________________
૬૪૮ ]
પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૭૭ મહા વિદે–૪, અમદાવાદ. પિતાનું નામ : પરશે।તમદાસ. માતા : મેાતીબહેન. સંસારી નામ : શાન્તાબહેન. દીક્ષા : સ. ૨૦૦૨ના વૈશાખ વિક્ર−૧૧, ગુરુનું નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ક્ષેત્રસમાસ, સિંદુર પ્રકરણ, તત્ત્વાર્થ સમેટી સ ંગ્રહણી, તપસ્યા : ૫૦૯ આયબિલ, એ વર્ષીતપ, માસી, ત્રણમાસી, ચારમાસી, દોઢમાસી, ૬-૭-૮-૫ ઉપવાસ, માસક્ષમણ અને ૧૦૮ અઠ્ઠમ તપની આરાધના ચાલુ. વિહારક્ષેત્રો : ગુજરાત, રાજસ્થાન,
[ શાસનનાં શ્રમણીરત્ને
પૂ. સા. શ્રી નિર્મલાશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૮૫ ચૈત્ર મહિનેા. માણેકવાડા (સૌરાષ્ટ્ર). સ’સારી નામ : નરભેકુવરબહેન. પિતા : કોઠારી ગુલાબચંદ પરમાણંદ. માતા : સમરતબહેન, પતિ : તારાચ'દ ગુલાબચંદ. દીક્ષા સ. ૨૦૦૪ના મહા મહિનામાં અમદાવાદ મુકામે. ગુરુનુ નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મ. અભ્યાસ : બૃહદ્ સંગ્રહણી, દશ વૈકાલિક, વૈરાગ્યશતક, સસ્કૃત એ બુક, વગેરે. તપસ્યા : અઠ્ઠાઈ –૯, ચત્તારી આડ, દશ, બે સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ, ૫૦૦ આય’બિલ, કાયમ બેસણાં, દરરોજ કલાક મૌન, નવકાર મંત્રના સ્વાધ્યાય ૫૦૦ તથા સઘયાત્રાએમાં પ્રેરણા કરી.
સા. શ્રી સુવ્રતપ્રભાશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૭૫ મહા સુ−િ૧૦ બેરૂ મુકામે. સ’સારી નામ : શાન્તાબહેન. પિતા : ડાયાભાઈ અમથારામ. માતા : નરીબહેન. દીક્ષા : સ. ૨૦૦૪ વૈશાખ મહિનામાં અમદાવાદ મુકામે. ગુરુનામ : સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. અભ્યાસ : પ્રકરણ, ત્રણ ભાષ્ય, દશ વૈકાલિક, તપસ્યા : વધી તપ, વીશસ્થાનક તપ, ધ માનત૫, ૫૦૦ આયંબિલ
પૂ. સા. શ્રી કલ્પલતાશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૯૬ ભાદરવા સુદિ-૩, શનિવાર. ઉદયપુર (રાજસ્થાન). સસારી નામ : અબાકુમારી. પિતા : શાહ મેાહનલાલજી ગન્ના. માતા : સુગનબહેન. દીક્ષા : સ. ૨૦૦૮ ફાગણ વજ્ર−૧૧ ચણસ્મા મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સુદર્શનાશ્રીજી. અભ્યાસ : પ્રાકૃત, સસ્કૃત, કમ ગ્રંથા, ત સ ગ્રહ વગેરે. તપસ્યા : ૩-૫-૮-૧૬ વર્ષીતપ, વીશસ્થાન, કજ્ઞાનપ ંચમી, વધમાન તપ, નવપદજી. ૧૨ મહિનાનુ` મૌન જેમાં અહ‘પદનુ` ધ્યાન. શિષ્યા : સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી, સા. શ્રી કલ્પગુણાશ્રીજી, સા. શ્રી સંવેગપૂર્ણાશ્રીજી, સા. શ્રી નયપૂર્ણાશ્રીજી, પ્રશિષ્યા : પદ્મગુર્ણાશ્રીજી ચાતુર્માસ સ્થળા અને વિહારક્ષેત્રો : મેવાડ, મારવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org