SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં અમરને ] [ ૮૫૫ ત્યારબાદ તેને સમજાવી કે તારી દીક્ષામાં તારાં સગાં-સંબંધીને જેમાં વર કે ઘોડો કાંઈ નથી તે વરઘેડામાં, જમવામાં, ગીતો ગાવામાં, વાતે કરવામાં રસ હોય છે. તેને સૌથી વધુ લક્ષ તારી દીક્ષાની ક્રિયામાં હોવું જોઈએ. માની ગઈ. પ્રેકિટશ શરૂ કરાવી. મથએણુ વંદામિ બેલાય ત્યારે જ મસ્તક નીચે અડવું જોઈએ. વાંદશામાં આ વખતે હાથ નીચે અને તે વખતે કપાળ ઉપર. કાઉસ્સગ વખતે પગમાં આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળમાં અંતર ઓછુ. જાવંતિ વગેરેમાં મુક્તા શુક્તિ મુદ્રા વગેરે એક દિવસમાં તૈયાર કરી લીધું ત્યારે મને પણ સંતોષ થયા. તેમના વડીલનો પણ સહકાર. છાબ મંગાવી મુહપત્તિ કાઢી–તે દીક્ષા લેનારનું માપ કરાવ્યું, મુહપતિ કેન્સલ કરી બરાબર સેળ આંગળની મુહમતિ કરાવી. દીક્ષાના દિવસે તે શાસ્ત્રોક્ત રાખ પછી ભાવિ... એ જ પ્રમાણે ક્રિયાપૂર્વક દીક્ષા થઈ દીક્ષા પછી છૂટા પડતા બાધા આપી કે વર્ષમાં ૧૫૦૦ ગાથા તારે કરવાની એક વર્ષ કરતાં ઓછા સમયમાં કરી લીધી. મહત્ત્વની વાત એ છે કે માત્ર અઢી વર્ષના દીક્ષાપર્યાયમાં તેણે સળંગ ૫૦૦ આયંબિલની આરાધના સાથે અઢીથી ત્રણ હજાર ગાથા મૂળપાઠ કરી લીધી. રોજ એટલો સ્વાધ્યાય પણ કરવાને. શાસનદેવને પ્રાર્થના કરે કે વહેલામાં વહેલી રસનાને જીતવાપૂવક ૧૦૦ એની પૂર્ણ કરવા સાથે વ્યાકરણાદિ અભ્યાસ વૈયાવચ્છાદિ સર કરનારા બને. ક S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy