઠ, વર્ષીતપ, કમ` પ્રકૃતિ, ૪૫ ભાગમન એકાસણાં, વધુ માનતપ ચાલુ નવાણુ` છઠ્ઠું કરી સાત યાત્રા. પચર`ગી તપ.
For Private & Personal Use Only
www.jainelibrary.org