________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૬૫૧
પૂ. સા. શ્રી નીતિપૂર્ણાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૮૩ ફાગણ સુદ-૫. માણસા. સંસારી નામ : નાનુબહેન. પિતા : કેશરીમલજી. માતા : કેશરબહેન. દીક્ષા : સં. ૨૦૨૧ વૈ. સુદ-૧૦. માલવડા. ગુરુ : પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. અભ્યાસ : સાધુકિયા. તપસ્યાઃ અડું, અરૂમ, છડું, ૨૦ વર્ધમાન તપની ઓળી, સિદ્ધિ ૫, ૧૦ ઉપવાસ. શિષ્યાઓ : પૂ. સા. શ્રી શીલપૂર્ણ શ્રીજી મ. સા. શ્રી કીર્તિરત્નાશ્રીજી મ.
પૂ. સા. શી શીલપૂણથીજી મહારાજ જન્મ : સં. ૨૦૧૨ માગશર મહિનો, માલવાડા મુકામે (રાજસ્થાન) પિતા : ગેનમલ તલકાજી. માતા : નાનુબહેન. સંસારી નામ : સંતેષબહેન. ક્ષિા : સં. ૨૦૨૬ વૈશાખ દશમ. માલાવાડા મુકામે. ગુરુ : પૂ. સા. શ્રી નીતિપૂર્ણાશ્રીજી મ. સા. અભ્યાસ : છ કર્મગ્રંથ સાથ, યોગશાસ્ત્ર, વીતરાગ સ્તોત્ર, સિર પ્રકરણ, ઈદ્રિયપરાજય, અધ્યાત્મકપમ આદિ કિયારત્ન, બે બુક, વ્યાકરણ, તર્કસંગ્રહ, પ્રાકૃત, કમ્મપયડી. ચાતુર્માસ અને વિહારનાક્ષેત્રો : મારવાડ, રાજસ્થાન, બનાસકાંઠા (ગુજરાત) કુથાળા, મહેસાણા, માલવાડા, પૂરણ, અમદાવાદ, સુરત, પાલીતાણા, વગેરે, શિષ્યાઓ : શાસનરક્ષિતાશ્રીજી મ., ભાવરક્ષિતાશ્રીજી મ., તપસ્યાઓ : ૪ ઉપવાસ. ૫ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી ૨૦, વર્ષીતપ, વીશસ્થાનક વગેરે.
પૂ. સા. શ્રી પૂર્ણમાલાથીજી મહારાજ જન્મ : ૨૦૧૧ માગશર-૧. માલવાડા (રાજસ્થાન) સંસારી નામ : પુષ્પાબહેન. પિતા : ગેમલ તલકાજી. માતા : નાનુબહેન. દીક્ષા : ૨૦૨૬ વૈશાખ-૧૦ માલવાડા મુકામે, ગુરુનું નામ : પૂ. સા. શ્રી પ્રસન્નપ્રભાશ્રીજી મહારાજ, અભ્યાસ : છ કમ ગ્રંથ સાથે. વૈરાગ્ય શતક સાથે વીતરાગ સ્તોત્ર, સિન્દુર પ્રકરણ, ઇન્દ્રિય પરાજય. તપસ્યા : પ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી ૨૫, વિશસ્થાનકની ઓળી–૫, ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : કુવાળા, મહેસાણા, માલવાડા. પૂરણ, અમદાવાદ, મારવાડ. શિષ્યાઓ : સા. શ્રી કૌશલ્યદશિતાશ્રીજી મ. સા. શ્રી પૂર્ણ દર્શિતાશ્રીજી મ.
—*--
પૂ. સા. શ્રી રત્નકલાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૭ ભાદરવા સુદિ-પ ચાણસ્મા મુકામે (ગુજરાત). સંસારી નામ : રંજનબાળા. પિતા : કંચનલાલ ગભરૂચંદ શાહ. માતા : ભગવતીબહેન. દીક્ષા : સં. ૨૦૨૭ માગશર વદિ-૧ ચાણમા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મ. સા., અભ્યાસ : બૃહતું, સંગ્રહણી, વીતરાગ સ્તોત્ર સાર્થ, પ્રાકૃત-સંસ્કૃતની બે બુક, વ્યાકરણ, હિન્દી વિશારદ, દશવૈકાલિક સાથે, ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી વગેરે ભાષાની જાણકારી. તપસ્યા : વધમાન તપની ૨૦ ઓળી. નવપદજીની ૮ ઓળી, જ્ઞાનપાંચમ, મન એકાદશી, ચાતુર્માસ અને વિહારનાં ક્ષેત્રો : કુવાળા, ઉદયપુર, છોટી સાદડી, માલવાડા, આકેલા, કલકત્તા, નાગપુર, ઉજજૈન, ચાણમા, મુંબઈ, સુરત. અમદાવાદ, બંગાળ, બિહાર વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org