________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[૯૪૯
પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૯ શ્રાવણ સુદ-૭, ઉદયપુર (રાજસ્થાન). સંસારી નામ : ચંદ્રકાન્તાબહેન. પિતા : મેહનલાલજી. માતા : સુમનબહેન. દીક્ષા : સં. ૨૦૦૮ ફાગણ વદિ-૧૧. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સુદર્શનાથીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત, વ્યાકરણ, કમ પ્રકૃતિ વગેરે. તપસ્યા : વિશસ્થાનક, વર્ધમાનતપ, નવપદ એળી આદિ. વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, રાજસ્થાન, એમ. પી.; દીક્ષા આપનારનું નામ : પ. પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી મહારાજ સાહેબ. શિષ્યાઓ : સા. શ્રી શીલપ્રભાશ્રીજી મ.; સા. શ્રી રત્નકલાશ્રીજી મ. સા. શ્રી સુમલયાશ્રીજી મ. સા. શ્રી ચરણકલાશ્રીજી મ. સા. શ્રી શીકાન્તાશ્રીજી મ. સા. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ.
—X — પૂ. સા. શ્રી સુદનાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૬ શ્રાવણ વદિ-૩, ઉદયપુર મુકામે. સંસારી નામઃ સુગંધબહેન, પિતા : પ્રતાપસિંહજી અજુન લાલજી નલવાયા. માતા : સોવનબહેન. દીક્ષા : સં. ૨૦૦૮ ફાગણ વદિ-૧૧, ચાણમા મુકામે. ગુરુનું નામ : સા. શ્રી વિમલશ્રીજી મ., અભ્યાસ : દશવૈકાલિક,કર્મગ્રંથ સંગ્રહણી. તપસ્યા : ચત્તાર અ. સિદ્ધિતપ, ળ ઉપવાસ. જિન એળી, વિજયના ૧૭૦ ઉપવાસ. યાત્રાસંઘે : રાજનગર, કરેલાજી, ચિત્તોડગઢ, ભેણું. ચાતુર્માસ સ્થળે અને વિહાક્ષેત્રો : મેવાડ, માલવા, ગુજરાત. શિષ્યાઓ : સા. શ્રી ચંદ્રકલાશ્રીજી, સા. શ્રી કલ્પલતાશ્રીજી (સંસારીપણે પુત્રીઓ
પૂ. સા. શ્રી સદૂગુણાથીજી મહારાજ જન્મ : રાધનપુર (ગુજરાત). પિતા : શિવલાલભાઈ માતા : ચંદનબહેન, સંસારી નામ : સુમિત્રાબહેન. દીક્ષા : સં. ૨૦૧૨ વૈશાખ સુદિ–૧૦ રાધનપુર મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ. અભ્યાસ : કમગ્રંથ અર્થ સ્વાધ્યાય મૂળ. તપસ્યા : ૭, ૮, ૯, ઉપવાસ. ૧૧ વર્ધમાનતપની ઓળી. પ૦૦ આયંબિલ એકાંતરા, વિહાર ક્ષેત્રો : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, બંગાળ વગેરે.
પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ જન્મ : મોરવાડા, ગુજરાત. પિતા : વીરચંદ કેશરીચંદ દોશી. માતા : મયુરીબહેન, સંસારી નામ : ઝીણીબહેન. દીક્ષા : સં. ૨૦૧૬ મહા સુદિ ૧૦ રાધનપુર મુકામે. ગુરુનું નામ : ૫. સા. શ્રી ભદ્રાશ્રીજી મહારાજ અભ્યાસ : બે બુક પ્રાકૃત-સંગ્રહ અથ સહિત. તપસ્યા : વષીતપ વર્ધમાનતપની ઓળી, ૧૨ અને અન્ય નાનીમોટી તપસ્યા : ચાતુર્માસ સ્થળ : પાલીતાણા, ધાનેરા, મહેસાણા, બેટાદ, મેરવાડા, સમી, પાટણ, મુંબઈ, અમદાવાદ વગેરે.
પૂ. સા. શ્રી પ્રસન્નપ્રભાથીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૪ મહા સુદિ–૧૩ માલવાડા મુકામે. સંસારી નામ : તારામતીબહેન. દીક્ષા : ૨૦૧૮ મહા સુદિ–૧૩ માલવાડા (રાજસ્થાન). ગુરુનું નામ : પૂ. સા. શ્રી વિવેકપ્રભાશ્રીજી મહારાજ. અભ્યાસ : છ કમ ગ્રંથ, સ્વાધ્યાયનાં દરેક સૂત્રા, લેપ્રકાશ બે બુક, પ્રાકૃત, તપસ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org