SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીર ] [ ૬૪૭ પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૬ શ્રાવણ સુદ ૬. ઉમત્તા. પિતાઃ મણિલાલભાઈ. માતા ઃ ચંચળબહેન. સંસારી નામ : બબુબહેન. દીક્ષા : સં. ૨૦૦૦ અષાઢી બીજ, અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કંચનશ્રીજી મહારાજ. અભ્યાસ : ૬ કર્મ ગ્રંથ અર્થ સહિત, બે બુક, દશ વૈકાલિક, સિંદુર પ્રકરણ, તત્ત્વાર્થ અર્થસહિત. તપસ્યા : અદ્ભાઈ, વર્ધમાનતપ, નવપદની ઓળી, મેરુપર્વતની ઓળી–૫, વીશસ્થાનકની ઓળી. વિહારક્ષેત્રે : કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન વગેરે. સં. ૨૯૪૬માં કાળધર્મ પામ્યાં, - - પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૫ કારતક સુદ-૫. સંસારી નામ : ચંપાબહેન. ગામ : ધારીસણા, પિતાનું નામ : કેદરલાલ જોઈતારામ. માતાનું નામ : ચંદ્રાબહેન. દીક્ષા સં. ૨૦૦૧ માગશર સુદ-૪ અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ., અભ્યાસ : ધમરત્નપ્રકરણ, બે બુક. તપસ્યા : મા ખમણ, ૧૬ ઉપવાસ, ૧૧, ૧૫, વર્ષીતપ, પ૦૦ આયંબિલ, વર્ધમાન તપ અને નાની મોટી ઘણી તપસ્યાઓ. વિહારનાં ક્ષેત્રે : રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર વગેરે. શિષ્યાઓ : શ્રી સદગુણાશ્રીજી મ. તથા શ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી મ. * —– પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૦ ફાગણ વદિ-૨, અમદાવાદ. સંસારી નામ : વિમળાબહેન. પિતાનું નામ : ભાયલાલ મગનલાલ શાહ. માતાનું નામ : શકરીબહેન. દીક્ષા : સં. ૨૦૦૧ ફાગણ વદછડું, અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહ; અભ્યાસ : હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત. તપસ્યા : અઠ્ઠાઈ, વર્ધમાનતપની ઓળી, આયબિલ, છ. અઠ્ઠમ. ઘણાં વર્ષોથી યથાશક્તિ ધ્યાનમાં મગ્ન રહ્યાં. વિહારક્ષેત્રો : ગુજરાત-સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર. શિયાઓ : સા. શ્રી સુત્રપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સં. ૨૯૪૨ ને પિષ–સુદ-૧૩ના રોજ અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યાં. પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ જન્મ : બનાસકાંઠા જિલ્લાના સાંતલપુર ગામે. પિતા : સંઘવી નાગરદાસ કાળીદાસ. માતા : સમરતબાઈ. સંસારી નામ : રંભાબહેન. દીક્ષા : સં. ૨૦૦૨ ના ફાગણ વદિ-૧૧ પાલીતાણા મુકામે. ગુરુનું નામ : મહિમાશ્રીજી મહારાજ. અભ્યાસ : દશવૈકાલિક, કર્મગ્રંથ આદિ. તપસ્યા : ૭-૮-૯-૧૦ વીશસ્થાનક તપ તથા તિથિઓની આરાધના, ઓળીને પાયો નાંખ્યો, દરરોજ બે કલાક મૌન, નવકાર તેમ જ લેગસ્સને ૫૦૦ને સ્વાધ્યાય. વિહારક્ષેત્રો : કચ્છ-વાગડ, રાજસ્થાન, મેવાડ, સૌરાષ્ટ્ર વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy