SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનના શ્રમણીરત્ના ] [ ૮૪૩ છે. આકાલા જિલ્લાના બાલાપુર ગામે આવ્યા. વંદન કર્યું. પારસ્પરિક શાતા પછી અચાનક મારા મનમાં આવતાં પૂછ્યું—તમારા અઢાર સાધ્વીજીમાં વ્યાખ્યાન કેટલા આપી શકે છે? જવાબ સાંભળીને તાજુખી થઈ કે અઢારે અઢાર વાંચી શકે છે. કેટલાક તેા નાના સાધ્વીજી દેખાતા હતા. ફરી પૂછ્યું, કે આ નાની નાની દીકરીએને તેા દીક્ષામાં બહુ વ નહીં થયાં હોય. તેઓ કઈ રીતે વાંચી શકે છે? વિહારમાં જ્યાં વ્યાખ્યાન રાખીએ ત્યાં એક ક્લાકમાં ચાર સાધ્વીઓએ પા–પા કલા વ્યાખ્યાન આપવાનું બધા તૈયાર થઈ ગયા છે. પ્રસંગ પડે તે બધા સાળી શકે. છત્તીસગઢમાં ૩ સાધ્વી ગયેલા, અને બહાર નીકળતાં ૧૮ હતા. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી-જયનશીલાશ્રી : ૧૦૦ આળી વમાન તપની પૂર્ણ કરવા સાથે જીવનના આઠમે! દાયકા પસાર કરતા પૂ. આગમૈાહારક આદેવશ્રી આનંદસાગરસૂરિજી મ. સા.ના સમુદાયના ગૌરવ રૂપ સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીની નિલેપતા કેઈ અજબ કેટની છે. જીવદયા પૂર્વે સૌંદર પાળેલી હશે કે આ ઉંમરે પાલડીમાં દરરાજ પાંચ દેરાસર્જી દર્શન કરવાના. જેટલા સાધુ હોય તે બધાને વંદન કરવાનું મુકામમાં કે બહાર બહુ જ ઓછું ખેલવાનું પાંચ-છ કલાક ા જાપ રાાા કરે. નાની મેોટી તપશ્ચર્યાં ૠ અરે પ્રસન્નતાપૂર્વક ચાઇ. ગૃહસ્થ ( શ્રાવક કે શ્રાવિકા ) જોડે પણ ૫ પૂરતી વાત. ઘણાં યાર્ડ ઉંમરના સ્ત્રી-પુરુષને કોઈ આલવાવાળું (આમ તા સાંભળવાવાળુ) ન મળે તે એક દિવસમાં કટાળેા આવે છે, જ્યારે શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન પચાવેલા આવા ઉત્તમ શ્રમણીઓને મળવા આવનાર વધે તા કાળે! હાય છે, દુઃખ હેાય છે કે મારી આટલી આરાધના બાકી રહી. તેમના જ શિષ્યા સાધ્વી જયનશીલાશ્રીજી નાની 'મરે દીક્ષા પ્રાપ્ત કરેલા છે. તેમનામાં જે સાહજિ૪ પરગજુપણાની વૃત્તિ અને પ્રવૃત્તિ છે તે બહુ ઓછામાં જોવા મળે છે. આવી વૃત્તિ અને પ્રવૃત્તિ ત્યારે રહી શકે જ્યારે જીવમાં મ ક્યાયીપણું હાય. ધૂપસળીની જેમ આવા જીવા જાતને સજા કરીને ખીજાનુ' ામ કરતા હેાય છે. સાધ્વીશ્રી અન’કિરણાશ્રીજી :— સ. ૨૦૪૮ના ચાલુ ચામસામાં અમદાવાદમાં ૧૦૦ એળીનુ પારણું કરનારા આ તપસ્વિની સાધ્વીશ્રી વાગડ સમુદાય અલ'કૃત કરે છે. કોઈ ઢોલ-નગારાં નહી”, કોઈ પત્રિકા–પ્રચાર નહી, મૂકપણે જીવનની એક ભાવના પૂર્ણ કરી. કદાચ વાગડવાળા સમુદાયમાં પણ બધાને ખબર નહીં હોય કે આ સાધ્વીજીને ૧૦૦ મી વર્ધમાન તપની એળી પૂર્ણ થઈ છે. સાધ્વીશ્રી સુશીલાશ્રીજી —કે પણ સમુદાયના બધા જ સાધ્વીજી સાથે રહે તે અનવુ' મુશ્કેલ છે. જેમ સમુદાય માટે થતા જાય તેમ ટુકડીએ પડતી જાય. વિહારમાં તે આ રીતે ટુકડી પાડવી તે સચમ વિરાધનાથી બચવા પણ જરૂરી બનતું જાય છે. જો બધા જ સાથે રહે તા વિહારમાં પેાતાને અને શ્રાવકોને અનેને તક્લીફ. આથી ટુકડી પાડવી જરૂરી. આવી જુદી જુદી ટુકડીઓમાં પ્રાયઃ તા સાધ્વીશ્રી સુશીલાશ્રીજીની ટુકડી જેવી બીજી એક પણ જોડ નહી.' હાય ૪ સાધ્વી છે. ચારે ચારને વધમાન તપની ૧૦૦ આળી પૂર્ણ થઈ ગયેલી છે. ચારે ચારને માસ ક્ષમણુ, સિદ્ધિતપ, શ્રેણિતપ થયેલાં છે. તેમાંના એક સાધ્વીજી તા હંમેશાં મેડામાં મે!ડુ ૪ વાગે પાણુહારનું પચ્ચક્ખાણ કરી જ લેવાનું, તે રીતે રહે છે. કાયમ ઓછામાં ઓછુ. એકાસણુ અમદાવાદમાં શહેરમાં હોય ત્યારે પ્રતિદિન ૧૦-૧૫ દેરાસરજી દર્શન કરવાના. બહુ જ એમ લેક સપર્ક. પેાતે ભલા, ને પેાતાની આરાધના ભલી. સાધ્વીશ્રી વીરપ્રભાશ્રીજી :—પૂ. ભક્તિસૂરિજીના સમુદાયના આ સાધ્વીજી જન્મે જૈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy