________________
૬૫૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન
અઠ્ઠમ ૪, ૫-૬ અઠ્ઠાઈ ૧૬ ઉપવાસ, માસક્ષમણ, વશસ્થાનક, વરસીતપ, દાઢમાસી, ચારમાસી, છ માસી વર્ધમાન તપની ૪૯ ઓળી, નવપદની ઓળી, ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : સિરોહી, શિવગંજ, માલવાડા, પાટણ, અમદાવાદ, પાલીતાણા, કુવાળા, મહેસાણા, માલવાડા, સુરત વગેરે સ્થળો.
-
---
પૂ. સાધ્વીશ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ. પિતા : કોદરલાલ હુકમચંદ શાહ. માતા હીરાબહેન. સંસારી નામ : રસીલાબહેન. દીક્ષા : સં. ૨૦૧૭ વૈશાખ વદિ ૨ અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ. અભ્યાસ : બે બુક સાથે ઉપદેશમાળા, યોગશાસ્ત્ર વગેરે. તપસ્યા : વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી, ઘડિયા બગડિયા. સવા કરોડ નવકારમંત્રના જાપ અને રોજ એક કલાક ધ્યાનમાં. પંચાહ્નિકા મહોત્સવ, ઉજમણું, અષ્ટાદ્રિકા મહોત્સવ, ચાર પૂજને વગેરેમાં પ્રેરણ. ચાતુર્માસ તથા વિહારક્ષેત્રો : મારવાડ, મહારાષ્ટ્ર, વિદર્ભ, રાજસ્થાન, માળવા વગેરે.
પૂ. સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૧ માગશર સુદિ–૩ કુવાલા મુકામે. સંસારી નામ : મુક્તાબહેન. પિતા : ભેગીલાલ ફતેચંદ શાહ. માતા : જાશુબહેન. દીક્ષા : સં. ૨૦૧૮ ફાગણ સુદી-૪ ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત બે બુક, મૂળ સ્વાધ્યાય ૪ કમગ્રંથ અર્થ સહિત. તપસ્યા : પ ઉપવાસ, અઠ્ઠાઈ નવ, સેળ, માસક્ષમણ, સિદ્ધિતપ, વષીતપ, વીસ્થાનક તપ, વર્ધમાન ઓળી–૧૫, ૯, ૧૦, એ. આઠ ભગવાનનાં એકાસણું. ચાતુર્માસ અને વિહારનાં ક્ષેત્રો : પાલીતાણા, કુવાલા, મહેસાણા, મુંબઈ, બોટાદ, પ્રભાસપાટણ, વારાહી, બીકાનેર, અમદાવાદ વગેરે. શિષ્યાઓ : સા. શ્રી અતપ્રજ્ઞાશ્રીજી.; સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી, સા. શ્રી કમંજિતાશ્રીજી મ.
~*
~
પૂ. રામવીશ્રી કીર્તિ પ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૪૨ ફાગણ વદ-૧૧ ચાણસ્મા મુકામે (ગુજરાત). સંસારી નામ : કંચનબેન. પિતાનું નામ : જીવણલાલ હીરાચંદ શાહ. માતા : શકરીબહેન. દીક્ષા : સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૬, અમદાવાદ મુકામે. ગુરુ : પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મ. સા. અભ્યાસ : જ્ઞાનસાર, કમ્મપયડી, ઉત્તરાધ્યયન સૂત્ર અર્થસહિત, બુક બે, પ્રાકૃત. તપસ્યા : માસક્ષમણ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ૧૧ ઉપવાસ, વીસ્થાનક, વર્ધમાન તપ, છ— જિન તપ વગેરે. અડ્ડાઈ ઓચ્છવ, સિદ્ધચક્રપૂજન, શાન્તિસ્નાત્ર વગેરેમાં પ્રેરણ. ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ મારવાડ, રાજસ્થાન, માલવા. શિષ્યાઓ : સા. શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ. સા. શ્રી સમ્યગરત્નાશ્રીજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org