________________
૮૪૪ ]
[ શાસનનાં અમીરને નથી. પ્રાયઃ રબારી કુટુંબમાંથી આવેલ છે. કિંમતી કામળી કે કિંમતી વસ્તુઓ જાતે નહીં રાખવા– વાપરવાના એટલા ચુસ્ત પાલક છે કે નીચેના સાધ્વીઓમાં વગર કહ્ય બંધ રહે. બોલવામાં પણ ઘણી ઓછી ટેવ. ગંભીરતા પણ ઘણી જ છે. પ્રસંગ એક–એ અનુભવ્યા છે, પરંતુ લખી શકો નથી. ઘણું ગુણિયલ સાદવી છે. નામને મેહ પણ ઘણું જ ઓછો છે.
સાધ્વી શ્રી અનંતપ્રભાશ્રીજી - અભ્યતર ગુણોના આધારે જે મહેન્સ ઊભા થતા હોત તો આ સાધ્વીજી કઈ પણ સમુદાયના સાધુ જે માસું હોય ત્યાં તે સાધુ એમને ગુણાધાર મહોત્સવ કરાવતા હોત. પૂ. કેશરસૂરિજી મ.ના સમુદાયનું સૂરત જિલ્લાના બૌઢાણ ગામે જન્મ પામેલ આ જૈન શાસનનું ઢંકાયેલું રત્ન છે. કેઈ ગુરુભક્ત સાધ્વીરત્ન એમને કહેતું નથી, પરંતુ હકીકત છે કે આજીવન ગુરુસેવા એમણે કરેલી છે. તેમનામાં રહેલું સાધુ બહુમાન પરિચયમાં આવનારને માન ઉત્પન્ન કરાવે. એકલા પડેલા સાધુ પ્રત્યે પણ પૂર્ણ સદ્ભાવ. પોતે આજીવન સમુદાયમાં રહેલ છે છતાં એકલા સાધુના પાતરા રંગી આપતાં કે એઘાને કાંપ કાઢતાં
એટલી જ સહજતા મેં નજરે જોયેલ છે. મેં જયારે એમને કહ્યું કે તમારી આ વૈવષ્ય ભાવના - સારી કહેવાય, ત્યારે કહે, મહારાજ સાહેબ, મેટાનું કરનારા તે ઘણું મળે, આવાનું કરીએ તે આપણને વધારે લાભ મળે ને? ક્યાં આખો દિવસ ભણી-ગણીને રહીએ છીએ? ક્યા પછી કેઈન કહેવાનું પણ નહીં. તેવા જ અનુમોદનીય બે પ્રસંગ જણાવું.
(૧) વિકટ પરિસ્થિતિમાં પ્રસન્નતા :- તેમના ગહન ચાલુ હતા, જેમાં ૧ દિવસ આયંબિલ અને ૧ દિવસ ની વિ આવે. અડધા ગ ણ થયા હશે. એક દિવસ નીવિ હતી અને આયંબિલ ખાતે વહેરતા હતા. જેની સાથે મારી આંખમાં આંસુ અટકી ગયાં. આ સાધ્વીજીને નીવિની ગૌચરી મળતી નથી તેથી નવિના દિવસે આયંબિલનું અડધું ચલાવે છે. મેં વિનંતી કરી, - તમારી નવિની વ્યવસ્થા કરાવી દઉં, પણ વિનમ્રતાથી ના પાડી. એને બદલે કહે, કેટલાય ભાગ્યશાળી સાધ્વીઓ આયંબિલથી જેગ કરે જ છે ને. મેઢા ઉપર કેઈગ્લાનિ કે અપ્રસન્નતા નહીં. હું સમજતો હતો આયંબિલની ઓળી કરવી કે જેમાં આયંબિલથી કરવામાં એટલે કાબૂ રાખવે નથી પડતે જેટલે નીવિ હોવા છતાં મળે નહીં અને આયંબિલનું લેવામાં રાખવા પડે.
(૨) નિઃસ્પૃહતા –દીક્ષા બાદ ઘણા વર્ષે મારી પાસે સેમી પશ્ચિમનાની, શિયાળામાં ખૂબ હૂંફ રહે એવી ચાર કામળી આવી. મને અનંતપ્રભાશ્રીજી યાદ આવ્યા. પૂબ આગ્રહપૂર્વક ભલામણું પત્ર સાથે ચારે કામળી મેલી. તેઓ પણ ચાર ઠાણા હતા. લગભગ મહીને દિવસે પેકીંગ પણ ખેલ્યા વગર એમણે ચારે કામળી પાછી મોક્લી. સાથે પત્રમાં લખેલું કે તમે દુઃખ ન લગાડતા પરંતુ આવી ભારે કામળી અમે વાપરતા નથી. સાધ્વીજી ઉપર ધાણું બહુમાન થયું અને જાત ઉપર દુઃખ થયું કે સાધુ વેશ કે ગૃહસ્થ વેશમાં ગુણ અવગુણ કશું જોયા વગર અનેક શ્રમણ-શ્રમણને ચિત્રભાનુએ માંગતાંની સાથે કામળી–પાતરા-ઘડિયાળ-પેન-ઘાની ઉને આપી અને તે બધા ઉપયોગમાં લે છે, જ્યારે વર્ષો બાદ આવેલી સારી કામળી હું સામેથી આપું તો પણ ઉપયોગમાં ન આવી. એકાઢ વર્ષ બાદ ફરી બીજા ૪ સાધ્વીની ટુકડી મળી મેં કબૂલાત કરાવી કે ચોમાસામાં હું ચાર કામળ મોકલી. વાપરજો. મને ભક્તિને લાભ મળે. મેકલી. બીજે જ દિવસે સમાચાર આવ્યા કે મહારાજ સાહેબ ની લાગણી જોઈને મેં હા પાડેલી, પરંતુ હું ખાવી ભારે કામળી વાપરતી નથી. માફ કરે, અને તેમના પુસ્તકમાં હું આટલી રકમ મેકલવા પ્રેરણું કરું છું તે મને ચક્કસ લાભ આપે. મારું નામ ન લખે. આ છે જેને શાસનના ઉત્તમ શ્રમણીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org