________________
૮૫૪]
[ શાસનનાં શમણીરત્નો ભગવંત પાસે બોલતા હૈોય ત્યારે જે તલ્લીનતા, જે ભાવ, જે લયલીનતા હોય છે તે સાંભળનારને પણ ભગવાન જોડે એકાકાર બનાવી દે. સરળતા પણ ઘણી સારી છે.
સાવીશ્રી સુલોચનાશ્રીજી - વિમલ શાખાના શણગાર સમાન સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજીના ચરણે પિતાનું જીવન સમર્પિત કરીને સુચનાશ્રીજી નામે શ્રમણીજીવનમાં પ્રવેશ કરીને જ્ઞાન તથા તપને સમન્વય સાથે. બહુ જ ઓછા પુન્યવાને જ્ઞાન તથા તપમાં સાથે જોડાઈ શકે છે. તેમાંના એક પુન્યવાન સુચનાથજી આજે પણ શરીર બેવડ વળી ગયેલ હોવા છતાં ચારિત્રનું લક્ષ સુંદર અને પાલન પણ અનુમોદનીય. અભ્યાસ ભણાવવાની રુચિ, બહેનને આરાધનામાં જોડવાની આવડત અને પ્રવૃત્તિ, કમગ્રંથને અભ્યાસ પણ સારે.
આજના સમયમાં મહત્ત્વની વસ્તુની એ છે કે તેઓ કઈ દિવસ પેપર-છાપું મંગાવતાં નથી અને વાંચતાં પણ નથી. પોતાના જીવનમાં કરેલ તપશ્ચર્યામાં નવપદજીની ૨૦ ઓળી કરી, ઉપધાન તપ કર્યા, ૩૦ અઠ્ઠાઈ કરી. ૨ સળભથ્થાં કર્યા. ૨-૧૫ ઉપવાસ, ૨-૧૧, ઉપવાસ.
ટે મેઢે વાપરેલ નથી. ચત્તારી અઠ્ઠ દશ દેય, સિદ્ધિતપ, ૨૨૯ છઠ્ઠ. ભગવંત મહાવીરને આશ્રીને આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ નિવારવા ૧૫૮ છઠ્ઠ ક. વીશ સ્થાનક તપ કર્યો છ વષીતપ કર્યા. શ્રેણીતપ, બે માસી, રા માસી, ત્રણ માસી, ચઉમાસી, પાંચમાસી, પિસ્તાલીશ આગમ તથા ૧૪ પૂર્વ એકાસણાથી કર્યા. સહસ્ત્રકૂટ, ધર્મચક્ર, ૨૪ ભગવાનના ૨૪ અઠ્ઠમ, મોટો પળવા, નાને પળવા, રતન પાવડીના સાત છઠ્ઠ તથા બે અઠ્ઠમ. વર્તમાનતપની ઓળી, ૬૩, ૫૦૦ આયંબિલ, ૧૦૮ અઠ્ઠમને બદલે ૨૧૬ ઉપવાસ છૂટા કર્યા. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, ઉપવાસથી કરી માસક્ષમણ, નવ ઉપવાસ, ક્ષીરસમુદ્ર પર જિનાલય ઉપવાસથી, સિદ્ધગિરિના સાત છ, બે અદ્રમ, નિર્વાણુતપ ચાલુ છે. કલ્યાણક તપ કર્યા. છઠ્ઠ તથા અડ્રમ કરીને સાત યાત્રા સિદ્ધાચલની ૯૯ પાંચ વખત કરી.
પૂ. સાધ્વીશ્રી મુક્તિદશનાશ્રીજી વિમલશાખાનાં પરમ તપસ્વિની સાધ્વીશ્રી સુચનાશ્રીજીના ચરણે જીવન સમર્પિત કરીને મુક્તિદરનાશ્રીજી નામ ધારણ કરનાર રાજનગરની જન્મદરા ધન્ય કરનાર આ પહેલી પચીશીના આરે હજ પગ મૂકે છે. પણ ૧૨–૧૩ વર્ષની નાની ઉમરથી તપમય જીવન બનાવનાર પુન્યવંતાં શ્રમણની તપની યાદી - પાંચમ, દશમ, અગિયારસ, શ્રેણીતપ, સિદ્ધિતપ, વીશ સ્થાનક્તપ, ૮-૧૧ -ર-૧ ૮-૩૦ ઉપવાસ. ૧૦૮ અઠ્ઠમ લાગટ, વષી તપ, વર્ધમાનતપની ૧૮ ઓળી. એક ધાનની ૧૦, સિદ્ધાચલના સાત છઠ્ઠ, યાત્રા બાવન જિનાલય બે અઠ્ઠ, પાંચમ વખત છઠ્ઠ કરી સાત આયંબિલથી, સમવસરણ, ખીરસમુદ્ર, બે ઉપધાન.
સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી વડોદરા મેહુલ સાયટીમાં લ્યુના કે સ્કૂટર ઉપરથી જે રીતે ફાગુનીને ઊતરતાં જોઈ કે મારા મનમાં થયું કે આ તદ્દન છોકરમતવાળી દેખાતી છોકરીને મારે દીક્ષા આપવાની છે? એને વડીલ સાથ્વી પ્રજ્ઞાશ્રી અને વાત કરી કે આ છોકરીને ઉપાશ્રયે મારી પાસે મેકલજો, મોકલી. - મેં કહ્યું, એક ગાથા તને કરાવવાની છે હું બેલું તેમ બેલ. ગાથા બેલને ગયે. ત્રણેક વાર બોલીને કહ્યું કે હવે ઘેર જઈને ગેબી લાવજે. પછી જાણી જોઈને ૭-૮ મિનિટ આડી-અવળી વાત કરીને કહ્યું કે તને મેં ગાથા કઈ આપી તે યાદ છે ને? તુરત જ અહે જિસે રિ આખી ગાથા ભૂલ વગર બેસી ગઈ. મનમાં થયું, રમતિયાળ છે પણ બુદ્ધિ તે સારી છે. ૧૭ વર્ષની ઉમર હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org